HTAT ONLINE QUIZ NO.14 : SHIXAN VIBHAG ANE MODEL SCHOOLS

મોડેલ સ્કૂલો હાલ કેવા તાલૂકાઓમાં સ્થાપવામાં આવી છે ?
આર્થીક પછાત તાલુકામાં
શૈક્ષણીક પછાત તાલુકામાં
વિકસીત તાલુકા
સારા તાલુકામાં
ભારતની એકમાત્ર રાષ્ટ્રીય મીલીટરી કોલેજ કયાં આવેલી છે ?
બેંગ્લોર
દેહરાદૂન
દીલ્હી
મસૂરી
RIMC સંસ્થાનું પૂરૂં નામ શું છે ?
મીલીટરી કોલેજ
રાષ્ટ્રીય ઇંટરનેશનલ કોલેજ
રાષ્ટ્રીય ઇંડીયન મીલીટરી કોલેજ
એકેય નહી
રાષ્ટ્રીય ઇંડીયન મીલીટરી કોલેજ (RIMC) માં દર છ મહીને કેટલી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે ?
૮૦
૨૫
૧૦૦
૫૦
રાષ્ટ્રીય ઇંડીયન મીલીટરી કોલેજ (RIMC) શું કાર્ય કરે છે ?
મીલીટરી ઓફીસરો તૈયાર કરવા
સી.આર.સી. તૈયાર કરવા
અધીકારી તૈયાર કરવા
સૈનીક તૈયાર કરવા
રાષ્ટ્રીય ઇંડીયન મીલીટરી કોલેજ (RIMC) ની સ્થાપના કયારે કરવામાં આવી ?
ઇ.સ. ૧૯૭૧
ઇ.સ. ૧૯૪૫
ઇ.સ. ૧૯૨૨
ઇ.સ. ૧૯૬૧
રાષ્ટ્રીય ઇંડીયન મીલીટરી કોલેજ (RIMC) ની સ્થાપના કોણે કરી હતી ?
લોર્ડ મેકોલે
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ વેલેસ્લી
પ્રિન્સ ઓફ વેલ્સ એડવર્ડ
ભારતિય સૈન્યમાંઓફીસર કેડરના સૈનિકો તૈયાર કરવા માટે કઇ સંસ્થા કાર્ય કરે છે ?
સૈનીક સ્કૂલો
નવોદય વિદ્યાલય
મીલીટરી કોલેજ
ઉપરની તમામ
દેશભરમાં કેટલી સૈનીક સ્કૂલો આવેલી છે ?
૮૮૦
૫૪૫
૪૮
૨૪
ગુજરાતમાં એકમાત્ર સૈનીક સ્કૂલ કયાં આવેલી છે ?
દ્વારકા નજીક લાંબા
બનાસકાંઠામાં દીયોદરમાં
પોરબંદર નજીક રાણાવાવ
જામનગર નજીક બાલાછડી
સૈનીક સ્કૂલમાં કયા ધોરણમાં વિદ્યાર્થીએ પ્રવેશ આપવામાં આવે છે ?
ધોરણ ૬
ધોરણ ૧૦
ધોરણ ૯
ધોરણ ૮
ગુજરાતના અમુક તાલુકાઓમાં મધ્યાહન ભોજનમાં કઇ મહત્વની યોજના ચાલૂ કરવામાં આવી છે ?
તીથી ભોજન
દૂધ સંજીવની યોજના
પૌષ્ટીક ભોજન યોજના
સુખડી યોજના
દૂધ સંજીવની યોજના અંતર્ગત વિદ્યાર્થી દીઠ કેટલું દૂધ આપવામાં આવે છે. ?
૨૫૦ મી.લી.
૨૦૦ મી.લી.
૩૦૦ મી.લી.
૧૦૦ મી.લી.
રાજયમાં શૈક્ષણીક પ્રશાસનની મહત્વની જવાબદારીઓ કોણ વહન કરે છે ?
પ્રાથમીક શિક્ષણ નિયામક
શિક્ષણ સચીવ
શિક્ષણ મંત્રી
શિક્ષણાધીકારી
શિક્ષણ મંત્રીને માર્ગદર્શન આપવાનું મદદરૂપ થવાનું કાર્ય કોણ કરે છે ?
રાજય શિક્ષણ સલાહકાર પરિષદ
શિક્ષણ નિયામક
શિક્ષણ સચીવ
જી.સી.ઇ.આર.ટી.
વિધાનસભમાં શિક્ષણ અંગેના પૂછાતા પ્રશ્નોના જવાબ કોણ આપે છે ?
શિક્ષણ સચીવ
કોઇ પણ કેબીનેટ મંત્રી
શિક્ષણ મંત્રી
મુખ્યમંત્રી
રાજયના કેળવણી વિભાગની મુખ્ય બે પાંખ કઇ છે ?
શિક્ષણ વિભાગ
શિક્ષણ ખાતું
એ અને બી બન્ને
શિક્ષણમંત્રી અને શિક્ષણ નિયામક
શિક્ષણ વિભાગ ની મહત્વની જવાબદારી કોણ વહન કરે છે ?
શિક્ષણ નિયામક
શિક્ષણ સચીવ
શિક્ષણ મંત્રી
નાયબ સચીવ
શિક્ષણના નિતીવિષયક નિર્ણયોના અમલ માટે નિયમો કોણ બનાવે છે ?
શિક્ષણ સચીવ
વિધાનસભા
સચીવાલય
શિક્ષણ મંત્રી
શિક્ષણના નિતીવિષયક નિર્ણયોના અમલ માટે બનાવેલા નિયમોને અમલ માટે કયાંં મોકલવામાં આવે છે ?
શિક્ષણ વિભાગ
દરેક જીલ્લામાં
શિક્ષણ ખાતું
ટી.પી.ઇ.ઓ. કચેરીમાં
શિક્ષણ ખાતાની જવાબદારી કોણ વહન કરે છે ?
શિક્ષણ નિયામક
શિક્ષણ મંત્રી
જીલ્લા શિક્ષણાધીકારી
શિક્ષણ સચીવ
શિક્ષણ વિભાગમાં થયેલા G.R. નો અમલ કરાવવાનું કાર્ય કોણ કરે છે ?
શિક્ષણ નિયામક ની કચેરી
ટી.પી.ઇ.ઓ.
શિક્ષણ વિભાગ
એસ.એસ.એ.
રાજય કક્ષાનો પ્રાથમીક શિક્ષણ અંગેનો સઘળો વહીવટ કઇ કચેરીમાં થાય છે ?
એસ.એસ.એ.
પ્રાથમીક શિક્ષણ નિયામક ની કચેરી
શિક્ષણ સચીવની કચેરી
જી.સી.ઇ.આર.ટી.
શિક્ષણ સચીવની કચેરી
એસ.એસ.એ
જી.સી.ઇ.આર.ટી.
પ્રાથમીક શિક્ષણ નિયામક ની કચેરી
જીલ્લા પ્રાથમીક શિક્ષણધીકારીને તેના કાર્યમાં જરૂરી માર્ગદર્શન કોણ આપે છે ?
પ્રાથમીક શિક્ષણ નિયામક ની કચેરી
જી.સી.ઇ.આર.ટી.
એસ.એસ.એ.
શિક્ષણ સચીવ
0
{"name":"HTAT ONLINE QUIZ NO.14 : SHIXAN VIBHAG ANE MODEL SCHOOLS", "url":"https://www.quiz-maker.com/QXQMASI","txt":"મોડેલ સ્કૂલો હાલ કેવા તાલૂકાઓમાં સ્થાપવામાં આવી છે ?, ભારતની એકમાત્ર રાષ્ટ્રીય મીલીટરી કોલેજ કયાં આવેલી છે ?, RIMC સંસ્થાનું પૂરૂં નામ શું છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker