POLICE BHARATI ONLINE QUIZ NO. 010 - INDIAN LAW

CRPC ની કલમ 173 કઈ બાબત અંગેની છે?
મેજિસ્ટ્રેટ સમક્ષનું નિવેદન
તહોમતનામુ
અન્વેષણ પૂરું થયા બાદ પોલીસ અધિકારીનો અહેવાલ
ઉપરમાંથી એક પણ નહિ
ફોજદારી કાર્યવાહીના કાયદા અંતર્ગત તપાસ કોના દ્વારા થાય છે?
મેજિસ્ટ્રેટ દ્વારા
સત્ર ન્યાયાલય દ્વારા
મેજિસ્ટ્રેટ કે ન્યાયાલય
પોલિસ અધિકારી દ્વારા
પુરાવાનો કાયદો એ ક્યા કાયદાની શાખા ગણાય છે?
મૂળભૂત હક્કો
ખાસ કાયદો
દંડનાત્મક
પ્રક્રિયાત્મક કાયદા
અપીલનો અધિકાર એ ‌‌‌‌‌-------------- અધિકાર છે.
મૂળભૂત
બંધારણીય
કાનૂની
ઉપરના બધા
પ્રાથમિક પુરાવામાં કોનો સમાવેશ થયો નથી?
મૂળ દસ્તાવેજની ઝેરોક્ષનો
મૂળ હસ્તલેખિત દસ્તાવેજનો
મૂળ દસ્તાવેજનો
મૂળ દસ્તાવેજના એક કાગળનો
ભારતીય દંડ સંહિતાની કલમમાં 33 માં કોની વ્યાખ્યા આપવામાં આવી છે?
મૂલ્યવાન પ્રતિભૂતિ
કાર્ય અને લોપ
કાર્ય
વિલ
ભારતીય દંડ સંહિતાની કલમ 29 માં શેના માટે કહેવામાં આવ્યુ છે?
મૂલ્યવાન પ્રતિભૂતિ
દસ્તાવેજ
છળ
ફૂટકરણ
પબ્લિક પ્રોસીક્યુટર કોના વતી બદનક્ષીની ફરિયાદ કરી શકે?
મૂર્ખ કે દીવાની વ્યક્તિની માનહાનિ
રાજ્યના રાજ્યપાલ
18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિની માનહાનિ
પરદાનશીન સ્ત્રીની માનહાનિ
આજીવન કારાવાસ" ની સજા ક્યા મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવે છે?"
મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ
સેશન્સ કોર્ટના ન્યાયાધીશ
મહાનગર મેજિસ્ટ્રેટ
ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ
ક્ષમાદાનનો અધિકાર કોણ ધરાવતા નથી?
મુખ્ય જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ
ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ
મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ
એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ
ગુજરાત કેફી દ્રવ્ય બનાવવા માટે વપરાતો 'કાકવી પદાર્થ' એટલે શું?
મીઠી તાળી
નીરો તાળી
કોહવાયેલ ગોળ
ખજૂરીનો રસ
ફોજદારી કાર્યવાહીનો કાયદાના પ્રકરણો 8, 10 અને 11 ક્યા રાજ્યને લાગું પડતા નથી?
મિઝોરમ
નાગાલેન્ડ
અરુણાચલ પ્રદેશ
મેઘાલય
ભારતીય ફોજદારી ધારાની કલમ 46 માં મૃત્યુ શું સૂચવે છે?
માનવીનું મૃત્યુ
પશુનું મૃત્યુ
પક્ષીનું મૃત્યુ
ઉપરના ત્રણેય
ગુજરાત પોલિસ એક્ટ અન્વયે રસ્તા પર અપકૃત્ય કરવામાં નીચેના ક્યા કાર્યનો સમાવેશ થાય છે?
મળમૂત્ર કરવું
ધૂળ ઉડાવવી
થુંકવું
ઉપરના ત્રણેય
ગુજરાત પ્રોહિબિશન એક્ટ અન્વયે નીચેનામાંથી કઈ બાબતો પ્રતિબંધિત છે એમ ગણી શકાય?
મહુડાના ફુલ
કાકવી
ગાંજો
ઉપરના ત્રણેય
નીચેની કઈ વસ્તુના વેચાણ પર ગુજરત પ્રોહિબીશન એક્ટ નિયંત્રણ લદાતો નથી?
ભાંગ સાથે
દારૂ
તાડી
ખજૂર
હીટ એન્ડ રન મોટર અકસ્માતમાં 'ગંભીર ઈજા' (Grivevous) નો અર્થ ક્યા કાયદા દ્વારામાં કરવામાં આવે છે?
ભારતીય ફોજદારી ધારો, 1860
ભારતીય અપકૃત્યનો કાયદો
મોટર વિહિકલ્સ એક્ટ, 1988
ભારતીય દીવાની કઆયદો
ગુજરાત પ્રોહિબીશન એક્ટ, 1949 હેઠળ કાર્ય કરતી અધિકારી - વ્યક્તિ ક્યા કાયદા અન્વયે રાજ્ય સેવક ગણાય છે?
ભારતીય ફોજદારી કાયદા
દીવાની કાર્યવાહી કાયદા
કાનૂની સેવા સત્તાધિશોનો કાયદો
ભારતીય દંડ સંહિતા
નીચેનામાંથી ક્યો મૂળભૂત કાયદો નથી?
ભારતનું બંધારણ
ભારતીય ફોજદારી ધારો
ભ્રષ્ટાચાર વિરોધી કાયદો
ફોજદારી કાર્યવાહીનો કાયદો
ક્યા દેશના પુરાવાના કાયદામાં ઉલટ તપાસ કેસના તથ્ય સુધી લંબાઈ છે?
ભારત
ઈંગ્લેન્ડ
અમેરિકા
જાપાન
0
{"name":"POLICE BHARATI ONLINE QUIZ NO. 010 - INDIAN LAW", "url":"https://www.quiz-maker.com/Q16NBOQ","txt":"CRPC ની કલમ 173 કઈ બાબત અંગેની છે?, ફોજદારી કાર્યવાહીના કાયદા અંતર્ગત તપાસ કોના દ્વારા થાય છે?, પુરાવાનો કાયદો એ ક્યા કાયદાની શાખા ગણાય છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker