IMP law Quiz by www.parixaapp.in

આગોતરા જામીનની જોગવાઈ ક્રિ. પો. કોડની કઈ કલમમાં આવી છે?
438
485
483
450
પુરાવાના કાયદામાં વાદગ્રસ્ત હકીકતની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?
5
8
9
3
જિલ્લાનું પોલીસ દળ કોના નિયંત્રણમાં કામ કરે છે?
ગૃહ વિભાગ
આઈ.જી.પી.
જિલ્લા પોલીસ વડા
જિલ્લા મિજિસ્ટ્રેટ
ગુજરાત પો. એક્ટની કઈ કલમમાં હોટેલમાં દારૂના વેચાણ અંગેના પરવાના આપવાની જોગવાઈ છે?
કલમ - 35
કલમ - 55
કલમ - 45
કલમ - 40
બસમાં ટિકિટ વગર મુસાફરી કરવા પ્રતિબંધ મૂકતી કલમ કઈ છે?
130
125
124
108
મોટર વેહિકલ એક્ટની કઈ કલમમાં વાહનના નોંધણીના સ્થળની જોગવાઈ કરવામાં આવી છે?
51
30
39
40
હસ્તાક્ષરને કેટલી રીતે સાબિત કરી શકાય?
7
5
8
10
આરોપીએ દારૂ પીધો છે તેવું પુરવાર થાય ત્યારે તેના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલા ટકા હોય છે?
0.04
0.05
0.03
0.02
કોઈપણ ઔષધમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલા ટકાથી વધવું ન જોઈએ?
10%
9%
12%
14%
CRPC ની કઈ કલમ 110 મુજબ એક્ઝી. મેજિસ્ટ્રેટ રીઢા ગુનેગારો પાસેથી વધુમાં વધુ કેટલા વર્ષના બોન્ડ માંગી શકે?
1
2
3
ઉપરમાંથી એક પણ નહિ
અદાલતની વ્યાખ્યા પુરાવાના કાયદાની કઈ કલમમાં આપેલી છે?
2
3
4
1
એસ્ટોસિટી એક્ટની કલમ - 3 (1) માં કેટલા અપરાધોનો ઉલ્લેખ છે?
2
7
15
10
જ્યારે એક જ વર્ષમાં એક જ પ્રકારના ........... ગુનાઓ એક જ વ્યક્તિ દ્વારા કરાયા હોય તો તેનું તહોમતનામું સાથે મૂકી શકાય.
3
4
2
5
પુરાવાના કાયદાની કઈ કલમમાં આરોપી નિદોર્ષ છે તેવુ અનુમાન કરવાના અધિકારની જોગવાઈ છે?
3
105
104
107
ભારતીય ફોજ્દારી ધારામાં કોર્ટની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે?
3
5
24
20
વોરન્ટ કેસના કેટલા પ્રકારો હોય છે?
3
2
4
કોઈ પ્રકાર નથી.
કેદની સજાના કેટલા પ્રકારો છે?
4
2
5
3
ભારતીય પુરાવાના કાયદામાં નિર્ણાયક સાબિતીની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે?
4
5
3
2
રાજ્યમાં કેટલા પ્રકરાના ફોજદારી અદાલતો કાર્યરત છે?
4
5
6
3
એટ્રોસિટી એક્ટની કઈ કલમ હેઠળ રાજ્ય સરકાર સામૂહિક દંડ નાખી શકે છે?
5
16
17
14
{"name":"IMP law Quiz by www.parixaapp.in", "url":"https://www.quiz-maker.com/QWFDG85","txt":"આગોતરા જામીનની જોગવાઈ ક્રિ. પો. કોડની કઈ કલમમાં આવી છે?, પુરાવાના કાયદામાં વાદગ્રસ્ત હકીકતની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?, જિલ્લાનું પોલીસ દળ કોના નિયંત્રણમાં કામ કરે છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker