COMPUTR ONLINE QUIZ NO.5

Delete કરેલી માહિતી તરતજ પાછી લાવવા માટે કયો કમાન્ડ વપરાય છે ?
Copy
Redo
Paste
Undo
Notpadમાં Date-Time માટે કઈ શોર્ટ કટ કી વપરાય છે ?
F5
F3
F2
F4
પેઇન્ટમાં તૈયાર કરેલ ફાઈલ/ચિત્રને સંગ્રહ કરવા માટે કયો કમાન્ડ વપરાય છે?
Copy
New
Open
Save
Wordpadમાં કર્સર જ્યાં હોય ત્યાં Date-Time દાખલ કરવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે ?
Format
Edit
Insert
એક પણ નહીં
ડેસ્ક ટોપ ઉપર માઉસની કઈ પ્રક્રિયાની સ્ક્રીન સેવર મૂકી / બદલી શકાય છે ?
Scrolling.
માઉસની Right Click
Darg and Drop
માઉસની Left Click
GUIનું પૂરું નામ શું છે ?
Gujarat Urban Institute
Graphic User Interface
Globle United Information
ઉપરમાંથી એકપણ નહીં
CDનું પૂરું નામ શું છે ?
Common Dick
Compact Disk
Computer Disk
એકપણ નહીં
USBનું પૂરું નામ શું છે ?
Unique System Bus
Universal Serial Bus
United State Business
એકપણ નહીં
Windowમાં delete થયેલ ફાઈલ (file) કે ફોલ્ડર (folder) કયા સંગ્રહ થાય છે ?
My Documents
My Computer
Recycle Bin
Taskbar
Computerમાં કોઈ ફાઈલ (file) કે ફોલ્ડર (folder)ને શોધવા માટે કઈ સવલતનો ઉપયોગ થાય છે ?
RUN
Search
GO TO
Check
Paintમાં તૈયાર થયેલ ફાઈલનું એક્ષ્ટેન્શન શું હોય છે ?
.txt
.doc
.bmp
.xls
Clip boardમાં વધુમાં વધુ કેટલી clip સંગ્રહ કરી શકાય છે ?
12
24
36
6
નીચેના પૈકી કયું સાધન ઈનપુટ સાધન નથી ?
પ્રિન્ટર
કી – બોર્ડ
માઉસ
લાઈટપેન
નીચેના પૈકી કયું સાધન Output સાધન નથી ?
Moniter
Keyboard
Ploter
Printer
Set of commands એટલે
Software
Program
Command List
એકપણ નહીં
DVD એટલે
Digital Versatile Disk
Data Varification Disk
Digital Voice Disk
એકપણ નહીં
એક કરતાં વધુ ઉપભોક્તા એક સાથે એક કોમ્પ્યુટર ઉપર કામ કરી શકે તે પ્રકારની પરિસ્થિતિને .................. કહેવાય છે ?
મલ્ટી યુઝર
નેટવર્ક
સિંગલ યુઝર
એકપણ નહીં
વિન્ડોઝમાં બનાવેલ ફોલ્ડરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?
બેચ ફાઈલ
ફાઈલ
ડિરેક્ટરી
એકપણ નહીં
ડોસમાં બનાવેલ ડીરેકટરીને દૂર કરવા માટે ..................... કમાન્ડનો ઉપયોગ થાય છે.
MD
RD
CD
KD
નીચેના પૈકી કોનો સમાવેશ System Toolsમાં થતો નથી.
Disk Defragmenter
Disk Cleanup
CD Player
Backup
0
{"name":"COMPUTR ONLINE QUIZ NO.5", "url":"https://www.quiz-maker.com/QJM0H85","txt":"\"સોટીને શિક્ષકો કેરા,શાળા માંહે સમાગમે, વિદ્યાને વેદના બે મે,એક સાથે જ મેળવ્યા\" છંદ ઓળખાવો, \"સોનેટ \" કાવ્યમા કેટલી પંક્તિઓ હોય છે ?, \"સ્નેહી તણો અનાદર કરે, શી રીતથી હું સહુ\" -- છંદ ઓળખાવો.","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker