TET ONLINE QUIZ NO. 16 : EDUCATIONAL PSYCHOLOGY

"બુદ્ધિ એ અમૂર્ત વિચરણ કરવાની ક્ષમતા છે." - આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનીકે આપી ?
વેકસલર
મેકડુગલ
વુડવર્થ
ટર્મન
"સત્યની દ્રષ્ટીએ સારા પ્રતિચારો આપવાની ક્ષમતા એટલે બુદ્ધિ."- આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનીકે આપી ?
થોર્નડાઇક
ટર્મન
સ્કીનર
જહોન ડયુઇ
"વાતાવરણ સાથે અનુકૂલન સાધવાની શક્તિ એટલે બુદ્ધિ." - આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનીકે આપી ?
પેસ્ટોલોજી
થોમસન
સ્પિયરમેન
સ્કીનર
"બુદ્ધિ એટલે પરિસ્થિતિનો સ્વીકાર કરવાની શક્તિ."-- આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનીકે આપી ?
પીજે
બીને
મેકસમૂલર
સ્કીનર
“બુદ્ધિ એટલે બદલાતી પરિસ્થિતિમાં શીખવાની અને અનુકૂલન સાધવાની ક્ષમતા”- આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનીકે આપી ?
વેનન
મેકડૂગલ
મેકસમૂલર
વેડવ્રથ
થર્સ્ટને રાખેલ બહુ અવયવી મોડલમાં કઇ પ્રાયમરી શક્તિનો સમાવેશ થાય છે ?
આગમન તર્ક
આગમન -નિગમન તર્ક
નિગમન તર્ક
એકેય નહી
શિક્ષકોના મનોવલણનું માપન કરવા કયા પ્રકારનું સાધન વાપરશો ?
પ્ર્રશ્નાવલી
વ્યક્તિમુલાકાત
ચેકલીસ્ટ
રેટીંગ સ્કેલ
૨૫ થી નીચે બુદ્ધિઆંક ધરાવનાર વ્યક્તિને કેવી બુદ્ધિ કક્ષામાં મૂકી શકાય ?
જડ બુદ્ધિ
મંદ બુદ્ધિ
સામાન્ય બુદ્ધિ
અલ્પમતિ બુદ્ધિ
૨૫ થી ૪૯ બુદ્ધિ આંક ધરાવનાર વ્યક્તિને કઇ બુદ્ધિ કક્ષામાં મૂકશો ?
મૂઢમતિ બુદ્ધિ
મંદ બુદ્ધિ
જડ બુદ્ધિ
અલ્પ બુદ્ધિ
૧૨૫ બુદ્ધિ આંક ધરાવનાર વ્યક્તિને કઇ બુદ્ધિ કક્ષામાં મૂકશો ?
પ્રતિભાશાળી
ઉત્કૃષ્ટ બુદ્ધિ
વિશેષ બુદ્ધિ
સામાન્ય બુદ્ધિ
કારક અભિસંધાન કયા પ્રકારનું અભિસંધાન ગણી શકાય ?
R પ્રકારનું
S પ્રકારનું
K પ્રકારનું
P પ્રકારનું
મનોવૈજ્ઞાનીક સ્કીનરે કયું પ્રસિધ્ધ પુસ્તક લખેલ છે ?
Science of Human Behaviour
Human behaviour of science
Human in 2010
Human act
પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન સિધ્ધાંતના પ્રણેતા નીચેનામાથી કોણ છે ?
પાવલોવ
કોહલર
સ્કીનર
એક પણ નહી
અધ્યયનના એક ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલજ્ઞાન કે વિચાર ને બીજા ક્ષેત્રમાં વિનિયોગ કરવાની ક્રિયાને શું કહી શકાય ?
અધ્યયન સંક્રમણ
ઉદ્દીપક
અભિસંધાન
પ્રેરણા
અભિક્રમિત અધ્યયન મોડેલ કયા મનોવૈજ્ઞાનીકે તૈયાર કયું હતુ ?
સ્કીનર
પેસ્ટોલોજી
પાવલોવ
ગીજુભાઇ બધેકા
સ્કીનરનું અભિક્રમિત અધ્યયન મોડેલ કયા સિધ્ધાંત પર આધારીત છે ?
કારક અભિસંધાન
પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ
શાસ્ત્રીય અભિસંધાન
ઉપરના તમામ
ગણિત આવડે તેને આંકડાશાસ્ત્રીય જલ્દી આવડે" -- આ વિધાન અધ્યયન સંક્રમણનો કયો પ્રકાર દર્શાવે છે ?
વિધાયક
શૂન્ય
નિષેધાત્મક
પાંચમો
"ગુજરાતી શીખેલ વ્યક્તિને ઉર્દૂ શીખવામાં તકલીફ પડે છે" -આ વિધાન અધ્યયન સંક્રમણનો કયો પ્રકાર દર્શાવે છે ?
નિષેધાત્મક
વિધાયક
શૂન્ય
એક પણ નહી
"વિજ્ઞાનનું જ્ઞાન કાવ્ય શીખવામાં ઉપયોગી બનતું નથી" - અધ્યયન સંક્રમણનો કયો પ્રકાર દર્શાવે ?
શૂન્ય
નિષેધાત્મક
વિધાયક
ત્રીજો
Motivation શબ્દની ઉત્પતી મૂળ કઇ ધાતુમાથીં મળેલ છે ?
Motum
Motivate
Motive
Motom
0
{"name":"TET ONLINE QUIZ NO. 16 : EDUCATIONAL PSYCHOLOGY", "url":"https://www.quiz-maker.com/QZXVNYA","txt":"\"બુદ્ધિ એ અમૂર્ત વિચરણ કરવાની ક્ષમતા છે.\" - આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનીકે આપી ?, \"સત્યની દ્રષ્ટીએ સારા પ્રતિચારો આપવાની ક્ષમતા એટલે બુદ્ધિ.\"- આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનીકે આપી ?, \"વાતાવરણ સાથે અનુકૂલન સાધવાની શક્તિ એટલે બુદ્ધિ.\" - આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનીકે આપી ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker