ONLINE QUIZ NO.20 BANDHARAN ANE JAHER VAHIVAT

ભારતમા લોકસભાની કુલ કેટલી સંખ્યાની જોગવાઇ છે ?
૫૫૦ + ૨
૫૪૩ + ૨
૨૩૮ + ૧૨
૨૫૦ +૨
ભારતમા આયોજન પંચની રચના ક્યા વર્ષમા કરવામા આવી ?
૧૯૫૧
૧૯૪૯
૧૯૫૦
૧૯૫૩
ભારતમા પોકેટ વીટો નો ઉપયોગ કરવાની સતા કોને છે ?
રાષ્ટ્રપતિ
લોકસભાના અધ્યક્ષ
વડાપ્રધાન
રાજ્યપાલ
સંઘનું નામ અને તેના પ્રદેશો બાબત બંધારણની કઇ કલમમાં જોગવાઇ છે ?
કલમ ૧
કલમ ૩
કલમ ૨
કલમ ૫
નવા રાજ્યની રચના અથવા અસ્તિત્વ ધરાવતા રાજ્યના નામ,સીમા,ક્ષેત્રમાં પરિવર્તન કઇ કલમમાં જોગવાઇ છે ?
.કલમ ૫
કલમ ૨
કલમ ૩
કલમ ૧
બંધારણના પ્રાંરભે નાગરિકત્વ અંગેની જોગવાઈ કઇ કલમમાં જોગવાઇ છે ?
કલમ ૧
.કલમ ૫
કલમ ૨
કલમ ૮
નાગરિકત્વ અંગે સંસદને કાયદો બનાવવાનો અધિકાર કઇ કલમમાં જોગવાઇ છે ?
કલમ ૧૧
કલમ ૧૦
કલમ ૧૪
કલમ ૮
કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ કઇ કલમમાં જોગવાઇ છે ?
કલમ ૧૧
કલમ ૧૮
કલમ ૧૫
કલમ ૧૪
ધર્મ,જાતી,જ્ઞાતિ લીંગ અને જ્ન્મસ્થાનના, ભેદભાવ પર પ્રતિબંધ કઇ કલમમાં જોગવાઇ છે ?
કલમ ૧૫
કલમ ૧૪
કલમ ૧૮
કલમ ૧૦
જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા કઇ કલમમાં જોગવાઇ છે ?
કલમ ૧૮
કલમ ૧૬
કલમ ૧૧
કલમ ૧૪
અસ્પૃશ્યતાનો અંત કઇ કલમમાં જોગવાઇ છે ?
કલમ ૧૭
કલમ ૧૯
કલમ ૨૨
કલમ ૨૦
ઈલ્કાબોની નાબુદી/ખીતાબોની નાબુદી બાબત કઇ કલમમાં જોગવાઇ છે ?
કલમ ૧૭
કલમ ૨૦
કલમ ૧૮
કલમ ૨૫
વાણી,અભિવ્યક્તિ,વિચારની સ્વતંત્રતા બાબત કઇ કલમમાં જોગવાઇ છે ?
કલમ ૨૩
કલમ ૧૮
કલમ ૧૭
કલમ ૧૯
શારીરિક સ્વતંત્રતા અને જીવન જીવવાનો હક બાબત કઇ કલમમાં જોગવાઇ છે ?
કલમ ૨૧
કલમ ૧૯
કલમ ૨૫
કલમ ૨૩
6 થી ૧૪ વર્ષના બાળકોને મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ (શિક્ષણનો મૂળભૂત અધિકાર) બાબત કઇ કલમમાં જોગવાઇ છે ?
કલમ ૨૧(A)
કલમ ૨૨(A)
કલમ ૨૨(B)
કલમ ૨૧(B)
અમુક સંજોગોમાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ બાબત કઇ કલમમાં જોગવાઇ છે ?
કલમ ૨૧
કલમ ૨૨
કલમ ૨૫
કલમ ૨૭
મનુષ્ય વેપાર અને બળજબરી પૂર્વકની મજુરી પર પ્રતિબંધ બાબત કઇ કલમમાં જોગવાઇ છે ?
કલમ ૨૩
કલમ ૨૭
કલમ ૨૪
કલમ ૩૩
બાળમજૂરી પર પ્રતિબંધ બાબત કઇ કલમમાં જોગવાઇ છે ?
કલમ ૨૧
કલમ ૨૫
કલમ ૨૪
કલમ ૩૩
અંત:કરણપૂર્વક કોઇપણ ધર્મ, ઉપાસના અને માન્યતાનું પાલન કરવાની સ્વતંત્રતા બાબત કઇ કલમમાં જોગવાઇ છે ?
કલમ ૨૫
કલમ ૨૫ બી
કલમ ૨૩
કલમ ૨૫ એ
લઘુમતીના હિતોનું રક્ષણ (લઘુમતીઓની ભાષા, બોલી, લીપી, સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાનું જતન)
કલમ ૨૫
કલમ ૩૨
કલમ ૨૯
કલમ ૩૫
0
{"name":"ONLINE QUIZ NO.20 BANDHARAN ANE JAHER VAHIVAT", "url":"https://www.quiz-maker.com/QGJQ5IL","txt":"\"અનિષ્ઠ\" શબ્દની સંધી જોડો., \"અમે રે સૂકું રૂ નુ પૂમડુ તમે અતર રંગીલા રસદાર\" -- અલંકાર ઓળખાવો., \"અરશીએ નીરજને ચા પીવડાવી.\" -- વાક્યનો પ્રકાર જણાવો.","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker