ધોરણ-૭ સામાજિક વિજ્ઞાન એકમ : 1 રાજપૂત યુગ : નવા શાસકો અને રાજ્યો

તમારુ પૂરૂ નામ લખો
તમારી શાળાનું નામ લખો
પુરૂ સરનામું લખો.
જુનાગઢના શાશક રાખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન કોની સાથે થયા હતા ?
સુમિત્રા મહાજન
ભીમદેવ ત્રીજો સોલંકી
ભીમદેવ બીજો સોલંકી
ભીમદેવ પ્રથમ સોલંકી
અમદાવાદ નામનું નગર કોણે વસાવ્યું હતું? *
અહમદશાહે
અજયશાહે
કુમારપાળે
કુતુબુદીન ઐબકે
કયા સમયગાળાને ગુજરાતના રાજપૂત યુગનો સુવર્ણયુગ કહેવામાં આવે છે ?
ચાવડા વંશનો સમયગાળો
રાજપૂત વંશનો સમયગાળો
સોલંકી વંશનો સમયગાળો
ગુપ્ત વંશનો સમયગાળો
સિદ્ધરાજ જયસિંહ હેમચંદ્રાચાર્યજી પાસે કયો ગ્રંથ લખાવ્યો હતો ?
રામાયણ ગ્રંથ
સંસ્કૃત ગ્રંથ
પંચતંત્રની વાર્તાઓ
સિદ્ધહેમશબ્દાનુંશાશન
પાલ વંશનો સ્થાપક કોણ હતો ?
અમર નામનો રાજા
જયેશ નામનો રાજા
ગોપાલ નામનો રાજા
વિરાટ નામનો રાજા
હેમચંદ્રાચાર્યએ કુમારપાળ વિશે કયો ગ્રંથ લખ્યો છે ?
રામાયણ ગ્રંથ
સંસ્કૃત ગ્રંથ
કુમારપાળચરિત્ર
સિદ્ધહેમશબ્દાનુંશાશન
માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા નામથી ઓળખાય છે ?
કર્ણાવતી
અવંતી અથવા ઉજૈન
આર્યવતી
સામંતી
સામંતશાહી શક્તિઓનો ઉદય કઈ સદીમાં થયો હતો ?
આઠમી સદીના અંતમાં
સાતમી સદીના અંતમાં
નવમી સદીના અંતમાં
દસમી સદીના અંતમાં
મધ્યયુગના સમયગાળાને ભારતીય ઇતિહાસમાં કયા નામે ઓળખવામાં આવે છે ?
ચૌલ યુગ તરીકે
પલ્લવ યુગ તરીકે
રાજપૂત યુગ તરીકે
સાંમતશાહી યુગ તરીકે
ફરતી ટેકરીઓની વચ્ચે ભોજપુર (ભોપાલ) નામનું નગર કોણે વસાવ્યું હતું ?
રાજા ભોજ
રાજા સીયક
રાજા મુંજ
રાજા ચંદ્રદેવ
{"name":"ધોરણ-૭ સામાજિક વિજ્ઞાન એકમ : 1 રાજપૂત યુગ : નવા શાસકો અને રાજ્યો", "url":"https://www.quiz-maker.com/Q93337R","txt":"તમારુ પૂરૂ નામ લખો, તમારી શાળાનું નામ લખો, પુરૂ સરનામું લખો.","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker