QUIZ BY WWW.PARIXAAPP.IN

'ઠોઠ નિશાળીયો' ક્યા લેખકનુ તખલ્લુસ છે?
રાજેન્દ્ર શાહ
બકુલ ત્રિપાઠી
દેવેન્દ્ર ઓઝા
કોઈ નહિ
કરણઘેલો" કૃતિના રચયિતા કોણ છે?"
ગોવર્ધનલાલ ત્રિપાઠી
રમણલાલ દેસાઈ
કનૈયાલાલ મુનશી
નંદશંકર મહેતા
ક્યું જોડકું સાચું નથી?
આખ્યાયન-પ્રેમાનંદ
ગરીબ-ધીરો
હાઈકુ-સ્નેહરશ્મિ
ખંડાકાવ્ય-કાન્ત
માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે - કથન કોનું છે?
ઈશ્વર પેટલીકર
પન્નાલાલ પટેલ
ર.વ. દેસાઈ
મણિલાલ દેસાઈ
જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની પંક્તિ કોની છે?
નર્મદ
કલાપી 
ઝવેરચંદ મેઘાણી
નિરંજન ભગત
ક્યાં વ્યક્તિને યુગમૂર્તિ વાર્તાકાર કહેવામાં આવે છે?
ગોવર્ધનરામ ત્રિપાઠી
રમણલાલ દેસાઈ
મણીશંકર રતનજી ભટ્ટ
શામળ
ચાંદામામા કોનું તખલ્લુસ છે?
ચંદ્રવદન મહેતા
ચંદુભાઈ
કંચન શર્મા
બાલશંકર કયાથિ
લોહીની સગાઈ નવલિકાના લેખક કોણ છે?
સુરેશ જોષી
ગિજુભાઈ બધેકા
ઈશ્વર પેટલીકર
ભગવતીકુમાર શર્મા
કાન્ત કોનું તખલ્લુસ છે?
સુરસિંહજી ગોહિલ
કનૈયાલાલ મુનશી
મણિશંકર ભટ્ટ
રમણભાઈ નિલકંઠ
ક્યું જોડકું ખોટું છે?
ઉમાશંકર જોષી - વાસુકિ
ત્રિભુવનદાસ લુહાર - મરીચિ
બ. ક. ઠાકોર - સેહેની
મણીશંકર ભટ્ટ - સ્નેહરશ્મિ
'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત' કોની પંક્તિ છે?
બોટાદકર
નર્મદ
અરદેશર ફરામજી ખબરદાર
બ. ક. ઠાકોર
કોણ પોતાની જાતને 'ગુજરાતીવાણી રાણીના વકીલ' તરીકે ઓળખાવે છે?
કવિ ન્હાનાલાલ
કવિ દલપતરામ
રાજેન્દ્ર શાહ
મકરંદ દવે
ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર ક્યું છે?
શબ્દસૃષ્ટિ
કુમાર
નવચેતન
પરબ
'સવાઈ ગુજરાતી' તરીકે કોણ ઓળખાય છે?
ક. મા. મુનશી
કાકાસાહેબ કાલેલકર
ન્હાનાલાલ
ફાધર વાલેસ
'કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' કોની પંક્તિ છે?
કલાપી
ન્હાનાલ
શામળ
મણિલાલ દ્વિવેદી
મધુરાય કેવો સાહિત્ય પ્રકાર લઈ આવ્યા?
નવલિકા
હોર્મોનિકા
પદ્યવાર્તા
પદ્યનાટક
ગુજરાતી કવિતામાં આધુનિકતાનાં લક્ષણો કોનામાં જોવા મળે છે?
ઉમાશંકર
ન્હાલાલ
સુરેશ જોષી
સુંદરમ્‌
ગુજરાતી ગદ્યના પિતાનું બિરૂદ કોને મળ્યું છે?
કાકા સાહેબ
આનંદશંકર ધ્રુવ
નર્મદ
કિશોરલાલ મશરૂવાળા
ક્યા કેળવણીકાર 'મૂછાળી મા' તરીકે ઓળખાય છે?
નાનાભાઈ ભટ્ટ
મહાદેવભાઈ દેસાઈ
ગિજુભાઈ બધેકા
કાકાસાહેબ કાલેલકર
'શબ્દસૃષ્ટિ' કઈ સંસ્થાનું મુખપત્ર છે?
ગુજરાત વિદ્યાસભા
ગુજરાત સાહિત્ય સભા
ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત સાહિત્ય પરિષદ
0
{"name":"QUIZ BY WWW.PARIXAAPP.IN", "url":"https://www.quiz-maker.com/Q3W86B2","txt":"'ઠોઠ નિશાળીયો' ક્યા લેખકનુ તખલ્લુસ છે?, કરણઘેલો\" કૃતિના રચયિતા કોણ છે?\", ક્યું જોડકું સાચું નથી?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker