BINSACHIVALAY CLERK & POLICE EXAM ONLINE QUIZ NO.14:- BANDHARAN ANE JAHER VAHIVAT

લોકસભાની રચના કરવા બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૮૦
કલમ ૭૮
કલમ ૭૯
કલમ ૮૧
રાષ્ટ્રપતિનો સંસદને સંબોધિત કરવાનો તથા સંદેશો મોકલવાનો અધિકાર (અભિભાષણ) કરવા બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૮૬
કલમ ૮૫
કલમ ૮૦
કલમ ૮૪
સામાન્ય ખરડો કરવા બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૧૦૫
કલમ ૧૦૬
કલમ ૧૦૧
કલમ ૧૦૭
સંસદની સંયુક્ત બેઠક કરવા બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૧૧૦
કલમ ૧૦૯
કલમ ૧૦૮
કલમ ૧૧૧
નાણાબીલ અંગેની જોગવાઈ કરવા બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
૧૦૬/૧૧૦
૧૦૮/૧૧૧
૧૧૧/૨૨૨
૧૦૯/૧૧૦
રાષ્ટ્રપતિની ખરડા ને મંજુરી આપવા સંબંધી જોગવાઈ કરવા બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૧૧૧
કલમ ૧૧૦
કલમ ૧૧૨
કલમ ૧૧૪
વાર્ષિક નાણાકીય નિવેદન/અહેવાલ/કથન/વિધાન/ (કેન્દ્રીય બજેટ)/અંદાજપત્ર/આવક-જાવકનું સરવેયુ બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૧૧૨
કલમ ૧૧૪
કલમ ૧૧૩
કલમ ૧૧૫
નાણકીય ખરડોને લગતી ખાસ જોગવાઈઓ બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૧૨૦
કલમ ૧૧૭
કલમ ૧૧૫
કલમ ૧૧૯
રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સતા બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૧૨૧
કલમ ૧૨૩
કલમ ૧૧૫
કલમ ૧૧૯
સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના તથા બંધારણ સંબંધી જોગવાઈઓ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૧૧૫
કલમ ૧૩૧
કલમ ૧૨૪
કલમ ૧૦૦
સર્વોચ્ચ ન્યાયલયએ કોર્ટ ઓફ રેકોર્ડ છે. (નઝીરી અદાલત)/(અભિલેખ ન્યાયાલય) બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૧૨૪
કલમ ૧૨૯
કલમ ૧૨૧
કલમ ૧૨૫
રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટની સલાહ લેવાનો અધિકાર બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૧૨૨
કલમ ૧૨૫
કલમ ૧૪૩
કલમ ૧૨૦
નિયંત્રક અને મહાલેખા પરીક્ષક(CAG) બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૧૪૮
કલમ ૧૪૧
કલમ ૧૪૯
કલમ ૧૪૭
રાજ્યના રાજ્યપાલ બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૧૫૦
કલમ ૧૪૭
કલમ ૧૫૩
કલમ ૧૪૧
રાજ્યપાલની નિમણુક બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૧૬૧
કલમ ૧૫૧
કલમ ૧૫૫
કલમ ૧૪૧
અમુક કિસ્સામાં સજા અંગે રાજ્યપાલની માફી, મુક્તિ, મુલતવી રાખવાની કે સજા હળવી કરવાની સતા. બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૧૬૧
કલમ ૧૫૧
કલમ ૩૬૨
કલમ ૧૬૭ એ
. રાજ્યનું મંત્રીમંડળ રાજ્યપાલને સલાહ આપવા મદદ કરશે. બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૨૦૧
કલમ ૧૮૧
કલમ ૧૬૩
કલમ ૧૭૧
. રાજ્યના એડવોકેટ જનરલ બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૧૭૧
કલમ ૧૬૭
કલમ ૧૬૫
કલમ ૧૬૯
પ્રત્યેક રાજ્ય માટે એક વિધાન મંડળની વ્યવસ્થા કરે છે,જેમાં રાજ્યપાલ અને એક અથવા બે ગૃહોનો સમાવેશ થાય છે.
કલમ ૧૭૫
કલમ ૧૭૦
કલમ ૧૬૮
કલમ ૧૭૮
રાજ્યમાં વિધાનપરિષદનું સર્જન અથવા વિસર્જન બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૧૭૫
કલમ ૧૬૯
કલમ ૧૭૦
કલમ ૧૬૮
0
{"name":"BINSACHIVALAY CLERK & POLICE EXAM ONLINE QUIZ NO.14:- BANDHARAN ANE JAHER VAHIVAT", "url":"https://www.quiz-maker.com/QO2D1NW","txt":"\"સોમદભવા\" તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે ?, \"સ્વરાજ મારો જન્મસિધ્ધ હક છે અને તેને લઇને જ જંપીશ\" આ વિધાન કોનુ છે ?, \"સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે\" -- આ ઉક્તી કયા સ્મારક સાથે સંકળાયેલ છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker