Click here to play Quiz : General Knowledge - 3 : For all competitive exams

‘શતાબ્દી એકસપ્રેસ ટ્રેન’ કોની શતાબ્દી દર્શાવે છે ?
મહાત્મા ગાંધી
સુભાષચંદ્ર બોઝ
ભારતનું સ્વાતંત્ર્ય યુદ્ધ
જવાહરલાલ નહેરુ
કોલકાત્તા અને દિલ્લી કયા નેશનલ હાઇવે દ્વારા જોડાયેલાં છે ?
નંબર 1
નંબર 2
નંબર 7
નંબર 9
કઈ વસ્તુનું માત્ર વિનિમય મૂલ્ય છે ?
હીરો
ટેલિવિઝન
કમ્પ્યૂટર
ચોખા
ભારતના કુલ ભૌગોલિક ક્ષેત્રમાંથી કેટલા ટકા ક્ષેત્રમાં વન છે ?
20%
23%
26%
28%
બંધારણમાં મૂળભૂત ફરજો કયા વર્ષે દાખલ કરવામાં આવી ?
1976
1977
1979
1978
સૈયદ મોદી કઈ રમત સાથે સંકળાયેલ છે ?
ટેનિસ
ક્રિકેટ
બિલિયર્ડ
બેડમિન્ટન
બરાક ઓબામાના બુલેટ પ્રૂફ વાહનનું નામ શું છે?
ફોચ્ચ્યુનર
ધ બીસ્ટ
ક્રોકોડાઈલ
સ્ટીલ્થ
મિસ યુનિવર્સ 2015નો ખિતાબ કોણે જીત્યો ?
જુલિયા ફર્ડે
નિકિતા બારકર
પિયા વૃત્ઝબેચ
પૌલિન વેગા
ઈ.સ.1880 પછી કયું વર્ષ પૃથ્વીનું સૌથી ગરમ વર્ષ રહ્યુ ?
2014
2013
2012
2011
દીનદયાળ અંત્યોદય યોજના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?
નાણાકીય મદદ
ગરીબી નાબૂદી
મહિલા સશક્તિકરણ
કૌશલ્ય વિકાસ
જૈન અને બૌદ્ધ ધર્મોમાં એવો ક્યો સિદ્ધાંતો છે જેના પર બંન્ને વચ્ચે મતભેદ છે ?
કઠોર તપસ્યા
નૈતિકતા પર ભાર
શુદ્ધ આચરણ પર ભાર
જાતિભેદનું ખંડન
ભારતીય સાંસદમાં કોણ સામેલ છે ?
લોકસભા
રાજ્યસભા
રાષ્ટ્રપતિ
ઉપરોક્ત તમામ
સારનથાના સ્તંભનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?
અશોક
અકબર
બીમ્બીસાર
કલિંગ
વેપારની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી વધારે વ્યસતમ મહાસાગર કયો છે ?
ઉતરી પ્રશાંત મહાસાગર
દક્ષિણી પ્રશાંત મહાસાગર
એટલાન્ટીક મહાસાગર
હિન્દ મહાસાગર
જેલમ નદીના કિનારે કયું શહેર આવેલું છે ?
શ્રીનગર
લુધિયાણા
પટિયાલા
અમૃતસર
{"name":"Click here to play Quiz : General Knowledge - 3 : For all competitive exams", "url":"https://www.quiz-maker.com/QWCDMDW","txt":"‘શતાબ્દી એકસપ્રેસ ટ્રેન’ કોની શતાબ્દી દર્શાવે છે ?, કોલકાત્તા અને દિલ્લી કયા નેશનલ હાઇવે દ્વારા જોડાયેલાં છે ?, કઈ વસ્તુનું માત્ર વિનિમય મૂલ્ય છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker