TET ONLINE QUIZ NO.13 : EDUCATIONAL PSYCHOLOGY

નીચેનામાથી સૌથી વધૂ લાભદાયી અને વધુ શૈક્ષણીક મૂલ્ય ધરાવતું સાધન ક્યું છે ?
રેડીયો
ટેલીવીઝન
ટેપ રેકોર્ડર
સ્લાઇડ પ્રોજેકટર
શીક્ષણકાર્યમાં ટેલીવેઝનમાં કયા કાર્યક્રમઓનો ઉપયોગ ના કરી શકાય ?
શૈક્ષણીક કાર્યક્રમો
અધ્યાપન કાર્યક્રમો
મનોરંજ્ન કાર્યક્રમો
વ્યવસાયીક કાર્યક્રમો
નીચેનામાથી કયું એક હાર્ડવેર ટેકનોલોજીનું સાધન નથી ?
કમ્પ્યુટર
સ્લાઇડ પ્રોજેકટર
પાઠયપુસ્તક
ટી.વી.
નીચેનામાથી કયું એક સોફટવેર ટેકનોલોજીનું સાધન નથી ?
CAL પ્રોગ્રામ
શૈક્ષણિક ટેલીવીઝન
સ્ક્રિપ્ટ
સી.ડી.
CAL પ્રોગ્રામ કોની સાથે સંકળાયેલ છે ?
એડેપ્ટસ કાર્યક્રમ
સી સી સી પરીક્ષા
પ્રજ્ઞા અભિગમ
કમ્પ્યુટર આધારીત અધ્યયન
IT ઉપયોગ કરવા માટે કઇ પધ્ધતી અયોગ્ય ગણાય ?
One computer-one display
Multiple computer
one computer-multi disply
one computer-thousand students
નીચેનામાથી ક્યું એક શિક્ષણ પ્રતિમાનનું સોપાન નથી ?
ચર્ચાવિચારણા
મૂલ્યાંકન પ્રણાલી
સંરચના
ઉદ્દેશ્ય
સામાજીક આંતરક્રિયાના "સામૂહિક શોધ પ્રતિમાન" ના પ્રવર્તક કોણ છે ?
બેથેલ-મેનન
જહોન ડયુઇ
બેંજામીન
સ્કીનર
લેબોરેટરી મોડેલ ના પ્રણેતા કોણ છે ?
હરબર્ટ
સ્કીનર
બેથેલ -મેનન
જહોન ડયુઇ
વ્ર્ગવ્યવહારના ઘટકોની ચર્ચા કોણે કરી હતી ?
નેડ ફલેન્ડર્સ
કલાર્ક
બી.કે.પાસી
પેસ્ટોલોજી
મનોવિજ્ઞાનની દ્રષ્ટીએ ગિફટેડ બાળકો કોને કહેવામાં આવે છે ?
મંદબુદ્ધિ બાળકો
મૂઢ બુદ્ધિ બાળકો
મેઘાવી બાળકો
અપવાદરૂપ બાળકો
વિકલાંગ બાળકો માટે સરકારશ્રીએ નવો કયો શબ્દ પ્રયોજયો છે ?
દિવ્યાંગ
વિકલાંગ બાળક
અપંગ બાળક
જરૂરીયાત વાળા બાળક
સાંસ્કૃતિક અને સામાજિક પછાત બાળક માટે પછાતપણાનું જવાબદાર પરિબળ ક્યું છે ?
અયોગ્ય ટેવો
પછાત સમાજ
ન્યૂન બુદ્ધિ
શારીરિક ખોટ
Students With LEarning Disabilities કોને કહિ શકાય ?
અપવાદરૂપ બાળકો
માનસિક ક્ષતિવાળા બાળકો
શારીરિક અપંગ બાળકો
ખાસ બાળકો
ભારતમાં શિક્ષણ અંગે "વિઝન ૨૦૫૦" ના પ્રણેતા કોણ છે ?
ગાંધીજી
અબ્દુલ કલામ
નરેન્દ્રભાઇ મોદિ
આનંદિબેન પટેલ
૧૨ વર્ષનાં બાળકનો સરેરાશ બુદ્ધિઆંક ૯૦ હોય તો તેને કેવો વિદ્યાર્થીથી કહિ શકાય ?
મંદબુદ્ધિ બાળક
મેઘાવી બાળક
સામાન્ય બાળક
ખાસ બાળક
કેવા બાળકો લઘુતાગ્રંથી અનુભવે છે ?
શારીરિક રીતે વિકલાંગ
સામાન્ય
પ્રતિભાશાળી
સર્જનશીલ
વિદ્યાર્થી માં રહેલ વાણી દોષ શેના દ્વારા દૂર કરી શકાય ?
સલાહ
માર્ગદર્શન
ચિકિત્સા
શલ્ય ચિકિત્સા
Mentally Retarted અને Handica Pad શબ્દો કોના માટે વાપરી શકાય ?
અપવાદરૂપ બાળક
મૂઢમતિ બાળક
સામાન્ય બાળક
મંદબુદ્ધિ બાળક
જિનિયસ અધ્યેતાનો બુદ્ધિઆંક કેટલો હોય છે ?
૧૨૦ થી ૧૬૦
૯૦ થી ૧૧૦
૧૧૦ થી ૧૫૦
૧૦૦ થી ૧૨૦
0
{"name":"TET ONLINE QUIZ NO.13 : EDUCATIONAL PSYCHOLOGY", "url":"https://www.quiz-maker.com/QIOWZJB","txt":"નીચેનામાથી સૌથી વધૂ લાભદાયી અને વધુ શૈક્ષણીક મૂલ્ય ધરાવતું સાધન ક્યું છે ?, શીક્ષણકાર્યમાં ટેલીવેઝનમાં કયા કાર્યક્રમઓનો ઉપયોગ ના કરી શકાય ?, નીચેનામાથી કયું એક હાર્ડવેર ટેકનોલોજીનું સાધન નથી ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker