HTAT ONLINE QUIZ NO.22 ::: KG.B.V AND STP VARG

કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય (KGBV ) માં કેવી કન્યાઓને પ્રવેશમાં અગ્રતા આપવામાં આવે છે ?
ડ્રોપ આઉટ થયેલી
એસ.સી./એસ.ટી.
અનાથ
ઉપરના તમામ
કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય (KGBV ) માં કેવી કન્યાઓને કેવી સૂવીધા આપવમાં આવે છે ?
મફત રહેવાની
દર મહીને સ્ટાઇપેન્ડ
મફત જમવાની
ઉપરના તમામ
KGBV માં "૫૦ કન્યાઓની નિવાસી શાળા અભ્યાસ સાથે" કયા મોડલ શાળા મા આવશે ?
મોડલ ૧ શાળા
મોડલ ૩ શાળા
મોડલ ૨ શાળા
મોડલ ૪ શાળા
KGBV માં "૧૦૦ કન્યાઓની નિવાસી શાળા અભ્યાસ સાથે" કયા મોડલ શાળા મા આવશે ?
મોડલ ૨ શાળા
મોડલ ૩ શાળા
મોડલ ૧ શાળા
મોડલ ૪ શાળા
KGBV માં "૫૦ કન્યાઓની માત્ર નિવાસી શાળા " કયા મોડલ શાળા મા આવશે ?
મોડલ ૧ શાળા
મોડલ ૩ શાળા
મોડલ ૨ શાળા
મોડલ ૪ શાળા
KGBV માં ધો. 5 થી ૮ માંથી ઉઠી ગયેલી કન્યાઓને સૌ પ્ર્થમ ક્યું શિક્ષણ આપવામાં આવે છે ?
સી.એલ. ૧ થી ૪
STP વર્ગ
બ્રીજ કોર્સ
ખાસ તાલીમ
KGBV સી.એલ. ૧ માં કેટલા દિવસનું શિક્ષણ આપવામાં આવે છે ?
૫૫ દિવસ
૪૫ દિવસ
૪૦ દિવસ
૩૫ દિવસ
KGBV સી.એલ. ૨ માં કેટલા દિવસનું શિક્ષણ આપવામાં આવે છે ?
૫૫ દિવસ
૩૫ દિવસ
૪૫ દિવસ
૫૦ દિવસ
KGBV સી.એલ. ૩ અને ૪ માં કેટલા દિવસનું શિક્ષણ આપવામાં આવે છે ?
૩૫ દિવસ
૫૦ દિવસ
૪૦ દિવસ
૫૫ દિવસ
S.T.P. વર્ગનું પૂરૂં નામ શું છે ?
સ્પેશીયલ ટ્રેનીંગ પ્રોગ્રામ
સબજેક્ટ તાલીમ પ્રોજેકટ
સ્ટેટ ટ્રેનીંગ પ્રોગ્રામ
સુપર ટ્રેનીંગ પ્રોગ્રામ
કદી શાળાએ અ ગયેલા કે અધવચ્ચેથી અભ્યાસ છોડી દિધેલ વિદ્યાર્થી ને શાળામાં પ્રવેશ આપવા માટે કયો કાર્યક્ર્મ ચલાવવામાં આવે છે ?
પ્રજ્ઞા કાર્યક્રમ
વૈકલ્પીક કોર્સ
બ્રીજ કોર્સ
S.T.P. વર્ગ
સ્પેશીયલ ટ્રેનીંગ પ્રોગ્રામ પૂર્ણ કરેલ બાળકોને શું કરવામાં આવે છે ?
પ્રમાણપત્ર આપવામાં આવે
મેઇનસ્ટ્રીમ કરવામાં આવે
નોકરી આપવામાં આવે
શિષ્યવૃતી આપવામાં આવે
૬ થી ૮ વર્ષના બાળકો માટે S.T.P. વર્ગ નો સમયગાળો કેટલો હોય છે ?
૩ માસ
૧૨ માસ
૯ માસ
૧૦ માસ
૯ થી ૧૧ વર્ષના બાળકો માટે S.T.P. વર્ગ નો સમયગાળો કેટલો હોય છે ?
૩ માસ
૯ માસ
૬ માસ
૧૨ માસ
૧૨ થી ૧૪ વર્ષના બાળકો માટે S.T.P. વર્ગ નો સમયગાળો કેટલો હોય છે ?
૧૨ માસ
૩ માસ
૧૦ માસ
૧૫ માસ
S.T.P. વર્ગ જે શિક્ષકની નીમણૂંક કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે ?
શિક્ષક મિત્ર
બાળ મિત્ર
શિક્ષણ નીરિક્ષક
વિદ્યાસહાયક
S.T.P. વર્ગ ના બાળમિત્ર ને દરમહીને મળવાપાત્ર વેતનના કેટલા % વેતન આપવામાં આવે છે ?
૧૦૦ %
૫૦ %
૯૦ %
૭૦ %
S.T.P. વર્ગ ના બાળમિત્ર નું અટકાવી રાખેલુ ૩૦ % વેતન કયારે આપવામાં આવે છે ?
વિદ્યાર્થી મેઇન સ્ટ્રીમ થાય ત્યારે
નોકરી મળે ત્યારે
ગ્રાન્ટ આવે ત્યારે
એસ.એમ.સી. મંજૂર કરે ત્યારે
S.T.P. વર્ગ અંતર્ગત જે નીવાસી શાળા ચલાવવામાં આવે તેને શું કહેવામાં આવે છે ?
આદર્શ નીવાસી શાળા
સીઝનલ હોસ્ટેલ
કે.જી.બી.વી. હોસ્ટેલ
S.T.P. હોસ્ટેલ
"BISAG" ના માધ્યમથી આપવામાં આવતા શિક્ષણને કેવું શિક્ષણ કહેશો ?
ખાસ શિક્ષણ
વૈધીક શિક્ષણ
દૂરવર્તી શિક્ષણ
ટેકનોલોજીકલ શિક્ષણ
"BISAG" ના માધ્યમથી દૂરવર્તી શિક્ષણમાં કયા ધોરણનું શિક્ષણ પ્રસારણ કરવામાં આવે છે ?
ધોરણ ૧ થી ૫
ધોરણ ૧ થી ૮
ધોરણ ૬ થી ૮
ધોરણ ૮
"BISAG" ના માધ્યમથી દૂરવર્તી શિક્ષણમાં કયા વિષયનું શિક્ષણ પ્રસારણ કરવામાં આવે છે ?
ગણિત અને ભાષાઓ
સામાજીક વિજ્ઞાન
વિજ્ઞાન અને ટેકનોલોજી
ઉપરના તમામ
"BISAG" ના માધ્યમથી દૂરવર્તી શિક્ષણમાં વર્ષમાં કેટલા દિવસ પ્રસારણ કરવામાં આવે છે ?
૧૦૦ દિવસ
૨૧૦ દિવસ
૩૦૦ દિવસ
૧૫૦ દિવસ
"BISAG" સ્ટુડીયોમાં પાઠમાં રૂબરૂ લઇ જવા માટે કેવી પ્રાથમીક શાળા વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવે છે ?
શૈક્ષણીક રીતે પછાત વીસ્તાર
એ ગ્રેડ વાળી શાળા
ધોરણ ૧ થી ૮ ની શાળા
હોંશીયાર વિદ્યાર્થી
"BISAG" ના માધ્યમથી દૂરવર્તી શિક્ષણનો પ્રારંભ ક્યારથી થયો ?
માર્ચ ૨૦૦૯
જૂન ૨૦૦૯
માર્ચ ૨૦૧૦
ઓગસ્ટ ૨૦૧૧
0
{"name":"HTAT ONLINE QUIZ NO.22 ::: KG.B.V AND STP VARG", "url":"https://www.quiz-maker.com/Q0ZJUNH","txt":"કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય (KGBV ) માં કેવી કન્યાઓને પ્રવેશમાં અગ્રતા આપવામાં આવે છે ?, કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય (KGBV ) માં કેવી કન્યાઓને કેવી સૂવીધા આપવમાં આવે છે ?, KGBV માં \"૫૦ કન્યાઓની નિવાસી શાળા અભ્યાસ સાથે\" કયા મોડલ શાળા મા આવશે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker