TAT & TET ONLINE QUIZ NO.6 : EDUCATIONAL PSYCHOLOGY

"Education" શબ્દમાં રહેલ "E" નો અર્થ શું થાય છે ?
into
infront of
out of
Educational
"Education" શબ્દમાં રહેલ "duco" નો અર્થ શું થાય છે ?
I lead
education
out of
we lead
"Education" શબ્દ કઇ ભાષામાંથી ઊતરી આવેલ છે ?
ફ્રેંચ
ગ્રીક
લેટીન
સંસ્કૃત
"Education" શબ્દના પર્યાય શબ્દ તરીકે નીચેનામાંથી કયો શબ્દ વપરાય છે ?
Pedagogy
psychology
Hand holder
educate
"કેળવણી એટલે જ માનવ અને સમાજનું નિર્માણ"- આ વ્યાખ્યા કોણે આપી ?
એરીસ્ટોટલ
ડો.રાધાકૃષ્ણન
મહાત્મા ગાંધીજી
રવીંદ્રનાથ ટાગોર
કેળવણીની વ્યાખ્યાઓમાં રહેલ ભિન્નતા શાને કારણે છે ?
શિક્ષણ પ્રણાલીઓમાં વૈવીધ્ય
મનોવિજ્ઞાનના વાદો
શિક્ષણના સિદ્ધાંતો
ઉપરના તમામ
(B) (C) તાલીમ (D)
ઔપચારીક કેળવણી
અનૌપચારીક કેળવણી
તાલીમ
એ અને સી બન્ને
નીચેનામાંથી કેળવણી ને અસર કરતાં પરિબળો કયા કયા છે ?
સામાજીક
રાજકીય
આર્થીક
ઉપરના તમામ
"તત્વજ્ઞાન" માટે અંગ્રેજી શબ્દ કયો છે ?
philosophy
geograaphy
psychology
એકેય નહી
"તત્વજ્ઞાન એ મહદઅંશે કેળવણીની વિચારધારા છે." -- આ વાક્ય કોનું છે ?
એડમ્સ
હર્બટ સ્પેન્સર
જે.એસ.રોસ
જહોન ડયુઇ
કેળવણી ની દ્રષ્ટીએ 3 H એટલે શું ?
Head,human,and hand
Heart,Humour and Head
Head, Heart and Hand
એકેય નહી
"તત્વજ્ઞાન જ્ઞાનનું વિજ્ઞાન અને એની આલોચના છે." - આ વ્યાખ્યા કોણે આપી ?
એરીસ્ટોટલ
પ્લેટો
ગાંધીજી
જહોન ડયુઇ
"તત્વજ્ઞાન નો જન્મ આશ્વર્ય,કૂતુહલ અથવા જિજ્ઞાસામાંથી થાય છે." - આ વ્યાખ્યા કોણે આપી ?
પ્લેટો
એરીસ્ટોટલ
ગાંધીજી
જહોન ડયુઇ
કોઠારી કમીશને નીચેનામાંથી કેળવણી નો કયો હેતુ સૂચવેલ હતો ?
અન્નમાં સ્વાવલંબન
ગુણવતા સુધારણા
રાજકીય વિકાસ
ઉપરના તમામ
નીચેનામાથીં ક્યું સાંસ્કૃતીક પરીબળ કેળવણી પર અસર કરે છે ?
રામાયણ
યોગ શિક્ષણ
ઉપનિષદો
ઉપરના તમામ
કયા કમિશને કેળવણીના સામાન્ય હેતુઓમાં અન્નમાં સ્વાવલંબનની વાત કરી છે ?
ડેલોર્સ પંચ
મુદ્દલીયાર પંચ
કોઠારી કમિશન
રાષ્ટ્રીય શિક્ષણ પંચ
કેળવણીના અદ્યતનીકરણને ગતિમાન બનાવવા કોઠારી પંચે કયા કાર્યક્રમો સૂચવ્યા છે ?
જ્ઞાનનું સ્ફોટન
ઝડપી આગેકૂચ
ઝડપી સામાજીક પરિવર્તન
ઉપરના તમામ
નીચેનામાંથી કયા શિક્ષણને કુદરતી શિક્ષણ કહે છે ?
ઔપચારીક
અનૌપચારીક
ભાર વગરનું ભણતર
ઉપરના તમામ
નીચેનામાંથી કયું કેળવણીનું સામાન્ય ધ્યેય નથી ?
જ્ઞાનપ્રાપ્તીનું ધ્યેય
નૈતીક ધ્યેય
વ્યાવસાયીક ધ્યેય
ઉપરના તમામ
તત્વજ્ઞાન શિક્ષણના માળખામાં શેનું કાર્ય કરે છે ?
હાથનું
ઇંદ્રીયોનું
પગનું
ઉપરના તમામ
0
{"name":"TAT & TET ONLINE QUIZ NO.6 : EDUCATIONAL PSYCHOLOGY", "url":"https://www.quiz-maker.com/QM59HOG","txt":"\"Education\" શબ્દમાં રહેલ \"E\" નો અર્થ શું થાય છે ?, \"Education\" શબ્દમાં રહેલ \"duco\" નો અર્થ શું થાય છે ?, \"Education\" શબ્દ કઇ ભાષામાંથી ઊતરી આવેલ છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker