ONLINE QUIZ NO.21:- BANDHARAN ANE JAHER VAHIVAT

અંદાજપત્ર કે નાણા ખરડાને ક્યા નામથી ઓળખવામા આવે છે ?
નાણાકીય આવેદન પત્ર
નાણાંકીય પ્રસ્તાવ
નાણાંકિય અરજી
નાણાંકીય નિવેદન
અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામા આવે છે ?
નાણાં ખાતું
નાણાં પંચ
અંદાજપત્ર શાખા
નાણાં પ્રધાન
અત્યાર સુધીની કઇ લોકસભાની મુદત સૌથી ટૂંકી હતી ?
૧૦ મી
૧૩ મી
૩ જી
૧૨ મી
અદાલતોમા સૌથી નીચલી અદાલત કઇ છે ?
તાલુકા અદાલત
જીલ્લા અદાલત
હાઇ કોર્ટ
લોક સંવાદ
આપણા દેશમા વડી અદાલતના ન્યાયમૂર્તીઓ કોણ નીમે છે ?
રાજ્યપાલ
મુખ્યપ્રધાન
રાષ્ટ્રપતી
વડાપ્રધાન
આપણા બંધારણનુ એક વિશિષ્ટ લક્ષણ ક્યુ છે ?
સ્વતંત્રતાનો મૂળભૂત હક્ક
બધારણીય ઇલાજોનો મૂળભૂત હક્ક
શોષણ વિરોધી મૂળભૂત હક્ક
સમાનતાનો મૂળભૂત
આપણા બંધારણનો અમલ ક્યારથી થયો ?
૨૬ જાન્યુઆરી ૧૯૫૦
૨૬ મી ઓગસ્ટ ૧૯૫૦
૧૫ મી ઓગસ્ટ ૧૯૫૦
૨૬ નવેમ્બર ૧૯૪૯
આપણા રાષ્ટ્રગીત "જન ગણ મન " ના રચયીતા કોણ છે ?
રવીન્દ્રનાથ ટાગોર
બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય
ડો.રાજેન્દ્ર પ્રસાદ
ઝવેરચંદ મેઘાણી
આપણા રાષ્ટ્રગીત "જન ગણ મન " નો સ્વીકાર ક્યારે કરવામા આવ્યો ?
ડિસેમ્બર ૨૪,૧૯૩૧
ડિસેમ્બર ૨૨,૧૯૪૫
જાન્યુઆરી ૨૪ ૧૯૫૦
ડિસેમ્બર ૨૨, ૧૯૧૧
આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે ?
રાષ્ટ્રપતિ
વડા પ્રધાન
ઉપરાષ્ટ્રપતિ
નાણાંપ્રધાન
આયોજન પંચની રચના કેવી રીતે કરવામા આવે છે ?
સોલીસીટર જનરલની સલાહથી
ભારત સરકારના ઠરાવથી
રાષ્ટ્રપતિ ના આદેશથી
નાણાંપંચની ભલામણથી
કયો બંધારણીય સુધારો નાનું બંધારણતરીકે ઓળખાય છે ?
૩૮ મો
૪૫ મો
૪૨મો
૪૪ મો
કાનૂન દિવસ,, બંધારણ દિન ક્યારે ઉજવવામા આવે છે ?
૨૬ માર્ચ
૨૬ સપ્ટેમ્બર
૨૬ જાનુઆરી
૨૬ નવેમ્બર
કાયદા -કાનૂનમા ફેરબદલ કરવાની સતા કોને છે ?
સંસદને
વડાપ્રધાનને
રાજ્યપાલને
રાષ્ટ્રપતિને
કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટની જવાબદારી કોની હોય છે ?
વડાપ્રધાનની
રાષ્ટ્રપતિની
રાજ્યપાલની
ઉપરાષ્ત્રપતિની
કેબિનેટ મિશન ભારતમા કઇ સાલમા આવ્યુ હતુ ?
૧૯૪૩ મા
૧૯૪૧ મા
૧૯૪૬ મા
૧૯૪૦ મા
કોઇ પણ રાજ્યમા કટોકટી જાહેર કરવાની જોગવાઇ કઇ કલમ મા છે ?
કલમ ૧૦૮
કલમ ૩૬૦
કલમ ૩૫૨
કલમ ૩૫૬
કોઇ પણ વ્યકતી પોતાના મૂળભૂત અધીકારોના રક્ષણ માતે કઇ અદાલતમાં દાદ માંગી શકે ?
વડી અદાલત
લોક અદાલત
જીલ્લા અદાલત
તાલુકા અદાલત
કોની સહીથી ખરડો કાયદો બને છે ?
વડાપ્રધાનની
નાણાંમંત્રીની
રાષ્ટ્રપતિની
ઉપરાષ્ટ્રપતિની
ક્યા દેશનુ બંધારણ વિશ્વનુ સૌથી લાંબુ સર્વગ્રાહી લિખિત બંધારણ ગણાય છે ?
રશીયા
યુ.એસ.એ.
ભારત
બ્રીટન
0
{"name":"ONLINE QUIZ NO.21:- BANDHARAN ANE JAHER VAHIVAT", "url":"https://www.quiz-maker.com/QW3ALDV","txt":"\"OJAS\" વેબસાઇટનું પુરૂં નામ શુ છે ?, \"અકબરનામા\" ગ્રંથના લેખક કોણ છે ?, \"અગમ\" ગ્રંથ કયા ધર્મ સાથી સંકળાયેલ છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker