ONLINE QUIZ NO.15:- computer theory

નિયંત્રણ એકમમાં મૂળભૂત આજ્ઞાઓ સમાયેલ હોય છે, જેને...........કહેવામાં આવે છે.
Software
RAM
Findware
Program
પ્રોગ્રામો માટે નક્કી કરેલ ગ્રાફિક્સ ચિહ્નને .............કહેવાય છે.
ચાલક પદ્ધતિ
ડેસ્કટોપ
આઈકોન્સ
ટાસ્ક
બાહ્ય સંગ્રાહક પર……………ની અસર થાય છે.
CPUની ઝડપ
ભેજ
મોનીટરનો પ્રકાર
તમામ
એક્ષ્ટર્નલ કમાન્ડની ફાઈલો સામાન્ય રીતે ....................એક્ષ્ટેન્શન ધરાવે છે.
Out
.Bat
.Exe
.Ord
DOSમાં ફાઈલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોઈ શકે.
2
4
8
15
કયા વિકલ્પથી માઉસની ક્લિક બદલી શકાય છે ?
FONT
WINDOWS
FILE
CONTROL PANEL
ફાઈલ અથવા ફોલ્ડર ડીલીટ કર્યા પછી.................જગ્યાએ જાય છે.
ડોકયુમેન્ટ
રિસાયકલ બિન
માય કોમ્પ્યુટર
એકેય નહીં
ગાણિતિક અને તાર્કિક એકમનું ટૂંકુ નામ શું છે ?
XLP
ALO
ALT
ALU
આમાંથી કઈ ઓપરેટીંગ સિસ્ટમ નથી ?
WARP
DOS
WS
LINUX
કોમ્પ્યુટરમાં સૌથી નાનામાં નાનું કયું છે ?
નોટબુક
PDA
લેપટોપ
PC
કોમ્પ્યુટરમાં અવાજને ઈનપુટ કરવા કોનો ઉપયોગ થાય છે ?
સ્પીકર
વુફર
માઈક્રોફોન
તમામ
કયા માઉસની ગુણવત્તા ઉચ્ચ હોય છે ?
યાંત્રિક
ઓપ્ટિકલ લેઝર
તાંત્રિક
મિકેનિકલ
લાઈન પ્રિન્ટર એક મિનિટમાં ઓછામાં ઓછી કેટલી લાઈન પ્રિન્ટ કરી શકે છે ?
200
400
500
1000
એક અક્ષરના સંગ્રહ માટે કેટલાં બીટ (bit)ની જરૂર પડે છે ?
4
8
6
2
8 bitનો સમૂહ શા નામથી ઓળખાય છે ?
Data set
એકપણ નહીં
Word
Byte
MS- વિન્ડોઝમાં કોમ્પ્યુટર શટડાઉન કરવા નીચેના પૈકી શું વપરાય છે ?
Menu bar
View Bar
Taskbar
આમાંથી એકપણ નહીં
CU એટલે શું ?
કોમ્પ્યુટર યુનિટ
કંટ્રોલ યુનિટ
કાઉન્ટિંગ યુનિટ
તમામ
કાગળ ઉપર આઉટપુટ લેવા માટે ઉપયોગી સાધન એટલે ................. .
પ્રિન્ટર
સ્કેનર
ફ્લોપી
માઉસ
દુનિયાનું સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક્સ કોમ્પ્યુટર કયું છે ?
ENIAC
EDVAC
UNIXAC
All of above
કયા પ્રકારનું પ્રિન્ટર ‘લેસર-બિમ્બ’ અને ઇલેક્ટ્રોગ્રાફિક ટેકનિક એ બંનેનો ઉપયોગ કરે છે ?
Dot Matrix Printer
Line Printer
Laser Printer
Daily Wheel Printer
0
{"name":"ONLINE QUIZ NO.15:- computer theory", "url":"https://www.quiz-maker.com/QUNV49A","txt":"\"સનદી સેવાના સંભારણા\" આ પુસ્તકના લેખક કોન છે ?, \"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મે6 હૈ\" આ પંક્તી કોની છે ?, \"સરવન્ટ ઓફ ઇંડીયા સોસાયટી\" ના સ્થાપક કોણ હતા ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker