BINSACHIVALAY CLERK & POLICE EXAM ONLINE QUIZ NO.15 BADHARAN

બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૧૬૯
કલમ ૧૬૦
કલમ ૧૮૧
કલમ ૧૭૧
રાજ્યમાં વિધાનસભાનુ સર્જન બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૧૭૧
કલમ ૧૭૫
કલમ ૧૭૦
કલમ ૧૮૧
૬૨. રાજ્યપાલની બીલનસંમતી આપવા સંબંધી જોગવાઈઓ બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૧૬૧
કલમ ૧૮૧
કલમ ૨૦૦
કલમ ૧૭૫
રાજ્યપાલ દ્વારા રાજ્યમાં વટહુકમ બહાર પાડવાનો અધિકાર બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૧૬૯
કલમ ૨૨૫
કલમ ૨૦૦
કલમ ૨૧૩
. રાજ્યમાં વડી અદાલતોની વ્યવસ્થા (હાઇકોર્ટ) બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૨૧૪
કલમ ૨૨૫
કલમ ૨૨૦
કલમ ૨૧૩
વડી અદાલતો દ્વારા આજ્ઞાપત્રીય અધિકાર (હાઇકોર્ટ દ્વારા રીટ બહાર પાડવાની સતા) બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૨૨૫
કલમ ૨૧૦
કલમ ૨૨૬
કલમ ૨૧૭
જિલ્લા ન્યાયાધીશની નિયુક્તિ રાજ્યપાલ હાઇકોર્ટ સાથે પરામર્શ કરીને કરશે. બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૨૩૩
કલમ ૨૧૭
કલમ ૩૧૩
કલમ ૧૭૭
કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૨૨૦
કલમ ૨૩૯
કલમ ૩૬૨
કલમ ૨૧૦
પંચાયતી રાજની વ્યાખ્યા બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૨૧૦
કલમ ૧૩૯
કલમ ૨૩૯
કલમ ૨૩૯ એ
. ગ્રામસભા બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૨૪૩ એ
કલમ ૨૪૧ એ
કલમ ૨૪૩
કલમ ૨૪૧ એ
પંચાયતોની રચના બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૨૪૧ એ
કલમ ૨૪૩ સી
કલમ ૨૪૧ બી
કલમ ૨૪૧ સી
સંસદ સમગ્ર દેશ માટે અથવા દેશના કોઈ એક ભાગ માટે તથા વિધાનમંડળ સમગ્ર રાજ્ય માટે કે રાજ્યના કોઈ એક ભાગ માટે કાયદો બનાવી શકે છે.
કલમ ૨૪૦
કલમ ૨૪૨
કલમ ૨૪૫
કલમ ૨૪૩
. રાજ્યયાદીમાંની કોઈ બાબત અંગે રાષ્ટ્રીય હિતમાં કાયદા કરવાની સંસદની સત્તા બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૨૪4
કલમ ૨૪૯
કલમ ૨૪૦
કલમ ૧૪૨
. રાષ્ટ્રપતિ એક આંતરરાજ્ય પરીસદની સ્થાપના કરી શકે છે. બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૨૪૨
કલમ ૧૬૩
કલમ ૨૬૩
કલમ ૨૫૨
. કાયદાથી મળેલા અધિકાર સિવાય કરો નાખવા નહીં. બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૩૬૦
કલમ ૨૫૧
કલમ ૨૬૫
કલમ ૪૨૦
. આકસ્મિક નિધિ બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૨૬૦
કલમ ૨૬૭
કલમ ૧૬૧
કલમ ૨૬૨
. નાણાપંચની જોગવાઈઓ બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૨૮૦
કલમ ૧૬૧
કલમ ૧૬૫
કલમ ૧૮૦ એ
સંપત્તિ ધરાવવનો કાનૂની અધિકાર (મિલકતનો અધિકાર) બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૧૪૨ એ
કલમ ૩૦૦ એ
કલમ ૨૦૦ એ
કલમ ૧૬૫ એ
. અખિલ ભારતીય સેવાઓ (રાજ્યસભાને અ.ભા.સે સર્જન કરવાની સત્તા)
કલમ ૨૦૦ એ
કલમ ૪૨
૨૧૨
કલમ ૩૧૨
. જાહેર સેવા આયોગની સ્થાપના(UPSC/GPSC) બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૪૦
કલમ ૩૧૫
કલમ ૪૨
કલમ ૪૦૨
0
{"name":"BINSACHIVALAY CLERK & POLICE EXAM ONLINE QUIZ NO.15 BADHARAN", "url":"https://www.quiz-maker.com/Q1D1C7F","txt":"...... a tiger,he ran away fastly., ...... he attended all the lectures,he failed., ...... his beautiful, he is not happy.","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker