HTAT ONLINE QUIZ NO.20 ::: PRAGNA PROJECT SPECIAL PART-1

બાળકો એક બીજાની સહાયતાથી શીખે એ કયા અભિગમનું લક્ષણ છે ?
સહાયતા અભિગમ
પ્રોજેકટ અભિગમ
પ્રજ્ઞા અભિગમ
ક્રિયાત્મક સંશોધન
રેક,કાર્ડ,લેડર,છાબડી આ શબ્દો કયા અભિગમ સાથે સંકળાયેલા છે ?
મીના મંચ
ગ્રીન પ્રોજેકટ
પ્રજ્ઞા અભિગમ
ઉપરના તમામ
પ્રજ્ઞા અભિગમમાં એક યુનીટની કેટલી ટુકડી પાડવામાં આવે છે ?
1 ટુકડી
2 ટુકડી
3 ટુકડી
4 ટુકડી
પ્રજ્ઞા વર્ગખંડની દીવાલો કેવી રાખવામાં આવે છે ?
કલર કરેલી
વ્હાઇટવોશ કરેલી
ચિત્રો દોરેલી
માહિતિ લખેલી
પ્રજ્ઞા અભિગમમાં ધો. ૧ થી ૪ માં કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવે છે ?
ગુજરાતી
ગણિત-સપ્તરંગી પ્રવૃતીઓ
પર્યાવરણ
ઉપરના તમામ
પ્રજ્ઞા અભિગમમાં કેટલા ધોરણનું એક યુનીટ બનાવવામાં આવે છે ?
૧ ધોરણ
૪ ધોરણ
૨ ધોરણ
૫ ધોરણ
પ્રજ્ઞા વર્ગખંડમાં બાળકોને બેસવા માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે ?
બેંચીસ
ખુરશી
છેતરંજી
નીચે
પ્રજ્ઞા વર્ગખંડમાં દરેક વિષય માટે કેટલા ઘોડા ‌‌(રેક) હોય છે ?
1
2
3
4
પ્રજ્ઞા અભિગમમાં ટ્રે શેમાં મૂકવામાં આવે છે ?
છાબડી
ઘોડા (રેક )
લેડર
કબાટમાં
પ્રજ્ઞા અભિગમમાં માઇલસ્ટોનને શેમાં વિભાજીત કરવામાં આવે છે ?
લેડર
છાબડીમાં
કાર્ડમાં
પાઠમાં
પ્રજ્ઞા અભિગમમાં દરેક ટુકડીમાં કેટલા અધ્યયન જૂથ હોય છે ?
4 અધ્યયન જૂથ
3 અધ્યયન જૂથ
5 અધ્યયન જૂથ
6 અધ્યયન જૂથ
પ્રજ્ઞા અભિગમમાં છાબડી શું દર્શાવે છે ?
અધ્યયન જૂથ
લેડર
કાર્ડ
કબાટ
બાળકની પ્રગતિ ની નોંધ શેમાં કરવામાં આવે છે ?
વિકાસ રજીસ્ટર
લેડરમાં
છાબડીમાં
પ્રગતિ માપન રજીસ્ટર
પ્રજ્ઞા અભિગમમાં બાળકોએ જાતે કરેલ પ્રવૃતીઓ શેમાં પ્રદર્શીત કરવામાં આવે છે ?
ગ્રુપમાં
લેડરમાં
ડીસ્પ્લે બોર્ડ
છાબડીમાં
પ્રજ્ઞા અભિગમમાં દરેક વર્ગમાં કેટલી સ્લેટ રાખવામાં આવે છે ?
શિક્ષક માટે-૨,બાળકો માટે-૧૭
શિક્ષક માટે-૧,બાળકો માટે-૧૦
શિક્ષક માટે-૨,બાળકો માટે-૨૦
શિક્ષક માટે-૧,બાળકો માટે-૧૫
પ્રજ્ઞા અભિગમમાં દરેક વર્ગમાં T.L.M. મૂકવા માટે શું હોય છે ?
છાબડી
લેડર
T.L.M બોક્ષ
જૂથ બોક્ષ
પ્રજ્ઞા અભિગમમાં દરેક બાળક નું સંપૂર્ણ દર્શન શેમાં થાય છે ?
છાબડીમાં
પોર્ટફોલીયો અને પ્રોફાઇલમાં
જૂથમાં
લેડ્રરમાં
પ્રજ્ઞા અભિગમમાં શિક્ષકને દરેક પ્રવૃતીઓ કેવી રીતે કરાવવી તેનુંં માર્ગદર્શન શેમાંથી મળે છે ?
છાબડી
વર્ક બૂક
અભ્યાસ કાર્ડ
ટીચર હેન્ડ બૂક
આંશીક શિક્ષક સમર્પિત જૂથ
સહાયક જૂથ
શિક્ષક સમર્પિત જૂથ
ઉપરના તમામ
પ્રજ્ઞા અભિગમમાં વિદ્યાર્થીઓને વધારે પ્રવૃતીઓ કયા વિષય અંંતર્ગત કરાવવામાં આવે છે ?
ગુજરાતી
ગણિત
પર્યાવરણ
સપ્તરંગી પ્રવૃતીઓ
પ્રજ્ઞા અભિગમમાં સપ્તરંગી પ્રવૃતીઓને કેટલા વિભાગમાં વિભાજીત કરવામાંં આવે છે ?
5 વિભાગમાં
7 વિભાગમાં
9 વિભાગમાં
14 વિભાગમાં
પ્રજ્ઞા અભિગમમાં સપ્તરંગી પ્રવૃતીઓને કયા વિભાગમાં વિભાજીત કરવામાં આવે છે ?
સારેગામા
જાનીવાલીપીનારા
પ્રવૃતીઓ વિભાગ
એકેય નહી
પ્રજ્ઞા અભિગમમાં સપ્તરંગી પ્રવૃતીઓમાં " જા " એટલે શુ ?
જાંબલી
જાણીએ
જાંબુડી
જમરૂખ
પ્રજ્ઞા અભિગમમાં સપ્તરંગી પ્રવૃતીઓમાં " ની " એટલે શુ ?
નારંગી
નીરખીએ
નીરજ
નીપજ
પ્રજ્ઞા અભિગમમાં સપ્તરંગી પ્રવૃતીઓમાં " લી " એટલે શુ ?
લીલો
લીંબુ
લીનક્ષ
લીન રહીએ
0
{"name":"HTAT ONLINE QUIZ NO.20 ::: PRAGNA PROJECT SPECIAL PART-1", "url":"https://www.quiz-maker.com/Q0ZZ2NH","txt":"બાળકો એક બીજાની સહાયતાથી શીખે એ કયા અભિગમનું લક્ષણ છે ?, રેક,કાર્ડ,લેડર,છાબડી આ શબ્દો કયા અભિગમ સાથે સંકળાયેલા છે ?, પ્રજ્ઞા અભિગમમાં એક યુનીટની કેટલી ટુકડી પાડવામાં આવે છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker