TET SPECIAL ONLINE QUIZ NO.4 : EDUCATIONAL PSYCHOLOGY

પ્રકૃતિવાદની શિક્ષણજગતને કઇ એક મોટી ભેટ છે ?
ક્રિયા દ્વારા શિક્ષણ
વસ્તુલક્ષી શિક્ષણ
પુસ્તક દ્વારા શિક્ષણ
સ્વયં શિક્ષણ
પ્રકૃતિવાદ નીચેનામાથી પૈકી કઇ પદ્ધતિનો વિરોધ કરે છે ?
કથન પદ્ધતિ
પ્રયોગીક પદ્ધતી
સમસ્યા ઉકેલ પદ્ધતિ
ક્રિયા દ્વારા શિક્ષણ
પ્રકૃતિવાદે શિક્ષણ જગતને કયા નવા વિચારની ભેટ આપી છે ?
વિદ્યાર્થી કેંદ્રી
સ્વયં કેંદ્રી
બાળકેન્દ્રી
પુસ્તક કેંદ્રી
પ્રકૃતિવાદની મોટી મર્યાદા કઇ છે ?
ભણતર નો ભાર
પુસ્તકિયા જ્ઞાનનો વિરોધ
આદર્શવાદનો વિરોધ
ઉચ્ચ શિક્ષણ
વ્યવહારવાદની ઉતપ્તિ કયા ગ્રીક શબ્દ પરથી થઇ ?
pragmatism
business
pragmatikos
effective action
વ્યવહારવાદ ને અન્ય કયા નામે ઓળખવામા આવે છે ?
આદર્શવાદ
સમાજવાદ
ઉપયોગીતાવાદ
પ્રકૃતિવાદ
વ્યવહારવાદ એ મૂળભૂત રીતે શું છે ?
જ્ઞાનવાદી વિચારધારા
અમૂર્ત બાબતો
સ્વતંત્ર વિચાર
સમાજઉપયોગી
Varieties of Religious Experience પુસ્તક ના લેખક કોણ છે ?
રૂસો
જહોન ડયુઇ
શીલર
વિલિયમ જેમ્સ
"શિક્ષણના ધ્યેયો હોતા નથી ધ્યેયો માત્ર વ્યક્તિના હોય છે" - આ વિધાન કયા તત્વચિંતક્નું છે ?
ગાંધીજી
જહોન ડયુઇ
એરીસ્ટોટલ
વિલિયમ્સ
) વિદ્યાર્થીના ગતિશીલ અને લચીલા મનનો વિકાસ કયા વાદમાં સૂચીત છે ?
આદર્શવાદ
પ્રકૃતિવાદ
વ્યવહારવાદ
મોંટેસોરી પદ્ધતિ
૧૧૦ થી ૧૧૯ બુદ્ધિઆંક ધરાવનાર ને કેવી બુદ્ધિકક્ષામાં મૂકી શકાય ?
સામાન્યથી સારો
સામાન્ય બુદ્ધિ
અધીક બુદ્ધિ
ન્યૂન બુદ્ધિ
૮૦ થી ૯૯ બુદ્ધિઆંક ધરાવનાર વિદ્યાર્થીઓને કઇ બુદ્ધિ કક્ષામાં મૂકી શકાય ?
સામાન્ય બુદ્ધિ
ન્યૂન બુદ્ધિ
વિશેષ બુદ્ધિ
સામાન્ય થી નીચે
એક વિદ્યાર્થી ૪૦ બુદ્ધિઆંક ધરાવે છે. તો તેને કઇ બુદ્ધિકક્ષામાં મૂકી શકાય ?
મૂઢ બુદ્ધિ
જડ બુદ્ધિ
મંદ બુદ્ધિ
અલ્પમતિ
અતિઉતમ બુદ્ધિકક્ષામાં નીચેનામાથી કોનો સમાવેશ થશે ?
૧૪૦ થી વધૂ
૧૨૦ થી વધૂ
૧૩૦ થી વધૂ
૧૦૦ થી વધૂ
સામાન્ય બુદ્ધિકક્ષામાં નીચેનામાથી કોનો સમાવેશ થશે ?
૮૦ થી ૯૦
૧૨૦ થી ૧૩૦
૯૦ થી ૧૧૦
૭૦ થી ૮૦
કે.જી.દેસાઇ સાથે સમૂહ બુદ્ધિ કસોટીના સહ્ભાગી મનોવૈજ્ઞાનીક કોણ હતા ?
ચંપાબેન ભટ્ટ
મહેંદ્ર ભટ્ટ
પેસ્ટોલોજી
જયોતીબેન ભટ્ટ
બુદ્ધિ માપન માટે "ઘર દોરો કસોટી" કયા પ્રકારની કસોટી છે ?
શાબ્દિક કસોટી
લ.સા.અ. કસોટી
અશાબ્દિક કસોટી
ચિત્ર કસોટી
અજય પંડયા રચીત સમૂહ બુદ્ધિ કસોટી નીચેનામાથી કયા નામે ઓળખાય છે ?
માણસ દોરો કસોટી
સમૂહ કસોટી
અશાબ્દિક તર્ક કસોટી
પંડયા શાબ્દિક સમૂહ કસોટી
ભાવસાર બુદ્ધિમાપન કસોટી કઇ વય જૂથ ના વ્યક્તિઓ માટે છે ?
૧૨ વર્ષ થી ઉપર
૧૨ થી ૧૮ વર્ષ
૧૧ થી ૧૫ વર્ષ
ધોરણ ૧૨ માટે
જયોતી-દેસાઇ રચિત કસોટી કયા નામે ઓળખાય છે ?
સમૂહ કસોટી
અશાબ્દિક કસોટી
રસ સંશોધનીકા
રસ માપન કસોટી
0
{"name":"TET SPECIAL ONLINE QUIZ NO.4 : EDUCATIONAL PSYCHOLOGY", "url":"https://www.quiz-maker.com/Q6UZJTZ","txt":"પ્રકૃતિવાદની શિક્ષણજગતને કઇ એક મોટી ભેટ છે ?, પ્રકૃતિવાદ નીચેનામાથી પૈકી કઇ પદ્ધતિનો વિરોધ કરે છે ?, પ્રકૃતિવાદે શિક્ષણ જગતને કયા નવા વિચારની ભેટ આપી છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker