TET ONLINE QUIZ NO.30  GUJARAT QUIZ PART-3

ગુજરાતમા પુસ્તકાલય પ્રવૃતી ના જનક કોણ હતા ?
ડાહ્યાભાઇ પટેલ
મોહનલાલ પંડ્યા
મોતીભાઇ અમીન
ગાંધીજી
ગુજરાતમા પેટ્રોલીયમ યુનિવર્સિટી ક્યા આવેલી છે ?
જામનગર
રાજ્કોટ
અમદાવાદ
ગાંધીનગર
ગુજરાતમા પ્રથમ અનાથ આશ્રમની શરૂઆત ક્યા થઇ હતી ?
રાજકોટ
અમદાવાદ
ગાંધીનગર
પોરબંદર
ગુજરાતમા પ્રથમ અનાથ આશ્રમની સ્થાપના કોણે કરી હતી ?
રણજીતરામ મહેતા
મહીપતરામ રૂપરામ
મહર્ષી અરવીંદ
વિનોબા ભાવે
ગુજરાતમા પ્રથમ કાપડ મિલની શરૂઆત કઇ જગ્યાએ કરવામા આવી હતી?
સુરત
ભરૂચ
રાજકોટ
અમદાવાદ
ગુજરાતમા પ્રસિધ્ધ " જાંબુવંતજી ની ગુફા" ક્યા આવેલી છે ?
કાંટેલા- પોરબંદર
રાણાવાવ- પોરબંદર
સુરત-બારડોલી
કુતીયાણા-પોરબંદર
ગુજરાતમા મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત ક્યા મુખ્યમંત્રીના સમયમા થઇ હતી ?
કેશુભાઇ પટેલ
માધવસિંહ સોલંકિ
નરેન્દ્ર મોદિ
અમરસિંહ ચૌધરી
ગુજરાતમા મળી આવેલ સિંધુ સંસ્કૃતીના સ્થળો અને જીલ્લા આપેલ છે . તેમાથી ખોટુ ક્યુ છે ?
લોથલ-અમદાવાદ
કુરન-કચ્છ
રંગપુર-અમદાવાદ
રોઝડી-રાજકોટ
ગુજરાતમા મુંબઇ-દિલ્હી ને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ક્યો આવેલો છે ?
8-B
8-A
8
ગુજરાતમા લોકસભાની કુલ કેટલી બેઠકો આવેલી છે ?
૧૧
૨૬
૧૮૨
૧૨૦
ગુજરાતમા સિંધુ ખીણની સંસ્કૃતી સમયનું મહત્વનું બંદર ક્યું હતુ ?
લોથલ
કંડલા
ઓખા
વેરાવળ
ગુજરાતમા સૌ પ્રથમ રીફાઇનરીની શરૂઆત ક્યા કરવામા આવી હતી ?
જામનગર
કોયલી
અંકલેશ્વર
દિગ્બોઇ
ગુજરાતમા સૌ પ્રથમ રેલવે ની શરૂઆત ક્યા બે શહેરો વચ્ચે થઇ હતી ?
ઉતરાણ- દાહોદ
ઉતરાણ- અંકલેશ્વર
અમદાવાદ- અંકલેશ્વર
પોરબંદર- રાજકોટ
ગુજરાતમા સૌ પ્રથમ સૂર્યોદય ક્યા જીલ્લ્લામા થાય છે ?
દ્વારકા
દાહોદ
ડાંગ
સાબરકાંઠા
ગુજરાતમા સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જીલ્લો ક્યો છે ?
કચ્છ
પોરબંદર
નડીયાદ
ડાંગ
ગુજરાતમા સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જીલ્લો ક્યો છે ?
કચ્છ
અમદાવાદ
ડાંગ
દાહોદ
ગુજરાતમા સૌથી મોટો બોટનીકલ ગાર્ડન(વનસ્પતિ ઉદ્યાન) ક્યા આવેલ છે ?
વધઇ- ડાંગ
સાપુતારા
જામનગર-પીરોટન ટાપુ
નવસારી
ગુજરાતમા સૌથી વધારે મંદિરો ક્યા આવેલા છે ?
વલસાડ
મહેસાણા
પાલીતાણા
પોરબંદર
ગુજરાતમા સૌથી વધુ વૃક્ષો ધરાવતુ નગર ક્યુ છે ?
સુરેન્દ્રનગર
જામનગર
ગાંધીનગર
વિસનગર
ગુજરાતમા સૌથી વધૂ વસ્તી ગીચતા ધરાવતો જીલ્લો ક્યો છે ?
સુરત
અમદાવાદ
ગાંધીનગર
ડાંગ
ગુજરાતમા સૌથી વધૂ વસ્તી ધરાવતો જીલ્લો ક્યો છે ?
સુરત
ગાંધીનગર
અમદાવાદ
કચ્છ
ગુજરાતમા હાલમા કુલ કેટલા જીલ્લા આવેલા છે ?
૩૨
૩૩
૩૧
૨૬
ગુજરાતમા હાલમા કુલ કેટલા તાલુકા આવેલા છે ?
૨૨૫
૨૪૪
૨૪૫
૨૪૯
ગુજરાતમાં અને દેશ વિદેશમાં પ્રસિધ્ધ "મણીયારો" રાસ કઇ જ્ઞાતીના લોકોનો પ્રખ્યાત છે ?
ઠાકોર લોકો
ભાભર ના આદિવાસી લોકો
પોરબંદર ના બ્રાહ્મણો
પોરબંદરના મહેર લોકો
ગુજરાતમાં આફૂસ કેરીનું સૌથી વધુ ઉત્પાદન કયા જીલ્લામાં થાય છે ?
વલસાડ
જુનાગઢ
તાલાળા
ભાવનગર
0
{"name":"TET ONLINE QUIZ NO.30  GUJARAT QUIZ PART-3", "url":"https://www.quiz-maker.com/QWCAL1V","txt":"ગુજરાતમા પુસ્તકાલય પ્રવૃતી ના જનક કોણ હતા ?, ગુજરાતમા પેટ્રોલીયમ યુનિવર્સિટી ક્યા આવેલી છે ?, ગુજરાતમા પ્રથમ અનાથ આશ્રમની શરૂઆત ક્યા થઇ હતી ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker