Manage existing quizzes, Custom Templates, Better Security, Data Exports and much more

Sign inSign in with Facebook
Sign inSign in with Google

Educational TET,TAT,HTAT Quiz No.1 shikshanjagat

જ્ઞાનશક્તિ નામનું મુખપત્ર કઈ સંસ્થા બહાર પાડે છે ?
જીસીઈઆરટી
સર્વ શિક્ષા અભિયાન
ડાયેટ
એનસીઈઆરટી
હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ - આ વાક્ય કોનું છે ?
એરીસ્ટૉટલ
સ્કીનર
રસ્કિન
પેસ્ટોલોજી
માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી - આ વ્યાખ્યા કોને આપી છે ?
સ્વામી આનંદ
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
ગાંધીજી
GCET દ્વારા થયેલ સર્વેક્ષણ SAP નું પૂરું નામ જણાવો.
સ્ટુડન્ટ એચીવમેન્ટ પ્રોફાઈલ
સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ
સર એન્ડ પેરેન્ટ્સ
સ્ટુડન્ટ એન્ડ પ્રેક્ટિકલ
અભિસંધાનમાં ઉદ્દીપકને બદલે પ્રતિચારને અનિવાર્ય ગણનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા ?
સ્કીનર
રસ્કિન
થોર્નડાઈક
પાવલોવ
શારીરિક વિકાસમાં સ્થિરતા અને બાળકનું સ્વાવલંબી બનવું આ લક્ષણો કઈ અવસ્થામાં જોવા મળે છે ?
બાલ્યાવસ્થા
કિશોરાવસ્થા
પ્રોઢાવસ્થા
આ પૈકી કોઈ નહિ
કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે - આ વિચાર કોને આપ્યો છે ?
રૂસો
પ્લેટો
ગાંધીજી
એરીસ્ટૉટલ
પરીક્ષામાં ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી પરીક્ષકનો વાંક કાઢે છે - આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે ?
પ્રક્ષેપણ
તાદાત્મ્ય
યૌક્તિકીકરણ
આક્રમકતા
બાળવિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌપ્રથમ કોને આપ્યા ?
મેકેલો
મેડમ મારિયા મોન્ટેસોરી
ગાંધીજી
ગીજુભાઈ બધેકા
NCF - 2005 માં કઈ બાબત પર સૌથી વધુ ભાર મુકવામાં આવ્યો છે ?
જ્ઞાનનું સર્જન
વ્યક્તિનું સર્જન
સમાજનું સર્જન
શિક્ષકનું સર્જન
ક્ષમતા કેન્દ્રી શિક્ષણ સાથે નીચેના પૈકી કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે ?
અધ્યયન ક્ષેત્રો મુજબ ક્ષમતાઓ
વિષયવસ્તુનું ભારણ
અવલોકન કૌશલ્ય
ભાર વિનાનું ભણતર
ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?
વ્યવસાયિક શિક્ષણ
બુનિયાદી શિક્ષણ
વ્યક્તિ ઘડતરનું શિક્ષણ
આ પૈકી કોઈ નહિ
વિદ્યાર્થીઓના મૂલ્યાંકન અંગે અદ્યતન સંકલ્પના કઈ છે ?
બાળકેન્દ્રી મૂલ્યાંકન
નાપાસ ના કરવા
સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન
સતત મહાવરો
શાળાએ મોડા આવીને અનંત જુદા જુદા બહાના રજુ કરે છે તો તેના વર્તનને શું કહી શકાય ?
તાદાત્મ્ય
આક્રમકતા
યૌક્તીકીકરણ
પ્રક્ષેપણ
ધો.8 ની વિદ્યાર્થીની તાસ દરમિયાન વર્ગવ્યવહારમાં સંકોચ અનુભવે છે અને પ્રશ્નનો જવાબ આપવાનું ટાળે છે તો એક શિક્ષક તરીકે તમે શું કરશો ?
વર્ગમાં ગ્રુપ ચર્ચા તથા સહભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રેરીશ
વર્ગમાંથી ભાર કાઢી મુકીશ
તેના વાલીને જાણ કરીશ
તેને પ્રેમથી સમજાવીશ
શિક્ષકે વર્ગવ્યવહારને અસરકારક બનાવવા માટે શું કરવું જોઈએ ?
બાળકોને શિસ્તમાં રાખવા જોઈએ
એકમની પૂર્વ તૈયારી કરીને જ વર્ગમાં જવું જોઈએ
બાળકોને પ્રશ્નો પુછતા કરવા જોઈએ
બાળકોની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ
ગણિત શિક્ષણમાં નીચેના પૈકીકઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે ?
ગણન કૌશલ્ય
તર્ક વિકાસ
શારીરિક વિકાસ
માનસિક વિકાસ
વર્ગખંડમાં થતો ઘોઘાટએ શું સૂચવે છે ?
શિક્ષકની નિષ્ક્રિયતા
અસરકારક વર્ગવ્યવહારનો અભાવ
બાળકોને વધુ છૂટછાટ
શિક્ષકની રસ વિહીન પદ્ધતિ
વર્ગખંડમાં નીચેનામાંથી કઈ બાબત સૌથી વધુ અગત્યની છે ?
વિષયવસ્તુનું જ્ઞાન
બાળકોની હાજરી
અસરકારક પ્રત્યાયન
બાળકોની સક્રિયતા
ગુજરાતમાં પાયાની કેળવણી માટે 'મૂછાળી માં' તરીકે જાણીતા શિક્ષણ શાસ્ત્રીનું કયું પુસ્તક પી.ટી.સી.ના અભ્યાસક્રમમાં શામેલ કરવામાં આવ્યું છે ?
દીવાનાપન
દિવાસ્વપ્ન
દીવાપન
દિવસપણ
0
{"name":"Educational TET,TAT,HTAT Quiz No.1 shikshanjagat", "url":"https://www.quiz-maker.com/QDNGIUJ","txt":"જ્ઞાનશક્તિ નામનું મુખપત્ર કઈ સંસ્થા બહાર પાડે છે ?, હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ - આ વાક્ય કોનું છે ?, માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી - આ વ્યાખ્યા કોને આપી છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Tools: Quiz Maker