ઓનલાઇન ક્વિઝ

1. વિદ્યુત ચુંબકીય પ્રેરણાના શોધક કોન હતા..?
માઇકલ ફેરાડે
મેક્સવેલ
હેન્રી ડેવી
બેક્વેરલ
2. રસાયણોનો રાજા કોને કહેવાય છે.??
સોનું
ચાંદી
સલ્ફ્યુરીક એસિડ
કાર્બન મોનોક્સાઇડ
3. ખાવાના સોનાનું રાસાયણિક નામ શું છે.??
સોડિયમ કાર્બોનેટ
સોડિયમ બાય કાર્બોનેટ
સોડિયમ ક્લોરાઇડ
કોપર સલ્ફેટ
4. દહીમાં કયો એસિડ હોય છે.??
લેક્ટીક એસિડ
ટાર્ટરીક એસિડ
સાઇટ્રીક એસિડ
ઓક્ઝેલિક એસિડ
5. એક્સ-રે ના શોધક કોમ હતા.??
પોલ એરલિક
ફ્રેડરિક હોપકિન્સ
સિગ્મંડ ફ્રોઇડ
વિલિયમ રોન્ટજન
6. હાઇડ્રો પોનીક્સ કોની સાથે સંબંધ ધરાવે છે.??
પાણી વગરની ખેતી
ખાતર વગરની ખેતી
માટી-જમીન વગરની ખેતી
બીજ વગરની ખેતી
7. સૌથી વધુ ઝેરી વનસ્પતી કઇ છે.??
ચણોઠી
રતનજ્યોત
ધતુરો
ભોંય રીંગણી
8. ચામાચિડીયું કયા વર્ગનુ પ્રાણી છે.??
ઊભયજીવી
સરીસૃપ
વિહગ
સસ્તનવર્ગ
0
{"name":"ઓનલાઇન ક્વિઝ", "url":"https://www.quiz-maker.com/QA61NDM","txt":"1. વિદ્યુત ચુંબકીય પ્રેરણાના શોધક કોન હતા..?, 2. રસાયણોનો રાજા કોને કહેવાય છે.??, 3. ખાવાના સોનાનું રાસાયણિક નામ શું છે.??","img":"https://cdn.poll-maker.com/10-479788/picsart-1462522368628-1.jpg?sz=1200-000025100053"}
Powered by: Quiz Maker