ONLINE QUIZ NO. 18 SCIENCE & TECHNOLOGY

"પેન્સીલ છોલવાનો સંચો" ક્યા પ્રકારનુ સાદુ યંત્ર છે ?
ઉચ્ચાલન
ફાચર
ગરગડી
ઢાળ
"બુધ" ગ્રહની સૂર્યને પ્રદક્ષીણા કરતા કેટલો સમય લાગે છે ?
૮૮ દિવસ
૨૨૫ દિવસ
૬૮૭ દિવસ
૧૬૫ વર્ષ
"બ્રહમકૂટ સિધ્ધાંત" નામનો ગણીત નો ગ્રંથ કોણે લખ્યો છે ?
નાગાર્જુન
ચરક
બ્રહ્મગુપ્ત
વાગ્ભટ્ટ
"બ્રુહદસંહિતા" અને "પંચસિદ્ધાંતીકા" ના લેખક કોણ છે ?
આર્યભટ્ટ
લીલાવતી
વરાહમિહિર
બ્રહમગુપ્ત
"રામન ઇફેક્ટ" ના શોધક કોણ હતા ?
રામાનુજાચાર્ય
સી.વી. રામન
વી.પી.મેનન
આર્યભટ્ટ
"વનસ્પતીમા સંવેદના રહેલી છે " એમ કોણે સાબીત કર્યુ ?
અમર્ત્ય સેન
ડો.જગદીશચંદ્ર બોઝ
રાધાકૃષ્ણન
એરીસ્ટોટલ
"વિશિષ્ટાદ્વૈત" ના પ્રતિપાદક કોન હ્તા ?
શ્રીનિવાસન
રામાનુજાચાર્ય
રામમનોહર લોહીયા
સંત કબીર
ઓઝોન સ્તર ક્યા વિકિરણોનુ શોષણ કરે છે ?
પારજાંબલી
ઇંફ્રાસોનીક
અલ્ટ્રાસોનીક
પારરક્ત
ઔષધ વિજ્ઞાનના પિતા કોને કહેવામા આવે છે ?
જગદીશચંદ્ર બોઝ
સેમ્યુઅલ કોર
નાગાર્જુન
હિપોક્રીટસ
કયા ખગોળશાસ્ત્રીએ ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછયો છે એમ સાબીત કર્યું હતુ ?
સુશ્રુત
ચરક
આર્યભટ્ટ
બ્રહ્મ ગુપ્ત
કયા ગ્રંથમા ૨૦૦૦ વનસ્પતિ ઔષધોનું વર્ણન છે ?
ચરકસંહિતા
કાદમ્બરી
આયુર્વેદ સંહિતા
હસ્તી આયુર્વેદ
કયા ગ્રહની આજુબાજુ વીંટી આકારના તેજસ્વી વલયો જોવા મળે છે ?
શનિ
પૃથ્વી
ગુરુ
બુધ
કયા ગ્રહને અર્થ સિસ્ટર પેલ્નેટ(પૃથ્વીની બહેન) કહેવામા આવે છે ?
મંગળ
શુક્ર
ચંદ્ર
શનિ
કયા તત્વથી બરફનો ગલનાંક ઓછો કરવામાં આવે છે ?
પાણી
દૂધ
દહીં
મીઠું
કયા પ્રકારના કોલસાને ગરમ કરવાથી તેમાથી ડામર મળે છે ?
લિગ્નાઇટ
પીટ
એંથ્રેસાઇટ
બીટ્યુમીન્સ
કયું ઇંધણ સૌથી ઓછું પ્રદૂષણ ફેલાવે છે ?
હાઇડ્રોજન
CNG
LPG
ડીઝલ
કયો વાયુ દિવસે વૃક્ષનો ખોરાક હોય છે ?
કાર્બન ડાયોકસાઇડ
ઓક્સીજન
હીલીયમ
નિયોન
કલ્પક્કમ અણુવિદ્યુતમથક ક્યા આવેલુ છે ?
તમિલનાડુ
મહારાષ્ટ્ર
ઉતરપ્રદેશ
ગુજરાત
કાંડા ઘડિયાળ ની શોધ કોણે કરી હતી ?
બ્રિગ્યુએટ
થોમસ આલ્વા એડીસન
રૂડોલ્ફ ડીઝલ
ટેરરી
કાકરાપાર અણુવિદ્યુતમથક ક્યા આવેલુ છે ?
ગુજરાત
ઉતરપ્રદેશ
તમિલનાડુ
રાજસ્થાન
કાર્બોહાઇડ્રેડ કરતાં બમણી ગરમી અને શક્તિ ક્યા તત્વમાથી મળે છે ?
પ્રોટીન
વીટામીન
ચરબી
પાણી
કાર્બોહાઇડ્રેડને બીજા ક્યા નામે ઓળખવામા આવે છે ?
ચરબી
સ્ટાર્ચ
ક્ષાર
પ્રોટીન
કાળો હિરો કોને કહેવામાં આવે છે ?
સુતરાઉ કાપડ
ઓઇલ
બોકસાઇટ
કોલસો
કિમોથેરાપીની સારવાર કયા રોગમાં આપવામા આવે છે ?
ન્યુમોનીયા
ડેન્ગ્યુ
ડીડની
કેન્સર
કુલ નક્ષત્રો કેટલા છે ?
૧૨
૨૭
૧૪
0
{"name":"ONLINE QUIZ NO. 18 SCIENCE & TECHNOLOGY", "url":"https://www.quiz-maker.com/QWN13OG","txt":"\"પેન્સીલ છોલવાનો સંચો\" ક્યા પ્રકારનુ સાદુ યંત્ર છે ?, \"બુધ\" ગ્રહની સૂર્યને પ્રદક્ષીણા કરતા કેટલો સમય લાગે છે ?, \"બ્રહમકૂટ સિધ્ધાંત\" નામનો ગણીત નો ગ્રંથ કોણે લખ્યો છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker