TET HTAT ONLINE QUIZ NO. 7 :- BANDHARAN ANE JAHER VAHIVAT PART-3

ક્યા પ્રકારના અંદાજપત્રમા સરકારી ખર્ચાઓને મહેસુલી વડે સરભર કરવામા આવે છે ?
પુરાતંવાળા
ખાધવાળા
સમતોલ
મહેસુલી
ક્યા પ્રકારના અંદાજ્પત્રમા સરકારી ખર્ચાને મહેસૂલી આવક વડે સરબહ્ર કરવામા આએવ છે ?
સમતોલ
પુરાંતવાળા
ખાધવાળા
મહેસૂલી
ક્યા પ્રકારના આંદોલનો મોટે ભાગે રાજનૈતીક ઘટનાઓ સાથે સંબંધીત હોય છે ?
પ્રતિરોધાત્મક
ક્રાંતિકારી
વિરોધાત્મક
સુધારાવાદિ
ખાસ તપાસ મટે રચાતી "સયુંકત સસદીય સમિતિ" મા કેટલા સભ્યો હોય છે ?
૩૧ કે ૪૦
૨૧ કે ૩૦
૩૧ કે ૫૧
૧૧ કે ૨૦
ગનેશ માવળંકરને પ્રથમ લોકસભામા ક્યુ સ્થાન આપવામા આવ્યુ હતુ ?
સ્પીકર
રાજ્યસભાના સભ્ય
સંસદીય સચિવ
ઉદ્યોગ મંત્રીશ્રી
ઘડેલા કાયદાનો અમલ કરવાનુ કામ જે અંગ દ્વારા થાય તેને શુ કહેવાય ?
ન્યાયતંત્ર
કારોબારી
સચિવાલય
ધારાસભા
જાહેર વહીવટનુ પ્રાથમીક ધ્યેય શુ છે ?
કર્મચારીઓનુ કલ્યાણ
પ્રજાનુ કલ્યાણ કરવાનુ
ચૂંટાયેલી પાખનુ કલ્યાણ
વહીવટદારોનુ કલ્યાણ
જાહેર સાહસ સમિતિમા કુલ કેટલા સભ્યો હોય છે ?
15
12
10
11
જાહેર હિસાબ સમિતિ મા કૂલ કેટલા સભ્યો હોય છે ?
22
20
25
31
જીલ્લા પંચાયત મા વધુમા વધુ કેટલા સભ્યો હોય છે ?
11
51
31
21
મંત્રીમંડળના અધ્યક્ષ કોણ હોય છે ?
રાષ્ત્રપતિ
વડાપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ
નાણામંત્રી
ભારતેય રેઝર્વ બેંકની સ્થાપના ક્યા વર્ષમા થઇ ?
1940
1935
1929
1950
રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછા મા ઓછી કેટલી ઉમર હોવી જોઇએ ?
૩૦ વર્ષ
૨૫ વર્ષ
૩૫ વર્ષ
૨૧ વર્ષ
રાજ્યસભાના કુલ સભ્યોની સંખ્યા કેટલી છે ?
248
245
250
238
રાજ્યસભાના સભ્યો કોના દ્વારા ચૂટાય છે ?
રાજ્યોની વિધાનસભાના સભ્યો દ્વારા
લોકો દ્વારા પ્રત્યક્ષ રીતે
લોકસભાના સભ્યો દ્વરા
એક પણ નહી.
રાજ્યસભાના સભ્યો ને ચૂટવા માટે વિધાનસભામા ક્યા પ્રકારનુ મતદાન થાય ?
લિસ્ટ મતદાન
ગુપ્ત મતદાન
ઉપરના તમામ
ખુલ્લુ મત્દાન
રાજ્યસભામા પ્રથમ મહીલા સભ્ય કોણ હતા ?
લતા મંગેશકર
રેખા
નરગીશ દત
જયા બચ્ચન
રાજ્યમા વિધાનસભાની સ્થાપના કઇ કલમ હેઠળ કરવામા આવે છે ?
કલમ ૨૩
કલમ ૨૩૦
કલમ ૧૭૦
કલમ ૪૨૨
રાજ્યની કામગીરી માટે નિતી-ઘડતરનુ કામ કોણ કરે છે ?
ન્યાયતંત્ર
મંત્રીમંડળ
મુખ્યમંત્રી
વિધાનસભા
રાજ્યના ઉપલા ગૃહને શુ કહેવામા આવે છે ?
લોકસભા
રાજ્યસભા
વિધાન પરિષદ
વિધાનસભા
0
{"name":"ONLINE QUIZ-27:- BANDHARAN ANE JAHER VAHIVAT", "url":"https://www.quiz-maker.com/QMCHOTZ","txt":"\" અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા\" -- છંદ ઓળખાવો., \" કસુંબીનો રંગ \" નો અર્થ જણાવો., \" તુંડે તુંડે મતિર્ભિન્ના \" કહેવત કોની સાથે અનુબંધ ધરાવે છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker