ONLINE QUIZ NO.86 BANDHARAN & RAJYVAHIVAT

ઘડેલા કાયદાનો અમલ કરવાનુ કામ જે અંગ દ્વારા થાય તેને શુ કહેવાય ?
કારોબારી
ધારાસભા
ન્યાયતંત્ર
સચિવાલય
જાહેર વહીવટનુ પ્રાથમીક ધ્યેય શુ છે ?
પ્રજાનુ કલ્યાણ કરવાનુ
વહીવટદારોનુ કલ્યાણ
કર્મચારીઓનુ કલ્યાણ
ચૂંટાયેલી પાખનુ કલ્યાણ
જાહેર સાહસ સમિતિમા કુલ કેટલા સભ્યો હોય છે ?
૧૫
12
10
11
જાહેર હિસાબ સમિતિ મા કૂલ કેટલા સભ્યો હોય છે ?
15
31
11
22
જીલ્લા પંચાયત મા વધુમા વધુ કેટલા સભ્યો હોય છે ?
11
15
21
51
પંચાયતી રાજ્યની શરૂઆત સૌ પ્રથમ ક્યા બે રાજ્યો મા થઇ હતી ?
ગુજરાત-રાજસ્થાન
રાજસ્થાન-આંધ્રપ્રદેશ
ગોવા-મહારાષ્ત્ર
પંજાબ-જમ્મુ
પંચાયતોની ચૂટણીમા ઉમેદવારી કરનાર નાગરીકની ઉમર કેટલી હોવી જોઇએ ?
૩૨ વર્ષ કે તેથી વધુ
૧૮ વર્ષ કે તેથી વધુ
૨૧ વર્ષ કે તેથી વધુ
૨૫ વર્ષ કે તેથી વધુ
પ્રથમ ઇંડીયન કાઉન્સીલ એકટ ક્યારે પસાર થયો હતો ?
૧૮૬૦
૧૮૬૧
૧૮૬૨
૧૮૬૩
પ્રથમ એકવર્ષીય યોજના ક્યા વર્ષમા થઇ ?
૧૯૬૧-૧૯૬૨
૧૯૬૫-૧૯૬૬
૧૯૯૧-૧૯૯૨
૧૯૬૬-૧૯૬૭
પ્રથમ એકવર્ષીય યોજના સમયે ભારતના વડાપ્રધાન કોણ હતા ?
ગુલઝારીલાલ નંદા
ઇન્દીરા ગાંધી
મોરારજી દેસાઇ
ચૌધરી ચરણસિંહ
પ્રથમ પંચવર્ષીય યોજનાના પ્રમુખ કોણ હતા ?
રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નેહરૂ
સર્વપલ્લી રાધાકૃશ્ણન
સરદાર પટેલ
પ્રથમ પંચવર્ષીય યોજનાનુ વર્ષ જણાવો.
૧૯૫૧-૧૯૫૫
૧૯૫૦-૧૯૫૬
૧૯૫૫-૧૯૬૦
૧૯૫૧-૧૯૫૬
પ્રથમ પંચવર્ષીય યોજનામા ક્યા ક્ષેત્રને પ્રાથમીકતા આપવામા આવી હતી ?
ખેતી
સમાજ કલ્યાણ
રોજગારી
ઝડપી સર્વાંગી વિકાસ
પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ?
વોરન હેસ્ટીંગ્જ
ડેલહાઉસી
લોર્ડ કેનિસ
રાજ ગોપાલાચારી
પ્રથમ ભારતીય મહિલા ન્યાયાધીશ કોણ હતા ?
એની બેસંટ
ઇન્દીરા ગાંધી
અન્ના ચેંડી
સરોજીની નાયડુ
પ્રથમ મહિલા રાજ્યપાલ કોન હ્તા ?
ઇન્દુમતિબહેન શેઠ
સરોજીની નાયડુ
સુચેતા કૃપલાણી
વિજ્યાલક્ષ્મી પંડીત
પ્રથમ સુપ્રીમ કોર્ટ ના ન્યાયધીશ ભારતીય મહિલા કોણ હતા ?
શ્રીમતિ અન્ના ચેંડી
ઇન્દીરા ગાંધી
સુરેખા યાદવ
ફાતિમા બીબી
પ્રથમ સ્વતંત્ર દિવસ ક્યારે ઉજવવામા આવ્યો ?
૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭
૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦
૨૬ મી જાન્યુઆરી ૧૯૩૦
૧૫ મી ઓગસ્ટ ૧૯૩૦
બંધારણ અનુસાર "નાગરીકતા" વિષય કઇ યાદિમા સમાવવામા આવ્યો છે ?
કેન્દ્ર/સંઘ યાદિ
રાજ્ય યાદિ
સહવર્તી/સમવર્તી યાદિ
નાગરીકતા યાદિ
બંધારણ અનુસાર જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો .............
વિભક્ત ભાગ છે
એક અતૂટ ભાગ છે
શ્રેષ્ઠ ભાગ છે
સંદિગ્ધ ભાગ છે
બંધારણ ઘડનારી ડ્રાફ્ટીંગ કમીટીના ચેરમેન કોણ હતા ?
સર એમ.એન.રોય
ડો.રાજેન્દ્રપ્રસાદ
જવાહરલાલ નેહરૂ
ડો.આંબેડકર
બંધારણ ઘડવા માટે કેટલા અધિવેશન થયા હતા ?
૧૨
૧૧
બંધારણ ઘડવા માટે બંધારણ સભાની સ્થાપના ક્યારે થઇ હતી ?
૧૯૪૩
૧૯૪૫
૧૯૪૪
૧૯૪૬
0
{"name":"ONLINE QUIZ NO.86 BANDHARAN & RAJYVAHIVAT", "url":"https://www.quiz-maker.com/QE18XYX","txt":"ઘડેલા કાયદાનો અમલ કરવાનુ કામ જે અંગ દ્વારા થાય તેને શુ કહેવાય ?, જાહેર વહીવટનુ પ્રાથમીક ધ્યેય શુ છે ?, જાહેર સાહસ સમિતિમા કુલ કેટલા સભ્યો હોય છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker