ONLINE QUIZ NO.29 GUJARATI GRAMMAR

ઇશ્વરમા ન માનનાર વ્યક્તિ
નાસ્તિક
અજ્ઞાની
પાપી
અભિમાની
અરુણોદય શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.
રજની
રાત્રી
મધ્યાહન
પ્રભાત
અલંકાર ઓળખાવો- એમ તો તારા નેણ બિલોરી,વેણથી એ વધુ બોલકા ગોરી.
ઉત્પ્રેક્ષા
યમક
વ્યતિરેક
શ્લેષ
અલંકાર ઓળખાવો-- કમળ થકી કોમળુ રે બહેન.. અંગ છે એનુ.
રૂપક
અનનવય
યમક
વ્યતિરેક
અલંકાર ઓળખાવો.- "કામિની કોકિલા કેલી કુંજન કરે".
અંત્યાનુપ્રાસ
આંતરપ્રાસ
શબ્દાનુપ્રાસ
વર્ણાનુપ્રાસ
અલકનંદા અને ભાગીરથી ક્યા સ્થળ પાસે એક બિજાને મળે છે ?
ઋષિકેશ
દેવપ્રયાગ
રૂદ્રપ્રયાગ
કર્ણપ્રયાગ
આંખ હરે તેવો સુંદર મનમોહક
સુન્દ્રમ
અતી સુન્દર
તારામૈત્રક
રઢિયાળો
આંખનો પલકારો
ઇશારો
નિમેષ
ઝબકારો
દ્ર્ષ્ટિ
આખા ઘર ... ... મૃત્યુ જેવી શાંતી છવાઇ રહી.
પર
માં
ની
થી
આનંદ આપનારી
રમૂજી
આનંદદાયક
ખુશાલી
પ્રમોદા
ઇતિ શબ્દનો વિરોધી શબ્દ આપો.
અથ
શરૂઆત
પૈસો
ગરીબ
ઇનામ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.
શરપાવ
નિંદા
બળ
રીકવરી
અર્થની રીતે જુદો પડતો શબ્દ કયો છે ?
શાર્દૂલ
ગજરાજ
કેસરી
સાવજ
ઉંચા મંદિરની પાસે પાણીની પરબ છે. - (ઉંચા) પદ ક્યા પ્રકારનુ વિશેષણ ધરાવે છે ?
પરિમાણ વાચક
ગુણવાચક
દર્શક વાચક
સંખ્યાવાચક
ઉંટ મારવુ પડે એવી તરસ લાગી - રૂઢી પ્રયોગનો અર્થ શો થાય ?
હેરાન કરવુ
ખૂબ તરસ લાગવી
સહંશક્તી હોવી
સંગ્રહવૃતી હોવી
ઉત + ચાર -- શબ્દની સંધિ જોડો .
ઉતચાર
ઉચ્ચાર
ઉતચાર
ઉત્ચાર
ઉત +જડ --- શબ્દની સંધિ જોડો.
ઉતજડ
ઉજડ
ઉતાજડ
ઉજ્જડ
ઉત્થાન શબ્દ નો વિરોધી શબ્દ આપો.
પાત
શરૂઆત
પતન
લુંટારો
ઉદ + શ્વાસ --- શબ્દની સંધિ જોડો.
ઉદ્શ્વાસ
ઉશ્વાસ
ઉચ્છવાસ
ઉદવાસ
ઉદગાર ચિહન કેવી લાગણી દર્શાવવા માટે વપરાતુ નથી. ?
આશ્વર્ય
પ્રશંસા
કરૂણા
ક્રોધ
ઉપકારનો બદલો અપકારથી વાળનાર
અપકારી
વિશ્વાસઘાતી
કૃતઘ્ન
દુરાચારી
ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા દર્શાવવામા આવે ત્યારે ક્યો અલંકાર બને છે ?
ઉપમા
રૂપક
ઉત્પ્રેક્ષા
અનંવય
ઉપેન્દ્ર્વજા છંદમા કેટલા અક્ષર હોય છે ?
૧૭ અક્ષર
૩૨ અક્ષર
૧૪ અક્ષર
૧૧ અક્ષર
ઉષ્ણ શબ્દનો વિરોધી શબ્દ આપો.
બરફ
ગરમ
શીત
તળેટી
એક જ સમયમા થઇ ગયેલા. -- એક શબ્દ આપો.
સમકાલીન
સામાજીક
સમોવડીયા
સમકાલીક
0
{"name":"ONLINE QUIZ NO.29 GUJARATI GRAMMAR", "url":"https://www.quiz-maker.com/QZ4TX03","txt":"અરુણોદય શબ્દનો સમાનાર્થી શબ્દ આપો., અર્થની રીતે જુદો પડતો શબ્દ કયો છે ?, અલંકાર ઓળખાવો- એમ તો તારા નેણ બિલોરી,વેણથી એ વધુ બોલકા ગોરી.","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker