TAT & TET ONLINE QUIZ NO. 7  : EDUCATIONAL PSYCHOLOY

"ગાંધીજીની વિચારધારા" એ કેળવણી પર અસરકર્તા કયા પરિબળ પૈકીનું એક છે ?
સામાજીક
સાંસ્કૃતીક
તાત્વિક
રાજકીય
"સર્વશિક્ષા અભિયાન" યોજના કેળવણી પર કઇ રીતે અસર કરે છે ?
રાજકિય
તાત્વિક
સામાજિક
સાંસ્કૃતીક
અનૌપચારીક શિક્ષણ નીચેનામાંથી શેમાંથી મેળવી શકાય ?
છાપાંઓમાંથી
ચર્ચામાંથી
ટી.વી.માંથી
ઉપરના તમામ
કોઠારી કમિશન ના મંતવ્ય મુજબ અત્યારે કઇ ક્રાંતીની જરૂર છે ?
કૃષીક્રાંતી
શિક્ષણ ક્રાંતી
ઔદ્યોગીક ક્રાંતી
ઉપરના તમામ
યોગ અને જ્યોતીષ એ કેળવણી પર અસર કરતું કેવું પરીબળ છે ?
સામાજિક
તાત્વિક
સાંસ્કૃતીક
એકેય નહી
"કન્યા કેળવણી યોજના" એ કેળવણી પર અસર કરતું કેવું પરીબળ છે ?
રાજકીય
સાંસ્કૃતીક
સામાજીક
તાત્વીક
કેળવણીનો સંકુચીત અર્થ શું થાય ?
જીવનપર્યંત ચાલતી પ્રક્રિયા
શીસ્તપાલન
અ અને બ બન્ને
ભણતર
"તત્વજ્ઞાન વિનાની કેળવણી અંધ છે અને કેળવણી વિનાનું તત્વજ્ઞાન નિરર્થક છે." - આ વાકય કોનું છે ?
એડમ્સ
જે.એસ. રોસ
જહોન ડયુઇ
હર્બટ સ્પેંસર
લેટીન શબ્દ "Educare" નો અર્થ શું થાય છે ?
to bring up
to educate
to raise
ઉપરના બધા જ
કયા વેદમાં કેળવણીનો અર્થ આપવામાં આવ્યો છે ?
ઋગવેદ
યજુર્વેદ
સામવેદ
અથર્વવેદ
જરૂરિયાતોના અગ્રતાક્રમનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનીકે આપ્યો ?
ઓલપાર્ટ
ટર્મન
રોજર્સ
અબ્રાહમ મેસ્લો
ક્ષેત્ર સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનીકે આપ્યો ?
મેસ્લો
રોજર્સ
કર્ટ લેવીન
જહોન ડયુઇ
"સ્વ" વ્યક્તિત્વનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનીકે આપ્યો ?
ઓલપાર્ટ
સિગ્મંડ ફ્રોઇડ
કાર્લ રોજર્સ
શેલ્ડન
રોજર્સના મત મૂજબ વ્યક્તિત્વ કયા બે પાસામાં વિભાજીત છે ?
ભૌતિક-અભૌતિક
સજીવ શરીરરચના અને સ્વ
સાંસ્કૃતીક-સ્વાનુઇક
અંતર્મુખી-બહીર્મુખી
વ્યક્તિની કોઇ જરૂરીયાત પુરી ન થાય તો તે શું અનુભવે છે ?
હતાશા
સંઘર્ષ
વૈફલ્ય
ચીંતા
બે ગમતા પાત્રોમાંથી એકની પસંદગી કરવાની થાય ત્યારે કેવો સંઘર્ષ જન્મે છે ?
અભિગમન-અભિગમન
વિગમન-વિગમન
અભિગમન-વિગમન
વિગમન-અભિગમન
તમારે મિત્રના લગ્નમાં જવું પણ તેનાથી અભ્યાસ બગડે એમ છે.- આ કયા પ્રકારનો સંઘર્ષ કહેવાય ?
અભિગમન-અભિગમન
અભિગમન-વિગમન
વિગમન-અભિગમન
વિગમન - વિગમન
બે ન ગમતા પાત્રોમાંથી એકની પસંદગી કરવાની હોય ત્યારે કેવો સંઘર્ષ જન્મે છે ?
વિગમન-વિગમન
વિગમન-અભિગમન
અભિગમન-વિગમન
બેવડો અભિગમન
વ્યક્તિ પોતે પોતાની વાત રજૂ કરે તેને શું કહેવાય ?
આત્મકથા
સ્વઇતિહાસ
આત્મનિવેદન
આપેલા તમામ
વ્યક્તિની માહિતિ અન્ય પાસેથી લેવામાં આવે તેને શું કહેવાય ?
વ્યક્તિ ઇતિહાસ
આત્મનિવેદન
સ્વઇતિહાસ
ઉપરના તમામ
0
{"name":"TET ONLINE QUIZ NO. 7  : EDUCATIONAL PSYCHOLOY", "url":"https://www.quiz-maker.com/Q8ZU1Y8","txt":"\"ગાંધીજીની વિચારધારા\" એ કેળવણી પર અસરકર્તા કયા પરિબળ પૈકીનું એક છે ?, \"સર્વશિક્ષા અભિયાન\" યોજના કેળવણી પર કઇ રીતે અસર કરે છે ?, અનૌપચારીક શિક્ષણ નીચેનામાંથી શેમાંથી મેળવી શકાય ?","img":"https://cdn.poll-maker.com/17-694754/blog-hedar-.jpg?sz=1200-00000002731000005300"}
Powered by: Quiz Maker