એક ભારત શ્રેષ્ઠ ભારત: છતીસગઢ રાજ્ય ક્વિઝ

છતીસગઢ રાજ્ય કયા રાજયમાંથી વિભાજીત કરવામાં આવ્યું હતુંં ?
ગુજરાત
મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર
હરિયાણા
Other
Please Specify:
છતીસગઢ રાજ્ય ની સ્થાપના ક્યારે થઇ હતી ?
૧ નવેમ્બર ૨૦૦૧
૧ નવેમ્બર ૨૦૦૨
૧ નવેમ્બર ૨૦૦૩
૧ નવેમ્બર ૨૦૦૦
હાલ છતીસગઢ રાજ્ય ના રાજ્યપાલ કોણ છે ?
આનંદિબેન પટેલ
વજુભાઇ વાળા
અનસૂયા ઉઇકેય
આચાર્ય દેવવ્રત
છતીસગઢ રાજ્ય માંંકેટલા જીલ્લા આવેલા છે ?
૨૮ જીલ્લા
૨૬ જીલ્લા
૨૪ જીલ્લા
૨૨ જીલ્લા
છતીસગઢ રાજ્ય નું સૌથી મોટું શહેર કયું છે ?
રાયપુર
બિલાસપુર
જશપુર
રાયગઢ
0
{"name":"એક ભારત શ્રેષ્ઠ ભારત: છતીસગઢ રાજ્ય ક્વિઝ", "url":"https://www.quiz-maker.com/QEP9ATZ","txt":"છતીસગઢ રાજ્ય કયા રાજયમાંથી વિભાજીત કરવામાં આવ્યું હતુંં ?, છતીસગઢ રાજ્ય ની સ્થાપના ક્યારે થઇ હતી ?, હાલ છતીસગઢ રાજ્ય ના રાજ્યપાલ કોણ છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker