TET ONLINE QUIZ NO.33  GENERAL KNOWLEDGE

ચાવડા વંશનો પ્રથમ પ્રતાપી રાજા કોણ હ્તો ?
સિધ્ધરાજ જયસિંહ
મહાવીરસિંહ ચાવડા
વનરાજ ચાવડા
જયસિંહ ચાવડા
ચીનનું ચલણી નાણું ક્યું છે ?
રૂપીયો
યુઆન
દીનાર
પાઉન્ડ
ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગ ક્યા રાજાના સમયમા ભારત આવ્યો હતો ?
હર્ષવર્ધન
સિધ્ધરાજ જય સિંહ
કુમારપાળ
પુલકેશી બીજાના
ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગે પોતાના પ્રવાસ વર્ણનમા કઇ વિદ્યાપીઠના ખુબ વખાણ કર્યા હતા ?
નાલંદા
તક્ષશીલા
વલ્લભી
પાટણ
ચૂંટણીના દિવસ પહેલા કેટલા કલાક પહેલા પ્રચાર બંધ કરી દેવો પડે ?
૨૪ કલાક
૧૨ કલાક
૭૨ કલાક
૪૮ કલાક
ચેદી વંશનુ બીજુ નામ શુ હતુ ?
પાલ
કલચુરી
પ્રતિહાર
પરમાર
ચૌહાણ વંશનો સ્થાપક કોણ મનાય છે ?
જયચંદ
વલ્લાલ
વાસુદેવ
યશોવિગ્રહ
છતીસગઢ નુ પાટનગર જણાવો.
ઇટાનગર
રાયપુર
ચંદીગઢ
હૈદ્રાબાદ
છેલ્લા દાયકામા ભારતની વસ્તીનો વૃધ્ધી દર વાર્ષીક કેટલા ટકા હતો ?
૧.૨૦ %
૧.૩૦ %
૧.૫૦ %
૧.૬૦ %
છેલ્લો મુઘલ બાદશાહ કોણ હતો ?
અકબર ચોથો
બહાદુરશાહ જફર
અહમદશાહ
નાદીર શાહ
જંગલો અંગે સંશોધન કરતી "ફોરેસ્ટ રિસર્ચ ઇંસ્ટીટયુટ" ક્યા સ્થળે આવેલી છે ?
રાજપીપળા
દેહરાદૂન
દિલ્હી
અમૃતસર
જંગલોના વિનાશ માટે સૌથી વધુ દોષીત કોન છે ?
પ્રાણીઓ
પક્ષીઓ
માનવીઓ
કારખાનાં
જટાયુવધ, રામ -રાવણયુદ્ધ વગેરે વિષયવસ્તુ કયા નૃત્યમા જોવા મળે છે ?
કથકલી
મણીપુરી
ભરતનાટ્યમ
ઓડીસી
જનતા પરિષદે ઇ.સ.૧૯૫૭ ની લોકસભાની મુંબઇ વિધાનસભાની ચૂટણીમા પ્રતિક ક્યુ રાખ્યુ હતુ ?
કુકડો
સાયકલ
મશાલ
દીવો
જનસંઘની સ્થાપના કોણે કરી હતી ?
શામળદાસ ગાંધી
શ્યામપ્રસાદ મુખર્જી
માધવરાય ગોવાલકર
અરવીંદ ઘોષ
જમશેદપુર કઇ નદી પર વસેલુ છે ?
સુવર્ણ રેખા
ગોદાવરી
કોસી
કાવેરી
જમ્મુ કાશ્મીર સિવાય ગુજરાતમા કઇ જગ્યાએ એક શ્રીનગર ગામ પણ આવેલુ છે ?
દ્વારકા
પોરબંદર
રાજકોટ
સુરેન્દ્રનગર
જમ્મુ કાશ્મીરની ઉનાળાની રાજધાની જણાવો.
જમ્મુ
કાશ્મીર
ઉપરના બન્ને
શ્રીનગર
જમ્મુ કાશ્મીરની શિયાળાની રાજધાની જણાવો.
શ્રીનગર
કાશ્મીર
જમ્મુ
ઉપરના તમામ
જય જવાન જય કિસાન- સૂત્ર કોનુ છે ?
મહાત્મા ગાંધીજી
લાલ બહાદુર શાસ્ત્રી
ડો.અબુલ કલામ આઝાદ
જવાહરલાલ નેહરૂ
જયપુર પાસેથી મળી આવેલ સ્તૂપ અને લોરીયા પાસે આવેલો ક્યો સ્તૂપ પ્રસિધ્ધ છે ?
સાંચી નો સ્તૂપ
સારનાથ નો સ્તૂપ
નંદનગઢ નો સ્તૂપ
ગયા નો સ્તૂપ
જયસિંહ ક્યા મોઘલ સમ્રાટના સેનાપતિ હતા ?
હુમાયુ
અકબર
બાબર
ઔરંગઝેબ
જલિયાવાલા બાગ હત્યાકાંડ દિન ક્યારે ઉજવવામા આવે છે ?
૧ એપ્રીલ
૧ મે
૧૩ એપ્રીલ
૨૦ ઓક્ટોબર
જલિયાવાલા બાગનો હત્યાકાંડ સર્જાયો તે દિવસે ક્યો તહેવાર હતો ?
વસંતપંચમી
દૂર્ગાપજા
વૈશાખી
ઉતરાયણ
જલીયાવાલા બાગ ક્યા આવેલો છે ?
તમિલનાડુ
જયપુર રાજસ્થાન
લખનૌ ઉતરપ્રદેશ
અમૃતસર પંજાબ
0
{"name":"TET ONLINE QUIZ NO.33  GENERAL KNOWLEDGE", "url":"https://www.quiz-maker.com/QBZU18H","txt":"ચાવડા વંશનો પ્રથમ પ્રતાપી રાજા કોણ હ્તો ?, ચીનનું ચલણી નાણું ક્યું છે ?, ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગ ક્યા રાજાના સમયમા ભારત આવ્યો હતો ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker