ONLINE QUIZ NO.9 BANDHARAN & RAJYVAHIVAT

પ્રથમ પંચવર્ષીય યોજનાના પ્રમુખ કોણ હતા ?
રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નેહરૂ
સર્વપલ્લી રાધાકૃશ્ણન
સરદાર પટેલ
પ્રથમ પંચવર્ષીય યોજનાનુ વર્ષ જણાવો.
૧૯૫૧-૧૯૫૫
૧૯૫૦-૧૯૫૬
૧૯૫૫-૧૯૬૦
૧૯૫૧-૧૯૫૬
પ્રથમ પંચવર્ષીય યોજનામા ક્યા ક્ષેત્રને પ્રાથમીકતા આપવામા આવી હતી ?
ખેતી
સમાજ કલ્યાણ
રોજગારી
ઝડપી સર્વાંગી વિકાસ
પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ?
વોરન હેસ્ટીંગ્જ
ડેલહાઉસી
લોર્ડ કેનિસ
રાજ ગોપાલાચારી
પ્રથમ ભારતીય મહિલા ન્યાયાધીશ કોણ હતા ?
એની બેસંટ
ઇન્દીરા ગાંધી
અન્ના ચેંડી
સરોજીની નાયડુ
પ્રથમ મહિલા રાજ્યપાલ કોન હ્તા ?
ઇન્દુમતિબહેન શેઠ
સરોજીની નાયડુ
સુચેતા કૃપલાણી
વિજ્યાલક્ષ્મી પંડીત
પ્રથમ સુપ્રીમ કોર્ટ ના ન્યાયધીશ ભારતીય મહિલા કોણ હતા ?
શ્રીમતિ અન્ના ચેંડી
ઇન્દીરા ગાંધી
સુરેખા યાદવ
ફાતિમા બીબી
પ્રથમ સ્વતંત્ર દિવસ ક્યારે ઉજવવામા આવ્યો ?
૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭
૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦
૨૬ મી જાન્યુઆરી ૧૯૩૦
૧૫ મી ઓગસ્ટ ૧૯૩૦
બંધારણ અનુસાર "નાગરીકતા" વિષય કઇ યાદિમા સમાવવામા આવ્યો છે ?
કેન્દ્ર/સંઘ યાદિ
રાજ્ય યાદિ
સહવર્તી/સમવર્તી યાદિ
નાગરીકતા યાદિ
બંધારણ અનુસાર જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો .............
વિભક્ત ભાગ છે
એક અતૂટ ભાગ છે
શ્રેષ્ઠ ભાગ છે
સંદિગ્ધ ભાગ છે
બંધારણ ઘડનારી ડ્રાફ્ટીંગ કમીટીના ચેરમેન કોણ હતા ?
સર એમ.એન.રોય
ડો.રાજેન્દ્રપ્રસાદ
જવાહરલાલ નેહરૂ
ડો.આંબેડકર
બંધારણ ઘડવા માટે કેટલા અધિવેશન થયા હતા ?
૧૨
૧૧
બંધારણ ઘડવા માટે બંધારણ સભાની સ્થાપના ક્યારે થઇ હતી ?
૧૯૪૩
૧૯૪૫
૧૯૪૪
૧૯૪૬
બંધારણ માં પ્રાથમીક શિક્ષણ ના અધીકારને મૂળભૂત અધિકાર ( આર્ટીકલ ૨૧-એ) કયારે બનાવવામાં આવ્યો ?
ઇ.સ.૨૦૦૧
ઇ.સ. ૨૦૦૨
ઇ.સ. ૨૦૦૫
ઇ.સ. ૨૦૧૦
બંધારણ મા સૂધારો કરવા લોકસભામા કેટલી બહુમતિ હોવી જોઇએ ?
૧/૪
૧/૩
૨/૪
૨/૩
બંધારણ સભા ની રચના કઇ યોજના હેઠળ કરવામા આવી હતી ?
અખીલ હિન્દ યોજના
બંધારણ સભા યોજના
કેબિનેટ મિશન પ્લાન
ક્રિપ્સ કમિશન
બંધારણ સભાએ ઘડવામા આવેલા બંધારણ ને મંજૂરી ક્યારે આપી હતી ?
૨૬ નવેમ્બર ૧૯૫૦
૨૬ નવેમ્બર ૧૯૪૯
૨૬ નવેમ્બર ૧૯૪૭
૧૫ ઓગસ્ટ ૧૯૪૭
બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા ?
રાજાજી રજગોપાલાચર્ય
ડો.રાધાકૃષ્ણન
ડો.ભીમરાવ આંબે
ડો.રાજેન્દ્ર પ્રસાદ
બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામા આવ્યા હતા ?
ડો. રાજેન્દ્રપ્રસાદ
ડો.સચ્ચીદાનંદ સિંહા
ડો.આંબેડકર
જવાહરલાલ નહેરૂ
બંધારણ સભાના સલાહકાર કોણ હતા ?
ડો.આંબેડકર
કે,એન.મુનશી
સર બી.એન.રાવ
ડો.રાજેન્દ્રપ્રસાદ
બંધારણ સભાની પહેલી બેઠક ક્યારે મળી હતી ?
૧૧ ડીસેમ્બર ૧૯૪૬
૯ ડીસેમ્બર ૧૯૪૬
૧૫ ડીસેમ્બર ૧૯૪૬
૨૦ ડીસેમ્બર ૧૯૪૬
બંધારણના ક્યા અનુચ્છેદમા બાળમજૂરી ની મનાઇ છે ?
અનુચ્છેદ ૨૧
અનુચ્છેદ ૯
અનુચ્છેદ ૧૯
અનુચ્છેદ ૨૪
બંધારણના ક્યા ભાગમા નાગરીકોની મૂળભૂત ફરજો બતાવેલ છે ?
ભાગ-૪
ભાગ-૪ (કલમ ૫૧-ક )
ભાગ-5
ભાગ-૯
બંધારણના ક્યા સુધારા હેઠળ દાદરા અને નગર હવેલી નો વીસ્તાર ભારતનો વિસ્તાર બન્યો ?
નવમો સુધારો
દસમો સુધારો
સાતમો સુધારો
બારમો સુધારો
બંધારણના મૂળભૂત અધીકારો ક્યા ભાગમા છે ?
ભાગ- ૧
ભાગ-૧૦
ભાગ-૭
ભાગ-૩
0
{"name":"ONLINE QUIZ NO.9 BANDHARAN & RAJYVAHIVAT", "url":"https://www.quiz-maker.com/QVFHH85","txt":"પ્રથમ પંચવર્ષીય યોજનાના પ્રમુખ કોણ હતા ?, પ્રથમ પંચવર્ષીય યોજનાનુ વર્ષ જણાવો., પ્રથમ પંચવર્ષીય યોજનામા ક્યા ક્ષેત્રને પ્રાથમીકતા આપવામા આવી હતી ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker