ભારતનું બંધારણ મોસ્ટ IMP 25 પ્રશ્નો ભાગ-1

ભારત માં અત્યારે રાષ્ટ્રીય પક્ષોની સંખ્યા કેટલી છે ?
6
8
10
12
લોકતાંત્રિક પદ્ધતિમાં સામાન્ય રીતે કેટલા પ્રકારની રાજકીય પક્ષ પ્રણાલી હોય છે ?
2
12
10
3
ભારતમાં કઈ રાજકીય પક્ષ પ્રણાલી છે ?
એક પક્ષીય પ્રણાલી
બહુપક્ષીય પ્રણાલી
દ્વિપક્ષીય પ્રણાલી
ચાર પક્ષીય પ્રણાલી
ભારતમાં રાજકીય પક્ષોનું રજિસ્ટ્રેશન ક્યાં પંચ દ્વારા કરવામાં આવે છે ?
ચૂંટણી પંચ
લોકમત પંચ
લોક પંચ
ગ્રામ સરપંચ
જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 અનુસાર તમામ રાજકીય પક્ષોએ પોતાના બંધારણમાં ક્યાં સિદ્ધાંતોમાં વિશ્વાસનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે
ધર્મનિરપેક્ષતા
લોકશાહી
સમાજવાદ
ઉપરોક્ત ત્રણેય
જો કોઈ રાજકીય પક્ષ રાષ્ટ્રીય પક્ષ તરીકેની પોતાની માન્યતા ગુમાવે તો તે કેટલા વર્ષ સુધી પોતાને મળેલ ચૂંટણી ચિહ્ન રાખી શકે છે ?
2 વર્ષ
6 વર્ષ
5 વર્ષ
10 વર્ષ
રાજ્યકક્ષાના પક્ષના રૂપમાં માન્યતા પ્રાપ્ત કરવા માટે કોઈ પણ પક્ષ ઓછામાં ઓછા કેટલા વર્ષથી રાજકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલો હોવો જોઈએ ?
5 વર્ષ
4 વર્ષ
3 વર્ષ
2 વર્ષ
1952 માં ચૂંટણી પંચ દ્વારા કેટલા પક્ષોને રાષ્ટ્રીય પક્ષાના રૂપમાં માન્યતા આપવામાં આવી હતી ?
10 પક્ષોને
12 પક્ષોને
14 પક્ષોને
20 પક્ષોને
1952 માં ચૂંટણી પંચ દ્વારા કેટલા પક્ષોને રાજ્યસ્તરના પક્ષો તરીકે માન્યતા આપવામાં આવી છે ?
30 પક્ષોને
40પક્ષોને
50 પક્ષોને
60 પક્ષોને
મહિલાઓ તરફ બધા પ્રકારના ભેદભાવ સમાપ્ત કરવા સંબંધી કન્વેશનલ ક્યારે કરવામાં આવ્યું ?
1975
1979
1982
1985
ભારતમાં અત્યારે રાજ્યસ્તર ના પક્ષોની કુલ સંખ્યા કેટલી છે ?
40
41
42
45
ભારતમાં રજિસ્ટર્ડ છે પરંતુ માન્યતા પ્રાપ્ત કર્યા વગરના કુલ પક્ષો કેટલા છે ?
700
800
500
612
ભારતમાં કેન્દ્ર સરકાર કેટલા પક્ષોની બનેલી છે ?
એક પક્ષ
દસ પક્ષો
પચાસ પક્ષો
અનેક પક્ષો
રાજ્યકક્ષાના પક્ષના રૂપમાં માન્યતા પ્રાપ્ત કરવા માટે લોક સભાના 25 સભ્યોમાંથી ઓછામાં ઓછા કેટલા સભ્ય ચૂંટાયેલા હોવા જોઈએ ?
એક
બે
ત્રણ
પાંચ
રાજ્યકક્ષાના પક્ષના રૂપમાં માન્યતા પ્રાપ્ત કરવા માટે પ્રત્યેક 30 સભ્યોમાથી ઓછામાં ઓછા કેટલા સભ્યો ચૂંટાયેલા હોવા જોઈએ ?
ચાર
ત્રણ
બે
એક
રાજ્યકક્ષાના પક્ષના રૂપમાં માન્યતા પ્રાપ્ત કરવા માટે રાજ્યમાં લોકસભા અથવા વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં તે પક્ષના ઉમેદવારોને કુલ મતદાન માં ઓછામાં ઓછા કેટલા ટકા મતો મળ્યા હોવા જોઈએ ?
2%
4%
8%
10%
રાષ્ટ્રીય પક્ષના રૂપમાં માન્યતા પ્રાપ્ત કરવા માટે વિધાનસભાની ચૂંટણીઓમાં 4 કે વધુ રાજ્યોમાં પડેલ મતોમાં કેટલા ટકા મત મેળવવા જરૂરી છે ?
2%
4%
6%
8%
રાષ્ટ્રીય પક્ષના રૂપમાં માન્યતા પ્રાપ્ત કરવા માટે લોકસભાની ઓછામાં ઓછી કેટલી સીટો પર વિજયી થવું જરૂરી છે ?
આઠ સીટો
ચાર સીટો
દસ સીટો
બાર સીટો
1967 ની ચોથી ચૂંટણી પહેલા ભારતમાં ક્યાં પક્ષનું વર્ચસ્વ હતું ?
ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી
ભાજપા
કોંગ્રેસ
બ.સ.પા
સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી કોણ હતા ?
લાલ બહાદુર શાસ્ત્રી
ગુલજારીલાલ નંદા
મોરારજી દેસાઇ
પંડિત જવાહરલાલ નહેરુ
પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ કઈ સાલમાં થયો હતો ?
1880
1885
1887
1889
પંડિત જવાહરલાલ નહેરુ ક્યાં સમયગાળાના દરમિયાન પ્રધાનમંત્રી પદે રહ્યા હતા ?
1947 થી 1964
1947 થી 1960
1947 થી 1962
1947 થી 1961
પંડિત જવાહરલાલ નહેરુ કઈ સાલમાં બેરિસ્ટર બન્યા હતા ?
1910
1914
1912
1916
પંડિત જવાહરલાલ નહેરૂના પત્નીનું નામ શું હતું ?
જ્યોતિ નહેરુ
કમલા નહેરુ
આશા નહેરુ
વિમલા નહેરુ
સ્વતંત્રતા પછી સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી પદ નિભાવનારનું નામ શું હતું ?
શ્રીમતી ઇન્દિરા ગાંધી
શ્રી ચરણસિહ
શ્રી રાજીવ ગાંધી
પંડિત જવાહરલાલ નહેરુ
0
{"name":"ભારતનું બંધારણ મોસ્ટ IMP 25 પ્રશ્નો ભાગ-1", "url":"https://www.quiz-maker.com/Q650VTZ","txt":"ભારત માં અત્યારે રાષ્ટ્રીય પક્ષોની સંખ્યા કેટલી છે ?, લોકતાંત્રિક પદ્ધતિમાં સામાન્ય રીતે કેટલા પ્રકારની રાજકીય પક્ષ પ્રણાલી હોય છે ?, ભારતમાં કઈ રાજકીય પક્ષ પ્રણાલી છે ?","img":"https://cdn.poll-maker.com/11-497047/textart-161108205540.jpg?sz=1200-00000004781000005300"}
Powered by: Quiz Maker