ONLINE QUIZ NO. 16 :- COMPUTER THOERY

સામાન્ય રીતે હાર્ડ ડિસ્કની ગતિ કલાકના ................... કિ.મી. હોય છે.
150
200
250
300
Dot Matrix પ્રિન્ટરની ઝડપ .................... માં માપવામાં આવે છે.
PPM
DPS
CPS
LPM
નીચેના પૈકી કોનું કાર્ય Entery Key જેવું છે ?
DMB
LMB
RBM
CMB
નીચેના પૈકી કયું Micro Processor સૌથી ઝડપી છે.
SX2
SX
DX2
DX
સીપીયુને મુખ્ય .................. ભાગમાં વહેચવામાં આવે છે.
ત્રણ
બે
ચાર
એકપણ નહી
ગાણિતિક અને તાર્કિક એકમનું ટૂંકુ નામ શું છે ?
ALP
ALT
ALO
ALU
CPUમાં ................. દ્વારા ડેટા અને આજ્ઞાઓનો સંગ્રહ થાય છે.
રજિસ્ટર્સ
સંગ્રાહક
મસ્ટર
લીસ્ટ
.................. ના સમૂહને રાખવાની જગ્યાએ ફોલ્ડર કહે છે.
પ્રોગ્રામ
સંગ્રાહક
સોફ્ટવેર
ફાઈલ
કમ્પ્યુટરમાં વિજપ્રવાહ ચાલુ કરતાં થતી પ્રક્રિયાને ............... કહે છે.
રેકોર્ડીંગ
બુટીંગ
લોગ – ઓન
પ્રોસેસીંગ
RAM નનો સમાવેશ કયા પ્રકારની મેમરીમાં થાય છે ?
રજીસ્ટર્સ
સેકન્ડરી
રીડ ઓન્લી મેમરી
પ્રાઈમરી
LMB ................ ને સંબધિત શું છે.
કી –બોર્ડ
માઉસ
મોનીટર
પ્રિન્ટર
ટ્રાન્ઝીસ્ટરની શોધ.................વર્ષમાં થઇ ?
1935
1948
1956
1991
1 KB એટલે........................ .
1042 બાઈટ
1024 બાઈટ
1028 બાઈટ
8 બાઈટ
1 બાઈટ = .....................બીટ.
2
4
8
1024
મિલિસેકન્ડ એક સેકન્ડનો................મો ભાગ છે.
100
10
1000
10000
CD-ROMનું પૂરું નામ.....................
Compact Disk Read Only Memory
B. Complate Disk Read Only Memory
Compect Disk Read Only Memory
એક પણ નહીં
DIPનું પૂરું નામ..................
ડાયરેક્ટ ઇન્ટર લાઈન
ડાયરેક્ટ ઇન લાઈન
ડ્યુઅલ ઇન્ટર લાઈન
ડ્યુઅલ ઇન લાઈન
પ્રથમ પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં...............નો ઉપયોગ થતો હતો.
એકપણ નહીં
વેક્યુમટ્યૂબ
ટ્રાન્ઝીસ્ટર
ચીપ
પાતળા પ્લાસ્ટિકની બનેલી ચુંબકીય તકતી જેના ઉપર કમ્પ્યુટર દ્વારા માહિતી લખી શકાય છે તે ...................તરીકે ઓળખાય છે.
ફ્લોપી (floppy)
હાર્ડડિસ્ક (Hard Disk)
A અને B બંને
એક પણ નહીં
1 MB=................ KB.
1024
100
10000
10
0
{"name":"ONLINE QUIZ NO. 16 :- COMPUTER THOERY", "url":"https://www.quiz-maker.com/QU0RIRY","txt":"\"કિશોર દિવ્યેશ માટે મોબાઇલ લાવ્યો હતો\" -- સંપ્રદાન વિભક્તિ કઇ છે ?, \"કિશોરભાઇ લાંબા આવ્યા અને લેપટોપ ખરીદ્યુ.\" -- વાક્યનો પ્રકાર જણાવો., \"કિશોરે બ્લોગ ક્યારે શરૂ કર્યો હતો?\" -- વાક્યનો પ્રકાર જણાવો","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker