HTAT ONLINE QUIZ NO.23 ::: GUNOTSAV,PRAVESHOTSAV KARYAKRAM

"BISAG" ના માધ્યમથી દૂરવર્તી શિક્ષણ કેવી શાળાઓમાં ખાસ ઉપયોગી બને છે ?
ધોરણ ૬ થી ૮ ની શાળા
એ ગ્રેડ વાળી શાળા
શિક્ષકોની ઘટવાળી શાળા
હોંશીયાર વિદ્યાર્થીઓ
"BISAG" ના માધ્યમથી દૂરવર્તી શિક્ષણ અંતર્ગત હાલ કેટલી ચેનલ પરથી પ્રસારણ કરવામાં આવે છે ?
૨ ચેનલ
૨૨ ચેનલ
૧૬ ચેનલ
૮ ચેનલ
"શિક્ષણ દ્વારા સિંચાયેલા સદગુણોનું સંવર્ધન" એટલે પ્રાથમીક શાળામાં ચાલતો કયો કાર્યક્રમ ?
પ્રવેશોત્સવ
એડેપ્ટ્સ કાર્યક્રમ
પ્રજ્ઞા કાર્યક્રમ
ગુણોત્સવ કાર્યક્રમ
ગુણોત્સવ કાર્યક્રમ ની શરૂઆત પ્રાથમીક શાળાઓમાં કયારથી કરવામાં આવી ?
ડીસેમ્બર ૨૦૦૯
સપ્ટેમ્બર ૨૦૧૨
જૂન ૨૦૧૦
જાન્યુઆરી ૨૦૧૬
ગુણોત્સવ કાર્યક્રમમાં ધોરણ ૨ થી ૫ ના વિદ્યાર્થીનું મૂલ્યાંકન કઇ રીતે કરવામાં આવે છે ?
ઓ.એમ.આર. શીટ દ્વારા
વાંચન,લેખન,ગણન
મૌખીક પ્રશ્નો દ્વારા
ક્રિયાત્મક કસોટી
ગુણોત્સવ કાર્યક્રમમાં ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીનું મૂલ્યાંકન કઇ રીતે કરવામાં આવે છે ?
ઓ.એમ.આર. શીટ દ્વારા
વાંચન,લેખન,ગણન
મૌખીક પ્રશ્નો દ્વારા
ક્રિયાત્મક કસોટી
ગુણોત્સવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શાળાનું મૂલ્યાંકન કરવા માટે કેવા અધીકારીઓ આવે છે ?
કેબીનેટ મંત્રીશ્રીઓ
વર્ગ ૧ -૨ ના અધીકારીઓ
મુખ્યમંત્રીશ્રી
ઉપરના તમામ
ગુણોત્સવ કાર્યક્રમમાં અધીકારીઓએ કરેલા મૂલ્યાંકનને આધારે શાળાને શું આપવામાં આવે છે ?
ગુણ
ગુણ ને આધારે ગ્રેડ
ઇનામ
નોટીસ
ગુણોત્સવ કાર્યક્રમમાં શૈક્ષણીક મૂલ્યાંકનને કેટલો ગુણભાર આપવમાં આવ્યો છે ?
૨૦ %
૭૦ %
૬૦ %
૧૦૦ %
ગુણોત્સવ કાર્યક્રમમાં સહભ્યાસીક પ્રવૃતીના મૂલ્યાંકનને કેટલો ગુણભાર આપવમાં આવ્યો છે ?
૨૦ %
૩૦ %
૪૦ %
૬૦ %
ગુણોત્સવ કાર્યક્રમમાં શાળાની ભૌતીક સૂવીધાના મૂલ્યાંકનને કેટલો ગુણભાર આપવમાં આવ્યો છે ?
૨૦ %
૪૦ %
૩૦ %
૬૦ %
ગુણોત્સવ કાર્યક્રમ બાદ વાંચન,લેખન,ગણન માં નબળા બાળકો માટે કયો કાર્યક્રમ દર વર્ષે હાથ ધરવામાં આવે છે ?
એસ.ટી.પી. વર્ગ
નીવાસી વર્ગ
સંકલીત ઉપચારાત્મક વર્ગ
પ્રિય વર્ગ
સંકલીત ઉપચારાત્મક વર્ગ અંતર્ગત આ વર્ષે C અને D ગ્રેડવાળી શાળા માટે કયો એક ખાસ ઉપાય પ્રયોજવામાં આવ્યો હતો ?
ઇનામ યોજના
ગ્રાન્ટમાં વધારો
વધારાનું સાહિત્ય
શાળાના સમયમાં વધારો
સંકલીત ઉપચારાત્મક વર્ગ અંતર્ગત વાંચન,લેખન ગણન માં ૦ થી ૪ ગુણ ધરાવતા બાળકો ને કેવા બાળકો ગણવામાં આવે છે ?
નબળાં બાળકો
પ્રિય બાળકો
ખાસ બાળકો
સંકલીત બાળકો
આખા દેશમાં એકમાત્ર ગુજરાતમાં પ્રાથમીક શાળાના વિદ્યાર્થીઓ માટેની ખાસ બાબત કઇ છે ?
મધ્યાહન ભોજન યોજના
એસ.ટી.પી. વર્ગ
ચાઇલ્ડ ટ્રેકીંગ સીસ્ટમ
સંકલીત ઉપચારાત્મક કાર્યક્રમ
૧૦૦ % નામાંકન અને પ્રવેશ નો હેતુ પાર પાડવા માટે કયો કાર્યક્રમ યોજવામાં આવે છે ?
ગુણોત્સવ
ગ્રીન પ્રોજેક્ટ
મધ્યાહન ભોજન
પ્રવેશોત્સવ
પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કયારથી કરવામાં આવી ?
૧૯૯૮-૧૯૯૯
૨૦૦૧-૨૦૦૨
૨૦૦૦-૨૦૦૧
૧૯૯૫-૧૯૯૬
પ્રવેશોત્સવ કાર્યક્રમ સાથે કન્યા કેળવણી મહોત્સવને ક્યારથી જોડવામાં આવ્યો ?
૧૯૯૮-૧૯૯૯
૧૯૯૫-૧૯૯૬
૨૦૦૧-૨૦૦૨
૨૦૦૨-૨૦૦૩
પ્રવેશોત્સવ કાર્યક્રમમાં કોણ ગામડે ગામડે જઇ બાળકોને પ્રવેશ આપે છે ?
અધીકારીશ્રીઓ
શિક્ષકો
પદાધીકારીશ્રીઓ
એ અને બી બન્ને
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કયારે ઉજવવામાં આવે છે ?
જૂન માસમાં શાળા ખુલતા
એપ્રીલ માસમાં
ઓક્ટોબરમાં
ડીસેમ્બરમાં
કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ધોરણ ૧ માં પ્રવેશ મેળવતી કન્યાને શું આપવામાં આવે છે ?
શૈક્ષણીક કીટ
શિષ્યવૃતી
ઇનામ
વિદ્યાલક્ષ્મી બોંડ
પ્રાથમીક શાળાના સંદર્ભે BaLa એટલે શું ?
Building as Learning Aid
Building Administration Learning
Building about learning
business and learning
શાળાના મકાનનો શીખવાના સાધન તરીકે ઉપયોગ કરવો એટલે કયો કાર્યક્રમ ?
પ્રવેશોત્સવ
BaLa પ્રોજેક્ટ
ગ્રીન એન્ડ સસ્ટેનેબલ પ્રોજેક્ટ
પ્રજ્ઞા કાર્યક્રમ
BaLa શાળા બનાવવા માટે કયા સાધનનો ઉપયોગ કરી શકાય ?
વર્ગખંડ
શાળાનું પરિસર
દાદરના પગથીયાં
ઉપરના તમામ
સર્વ શિક્ષા અભિયાન નો અમલ દેશમાં ક્યારથી કરવામાં આવ્યો ?
ઇ.સ. ૧૯૯૫
ઇ.સ. ૨૦૦૫
ઇ.સ. ૨૦૦૧
ઇ.સ. ૧૯૯૯
0
{"name":"HTAT ONLINE QUIZ NO.23 ::: GUNOTSAV,PRAVESHOTSAV KARYAKRAM", "url":"https://www.quiz-maker.com/QZV1LWP","txt":"\"BISAG\" ના માધ્યમથી દૂરવર્તી શિક્ષણ કેવી શાળાઓમાં ખાસ ઉપયોગી બને છે ?, \"BISAG\" ના માધ્યમથી દૂરવર્તી શિક્ષણ અંતર્ગત હાલ કેટલી ચેનલ પરથી પ્રસારણ કરવામાં આવે છે ?, \"શિક્ષણ દ્વારા સિંચાયેલા સદગુણોનું સંવર્ધન\" એટલે પ્રાથમીક શાળામાં ચાલતો કયો કાર્યક્રમ ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker