Talati Quiz No.263(Gujarati Vyakaran)

' 'પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કહેતાં વાત' -પંક્તિનો અલંકાર ઓળખાવો.
અંત્યાનુપ્રાસ
રૂપક
યમક
સજીવારોપણ
' 'કમળ થકી કોમળું રે બહેન ! અંગ છે એનું' - કયા અલંકારનું ઉદાહરણ છે ?
યમક
રૂપક
વ્યતિરેક
સજીવારોપણ
' 'હિમાલય જાણે રૂ નો ઢગલો' - અલંકાર ઓળખાવો.
ઉપમા
રૂપક
વ્યતિરેક
ઉત્પ્રેક્ષા
' 'અખાડામાં જવાના મે ઘણીવાર અખાડા કર્યા છે' - કયા અલંકારનું ઉદાહરણ છે ?
શ્લેષ
યમક
રૂપક
ઉપમા
' 'ઘડિયાળના કાંટા ઉપર હાફ્યાં કરે સમય !' અલંકાર ઓળખાવો.
વ્યતિરેક
અંત્યાનુપ્રાસ
યમક
સજીવારોપણ
' 'બપોર એક મોટું શિકારી કુતરું છે' - કયો અલંકાર વપરાયો છે ?
રૂપક
યમક
ઉપમા
વર્ણસગાઇ
' 'પંડની પેટીમાં પારસ છે પડ્યો' - કયો અલંકાર છે ?
રૂપક
શ્લેષ
યમક
અંત્યાનુપ્રાસ
'જ્યારે એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ?
ઉત્પ્રેક્ષા
ઉપમા
રૂપક
વ્યતિરેક
' 'ગુલછડી સમોવડી સુંદર બાલિકા હતી'. - અલંકાર જણાવો.
ઉત્પ્રેક્ષા
ઉપમા
રૂપક
યમક
' 'અઢળક ઢળીયો રે શામળિયો' - કયો અલંકાર છે ?
શ્લેષ
યમક
રૂપક
વ્યતિરેક
' 'તેની આંખોમાં શ્રાવણ ભાદરવો વહેતો હતો' - આ કયા અલંકારનું ઉદાહરણ છે ?
રૂપક
અતિશયોક્તિ
ઉપમા
યમક
' 'ગાંધીજી હિંસા અને અસત્યના અરિ હતા' - કયા અલંકારનું ઉદાહરણ છે ?
ઉપમા
વ્યાજ્સ્તુતી
વ્યતિરેક
યમક
'હોડી જાણે આરબ ઘોડી' -અલંકાર જણાવો.
ઉત્પ્રેક્ષા
ઉપમા
યમક
આ પૈકી કોઈ નહિ
'નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી'- પંક્તિનો અલંકાર જણાવો.
યમક
રૂપક
ઉપમા
વ્યાજ્સ્તુતી
' 'એમ તો તારા નેણ બિલોરી, વેણથી એ વધુ બોલકાં ગોરી' - અલંકાર ઓળખાવો.
વ્યતિરેક
ઉપમા
ઉત્પ્રેક્ષા
શ્લેષ
' 'હિરોશીમાની રજ લઇ જનમાં ઘૂમે વસંત' - કયા અલંકારનું ઉદાહરણ છે
ઉપમા
સજીવારોપણ
વ્યાજસ્તુતિ
યમક
'રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ' - પંક્તિમાં કયો અલંકાર છે ?
સજીવારોપણ
ઉપમા
વ્યતિરેક
રૂપક
' 'રાતે સીમમાં તડકાએ રાતવાસો કર્યો હોય' - આ ઉદાહરણ કયા અલંકારનું છે ?
વ્યતિરેક
ઉપમા
વ્યાજ્સ્તુતી
સજીવારોપણ
'જ્યારે નિર્જીવ વસ્તુ કે પદાર્થમાં સજીવતાનું આરોપણ કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને ?
સજીવારોપણ
સજીવ-નિર્જીવ
ઉપમા
વર્ણસગાઇ
' 'કામિની કોકિલા કેલી કૂજન કરે '- કયા અલંકારનું ઉદાહરણ છે ?
વર્ણાનુપ્રાસ
યમક
ઉપમા
રૂપક
{"name":"Talati Quiz No.263(Gujarati Vyakaran)", "url":"https://www.quiz-maker.com/QWCDHCW","txt":"' 'પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કહેતાં વાત' -પંક્તિનો અલંકાર ઓળખાવો., ' 'કમળ થકી કોમળું રે બહેન ! અંગ છે એનું' - કયા અલંકારનું ઉદાહરણ છે ?, ' 'હિમાલય જાણે રૂ નો ઢગલો' - અલંકાર ઓળખાવો.","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker