3 કે તેથી વધુ દિવસો સુધી કોઈ વ્યક્તિની ગેરકાયદેસર કેદ કરવાના અપરાધમાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવ્શે?
343
225
155
160
હુમલાના કેટલા પ્રકાર છે?
ચાર
પાંચ
બે
સાત
ગુનો અને તે માટે ઓછમાં ઓછી વ્યક્તિઓની હાજરી અંગે ક્યુ વિધાન સાચું છે?
હુમલો - ઓછમાં ઓછી એક
બખેડો - ઓછમાં ઓછી બે
હુલ્લડ - ઑછમાં ઓછી પાંચ
બધાં સાચા છે.
મનુષ્ય હરણ કેટલા પ્રકારના છે?
ત્રણ
બે
સાત
ચોરીની વ્યખ્યા કઈ કલમમાં આવે છે?
375
381
378
361
ચોરીના ગુનામાં મુખ્ય કેટલા તત્વો હોય છે?
ચાર
ત્રણ
પાંચ
સાત
ચોરીના ગુનામાં કઈ કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે?
377
384
385
379
લૂંટની વ્યખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે?
390
225
185
315
ધાડની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે?
395
285
391
225
ધાડના ગુનાની કાર્યવાહી કઈ કલમ હેઠળ કરવામાં આવે છે?
394
395
185
215
ખૂનના ગુના સાથે ધાડના ગુનામાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે?
396
300
205
195
મિલકત વિરુદ્ધના ગુના અને કલમ અંગેનું ક્યું જોડકુ ખોટુ છે?
ચોરી - 379
ધાડ - 395
લૂંટ - 389
બળજબરીથી કઢાવવુ - 398
ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે?
405
210
315
309
ઠગાઈની વ્યાખ્યા કઈ કલમમાં આવેલી છે?
406
415
515
215
ગુનાહિત ઉચાપતની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે?
401
403
203
103
0
{"name":"3 કે તેથી વધુ દિવસો સુધી કોઈ વ્યક્તિની ગેરકાયદેસર કેદ કરવાના અપરાધમાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવ્શે?", "url":"https://www.quiz-maker.com/QRD6ULN","txt":"3 કે તેથી વધુ દિવસો સુધી કોઈ વ્યક્તિની ગેરકાયદેસર કેદ કરવાના અપરાધમાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવ્શે?, હુમલાના કેટલા પ્રકાર છે?, ગુનો અને તે માટે ઓછમાં ઓછી વ્યક્તિઓની હાજરી અંગે ક્યુ વિધાન સાચું છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker