TET & TAT ONLINE QUIZ NO.5 : EDUCATIONAL PSYCHOLOGY

ગુજરાતી ભાષા શાંત વાંચન કસોટીના રચયીતા કોણ છે ?
કે.જી.દેસાઇ
આર.એસ. પટેલ
બી.યુ.પટેલ
દુષ્યંત શુકલ
એન.એન.શુકલ એ કઇ બુદ્ધિ કસોટીનું રૂપાંતર કર્યું છે ?
સ્ટેનફર્ડ બીને
સ્પીયરમેન
બીને
દેસાઇ કસોટી
ફોર્મ બોર્ડ નો ઉપયોગ કઇ બુદ્ધિ કસોટીમાં કરવામાં આવે છે ?
ચિત્ર કસોટી
ક્રિયાત્મક કસોટી
રસ સંશોધનીકા
શાંત વાંચન કસોટી
નીચેનામાથી કઇ કસોટી વધૂ ખર્ચાળ ગણાય છે ?
સમૂહ કસોટી
ક્રિયાત્મક કસોટી
વ્યક્તિગત કસોટી
શાબ્દિક કસોટી
નીચેનામાથી કઇ બુદ્ધિ કસોટી ઓછી ખર્ચાળ ગણાય છે ?
વ્યક્તિગત કસોટી
ક્રિયાત્મક કસોટી
સમૂહ કસોટી
શાબ્દિક કસોટી
અપવાદરૂપ બાળકોમાં કોનો સમાવેશ થાય છે ?
પ્રતિભાશાળી
મંદબુદ્ધિ
શારીરિક અક્ષમ
ઉપરના તમામ
નીચેનામાથી અપવાદરૂપ બાળકોના પ્રકાર કયા છે ?
બાળગુનેગારો
મેઘાવી બાળકો
સર્જનશીલ બાળકો
ઉપરના તમામ
મેઘાવી બાળકોમાં કેવા ગુણો હોય છે ?
નિમ્ન કક્ષાના ગુણો
મધ્યમ કક્ષાના ગુણો
ઉચ્ચ કક્ષાના ગુણો
ઉપરના તમામ
મેઘાવી બાળકો કેટલો બુદ્ધિઆંક ધરાવતા હોય છે ?
૯૦ થી ૧૧૦ સુધી
૮૦ થી ૯૦ ઉપર
૧૨૦ થી ઉપર
૭૦ થી ૮૦
મંદબુદ્ધિ ધરાવતા બાળકો માટે કઇ અધ્યયન અધ્યાપન પ્રયુક્તિ પ્રયોજવી જોઇએ ?
આગમન નિગમન
સંશ્લેષણ
નિદાન-ઉપચાર
પ્રોજેકટ પધ્ધતી
મંદ બુદ્ધિ ના બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે ?
૪૦ થી ૬૦
૫૦ થી ૭૦
૬૦ થી ૯૦
૭૦ થી ૯૦
માનસિક રીતે પછાત બાળકોના ઉત્કર્ષ માટે કઇ પ્રયુક્તિ ઉપયોગી બને છે ?
મુલાકાત
સામાજીકતામિતિ
વ્યક્તિ અભ્યાસ
નીરીક્ષણ
અંધ બાળકોના શિક્ષણ માટે કયા પુસ્તકોનો ઉપયોગ થાય છે ?
તામ્રલીપીના
બ્રાઇટલીપીના
બ્રેઇલલીપીના
અંધ પુસ્તકો
ઊંડી આંતરસૂઝ કયા પ્રકારનું બાળક ધરાવે છે ?
મંદબુદ્ધિ બાળક
સર્જનશીલ બાળક
સામાન્ય બાળક
અ અને બ બન્ને
કેવા પ્રકારના બાળકોની શારીરિક ઉંમર કરતાં માનસિક ઉંમર ઓછી હોય છે ?
મંદબુદ્ધિ બાળકો
સર્જનશીલ બાળકો
મેઘાવી બાળકો
સામાન્ય બાળકો
નબળી દ્રષ્ટીવાળા બાળકોને કેવી પ્રવૃતીઓ દ્વારા શિક્ષણ આપી શકાય ?
ભાષા પ્રયોગ દ્વારા
ઓવરહેડ પ્રોજેકટર દ્વારા
પ્રોજેકટ પદ્ધતી દ્વારા
વિશેષ પરીક્ષાઓ દ્વારા
અપવાદરૂપ બાળકો માટે અંગ્રેજીમાં કયો શબ્દ વાપરવામાંં આવે છે ?
Except children
children with disability
Exceptional children
Talented children
સંકલિત શિક્ષણ કાર્યક્રમ કયા બાળકો માટે છે ?
આદિવાસી
અપવાદરૂપ
પછાત વર્ગના
હસમુખા
નીચેનામાથી કોને અપવાદરૂપ બાળકો ન ગણી શકાય ?
એકલા અટૂલા
મંદ બુદ્ધિ
બહેરામૂંગા
અંધ
વિશીષ્ટ શૈક્ષણીક સેવાઓની જરૂર પડે એવા બાળકોને કેવા બાળકો કહી શકાય ?
સામાન્ય બાળકો
અપવાદરૂપ બાળકો
નિમ્નબુદ્ધી બાળકો
સંકલીત બાળકો
0
{"name":"TET ONLINE QUIZ NO.5 : EDUCATIONAL PSYCHOLOGY", "url":"https://www.quiz-maker.com/Q6V4ALT","txt":"ગુજરાતી ભાષા શાંત વાંચન કસોટીના રચયીતા કોણ છે ?, એન.એન.શુકલ એ કઇ બુદ્ધિ કસોટીનું રૂપાંતર કર્યું છે ?, ફોર્મ બોર્ડ નો ઉપયોગ કઇ બુદ્ધિ કસોટીમાં કરવામાં આવે છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker