HTAT ONLINE QUIZ NO. 8 : NCF AND RIGHT TO INFORMATION

NCF એ નીચેનામાંથી શેના પર ભાર મૂક્યો છે ?
આદીવાસી ભાષાઓની સામેલગીરી
માતૃભાષા દ્વારા શિક્ષણ
અંગ્રેજી શિક્ષણ
એ અને બી બન્ને
NCF એ ગણીત શિક્ષણ અંગે કઇ બાબતો પર ભાર મૂક્યો છે ?
પેટર્ન ની સમજ
રમત દ્વારા શિક્ષણ
ટેકનોલોજી દ્વારા શિક્ષણ
ઉપરના તમામ
NCF-૨૦૦૫ એ શિક્ષણ અંગે કઇ ભલામણ કઇ હતી ?
સ્કાઉટ-ગાઇડ ની પ્રવૃતી
વૈદીક ગણીત નો સમાવેશ
યોગ શિક્ષણ ને પ્રાધાન્ય
ઉપરના તમામ
NCF-૨૦૦૫ એ શિક્ષણ અંગે કઇ ભલામણ કઇ હતી ?
NCC નો શિક્ષણમાં સમાવેશ
ગાંધીજીની બુનિયાદી કેળવણી
નિવાસી શાળાઓ
ઉપરના તમામ
NCF-૨૦૦૫ એ શિક્ષણ અંગે કઇ ભલામણ કઇ હતી ?
સર્જનાત્મક પ્રવૃતીઓ પર ભાર
તેજસ્વી બાળકો માટે અલગ યોજનાઓ
મૂલ્યાંકન માટે ગ્રેડ સીસ્ટમ
ઉપરના તમામ
NCF-૨૦૦૫ એ શિક્ષણ અંગે કઇ ભલામણ કઇ હતી ?
શિક્ષક વિદ્યાર્થી રેશીયો ૧ : ૩૦
અનુભવજન્ય શિક્ષણ (
પ્રારંભીક શિક્ષણ લોકબોલીમા
ઉપરના તમામ
NCF-૨૦૦૫ એ શિક્ષણ અંગે કઇ ભલામણ કઇ હતી ?
વિજ્ઞાનના અભ્યાસક્રમમાં બદલાવ
શિક્ષણનો ૧૦૦ % ખર્ચ કેંદ્ર સરકાર ઉપાડે
SCERT ને Autonomous બનાવવી
ઉપરના તમામ
ગુજરાત માં સમગ્ર દેશમાં માહિતિ મેળવવા અંગે કયો કાયદો અમલમાં છે ?
NCTE 2003
RTE-2009
RTI-2005
NCERT
RTI-2005 કયા નામે ઓળખાય છે ?
રાઇટ ટુ એજુકેશન
માહિતિ અધીકાર અધીનીયમ
શિક્ષણનો અધીકાર
એકેય નહી
ગુજરાત માં માહિતિ અધીકાર અધીનિયમ અંગે કયા નિયમો અમલમાં છે ?
ગુજરાત માહિતિ અધિકાર નિયમો ૨૦૧૦
ગુજરાત માહિતિ અધિકાર નિયમો ૨૦૦૫
ગુજરાત માહિતિ અધિકાર નિયમો ૨૦૧૧
ગુજરાત માહિતિ અધિકાર નિયમો ૨૦૧૨
RTI-2005 અન્વયે માહિતિ મેળવવા કયા નમૂનામાં અરજી કરવી પડે ?
નમૂનો-ક
નમૂનો-ખ
નમૂનો-ગ
નમૂનો-ડ
RTI-2005 અન્વયે માહિતિ મેળવવા અરજી કઇ રીતે કરી શકાય ?
ટાઇપ કરેલી
સ્વ હસ્તાક્ષરમાં લખેલી
ઇલેક્ટ્રોનીક મીડીયા દ્વારા
ઉપરના તમામ
RTI-2005 અન્વયે ઇલેક્ટ્રોનીક મીડીયા દ્વારા કરેલી અરજી માટે કેટલા દિવસમાં ફી ભરવી પડે ?
૧૦ દિવસ
૭ દિવસ
૫ દિવસ
૩૦ દિવસ
RTI-2005 અન્વયે માહિતિ મેળવવા ની ફી શું નિયત કરવામાંં આવી છે ?
રૂ. ૫૦
રૂ. ૧૦
રૂ. ૧૦૦
રૂ. ૨૦
RTI-2005 અન્વયે માહિતિ મેળવવા ની ફી માંથી કોને મુક્તિ આપવામાંં આવી છે ?
વડાપ્રધાનને
ગરીબી રેખા હેઠળના કુટુંબને
અધીકારીઓને
કોઇને નહી
RTI-2005 અન્વયે માહિતિ મેળવવા ફી ની ચૂકવણી કઇ રીતે કરી શકાય ?
રોકડમાં
ડીમાંડ ડ્રાફ્ટ દ્વારા
જ્યુડીશીયલ સ્ટેમ્પ
ઉપરના તમામ
RTI-2005 અન્વયે માહિતિ મેળવવા ફી ની ચૂકવણી કઇ રીતે કરી શકાય ?
ચલણ દ્વારા
ઇલેક્ટ્રોનીક્સ સ્ટેમ્પીંગ
નોન જ્યુડીશીયલ સ્ટેમ્પ
ઉપરના તમામ
RTI-2005 અન્વયે માંગેલી માહિતિ જાહેર માહિતિ અધીકારીએ કેટલા દિવસમાં આપવી જોઇએ ?
૬૦ દિવસ
૯૦ દિવસ
૩૦ દિવસ
૧૨૦ દિવસ
કોઇ માહિતિ વ્યક્તિની જીંદગી અથવા સ્વતંત્રતા સાથે સંબંધીત હોય ત્યારે કેટલા સમયમાં માહિતિ આપવી જોઇએ ?
૩૦ દિવસમાં
૪૮ કલાક
૨૪ કલાક
૧૫ દિવસ
જયારે માહિતિની નકલ આપવાની હોય ત્યારે RTI અન્વયે શું ફી નિયત કરવામાં આવી છે ?
પાના દીઠ રૂ. ૨
પાના દીઠ રૂ. ૫
પાના દીઠ રૂ. ૩
પાના દીઠ રૂ. ૬
RTI અન્વયે રૂબરૂમાં રેકર્ડની તપાસણી માટે શું ફી નિયત કરવામાં આવી છે ?
રૂ.૧૦૦ કલાકદીઠ
પછીના અર્ધા કલાક માટે રૂ.૨૦
પ્રથમ અર્ધો કલાક મફતમાં
એ અને બી બન્ને
RTI અન્વયે ફ્લોપી અથવા સી.ડી. માં માહિતિ આપવાની હોય તેના માટે શું ફી નિયત કરવામાં આવી છે ?
ડીસ્ક દીઠ રૂ.૩૦
ડીસ્ક દીઠ રૂ.૫૦
ડીસ્ક દીઠ રૂ.૧૦
ડીસ્ક દીઠ રૂ.૨૦
જાહેર માહિતિ અધિકારી સમય મર્યાદામાં માહિતિ ન આપે તો કોને અપીલ કરી શકાય ?
અપીલ અધિકારી
સચીવ
માહિતિ કમિશનર
ઉપરના તમામ
જાહેર માહિતિ અધિકારી સમય મર્યાદામાં માહિતિ ન આપે તો કેટલા દિવસમાં અપીલ કરી શકાય ?
૯૦ દિવસ
૬૦ દિવસ
૩૦ દિવસ
૧૨૦ દિવસ
અપીલ અધિકારી સમય મર્યાદામાં માહિતિ ન આપે તો કોને બીજી અપીલ કરી શકાય ?
રાજય માહિતિ આયોગ
સચીવ
બીજા અપીલ અધિકારી
મુખ્યમંત્રી
0
{"name":"HTAT ONLINE QUIZ NO. 8 : NCF AND RIGHT TO INFORMATION", "url":"https://www.quiz-maker.com/QW51NWM","txt":"NCF એ નીચેનામાંથી શેના પર ભાર મૂક્યો છે ?, NCF એ ગણીત શિક્ષણ અંગે કઇ બાબતો પર ભાર મૂક્યો છે ?, NCF-૨૦૦૫ એ શિક્ષણ અંગે કઇ ભલામણ કઇ હતી ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker