પબ્લિક પ્રોસીક્યુટર માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની વકીલાત અનુભવ જરૂરી છે?
10
5
8
7
કેટલી વસ્તી ધરાવતા વિસ્તારમાં મેટ્રોપોલિટન કોર્ટની જોગવાઈ હોય છે?
10 લાખથી વધુ
15 લાખથી વધુ
4 લાખથી વધુ
8 લાખથી વધુ
સેશન્સ કોર્ટના જજની નિમણૂક કોણ કરે છે?
વિધાનસભા
સુપ્રિમ કોર્ટ
રાજ્ય સરકાર
હાઈકોર્ટ
ક્યા ગુનાની સજા ફક્ત સેશન્સ કોર્ટના જજ કરી શકે છે?
આજીવન કેદની સજાવાળા
મોતની સજાવાળા
7 વર્ષથી વધારે કેદની સજાવાળા
ઉપરના બધા
સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની વકીલાતનો અનુભવ જરૂરી છે?
5
9
3
10
સેશન્સ જજે ફરમાવેલ મોતની સજા કોની મંજૂરીને આધીન છે?
રાષ્ટ્રપતિ
ગૃહમંત્રી
હાઈકોર્ટ
સુપ્રિમકોર્ટ
ચીફ જ્યુડિશયલ મેજિસ્ટ્રેટ નિમણૂક કોણ કરે છે?
3
5
4
7
એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે?
રાષ્ટ્રપતિ
રાજ્ય સરકાર
સેશન્સ જજ
રાજ્યપાલ
પબ્લિક પ્રોસીક્યુટર માટેના નામોની પેનલ કોણ નક્કી કરે છે?
જિલ્લા કલેક્ટર
ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ
હાઈકોર્ટ
હાઈકોર્ટ રજીસ્ટાર
એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ કઈ કલમ હેઠળ સુલેહ શાંતિ જાળવવા માટે જામીનગીરી લેવાની કાર્યવાહી કરે છે?
110
105
138
107
ગુજરાત પોલીસ એક્ટ કેટલા પ્રકરણોમાં વહેંચાયેલો છે?
9
15
8
11
ગુજરાત પોલીસ એક્ટમાં વ્યાખ્યાઓ કઈ કલમમાં આપેલી છે?
2
4
6
8
ગુજરાત પોલીસ અધિનિયમ પહેલા ક્યા નામે ઓળખાતો હતો?
બૃહદ મુંબઈ પોલીસ અધિનિયમ
સિટી ઓફ બોમ્બે પોલીસ એક્ટ
બોમ્બે પોલીસ એક્ટ
બોમ્બે ડિસ્ટ્રીક્ટ પોલીસ એક્ટ
પોલીસ તાલીમશાળા કે મહાશાળાના પ્રિન્સીપલોની નિમણૂંકની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે?
8
5
2
9
ગુજરાત પોલીસ એક્ટ અન્વયે વાહનની વ્યાખ્યામાં શાનો સમાવેશ થાય છે?
ટ્રક
રીક્ષા
હાથગાડી
ઉપરના બધાં
{"name":"પબ્લિક પ્રોસીક્યુટર માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની વકીલાત અનુભવ જરૂરી છે?", "url":"https://www.quiz-maker.com/QXIMA7I","txt":"પબ્લિક પ્રોસીક્યુટર માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની વકીલાત અનુભવ જરૂરી છે?, કેટલી વસ્તી ધરાવતા વિસ્તારમાં મેટ્રોપોલિટન કોર્ટની જોગવાઈ હોય છે?, સેશન્સ કોર્ટના જજની નિમણૂક કોણ કરે છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker