TET TAT ONLINE QUIZ NO. 3 :: EDUCATIONAL PSYCHOLOGY

થોર્નડાઇકના પ્રયોગમાં બિલાડીની મૂળ જરૂરિયાત શું છે ?
ચોકકસ ધ્યેય
કળ દબાવવી
પેટીમાથી બહાર નીકળવું
બિલાડીની ભૂખ
"શિક્ષણકાર્ય જ્ઞાનની સમગ્રતયાને ધ્યાનમાં લઇને આપવું જોઇએ " - આ વિધાનમાં કયા સિદ્ધાંતનો ઉપયોગ થયો છે ?
પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ
આંતરસૂઝ
કારક અભિસંધાન
શાસ્ત્રીય અભિસંધાન
અધ્યયનનાં કયા સિદ્ધાંતમાં શીખનાર સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરે છે ?
આંતરસૂઝ દ્વારા શિક્ષણ
પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ
શાસ્ત્રીય અભિસંધાન
કારક અભિસંધાન
આંતરસૂઝ દ્વારા અધ્યયન ના પ્રયોગમાં નીચેનામાથી કયો મનોવૈજ્ઞાનીક ન હતો ?
કોહલર
કોફકા
વર્ધીમર
સ્કીનર
નીચેનામાથી કયો મનોવૈજ્ઞાનીક "ગેસ્ટાલ્ટવાદી" નથી ?
વુડવર્થ
કોહલર
કોફકા
વોટસન
અધ્યેતાસંબંધી પરિબળ નીચીનામાથી કયું છે ?
વર્ગવ્યવહાર
પ્રેરણા
વ્યાવસાયીક વલણ
શૈક્ષણીક યોગ્યતા
કયો મનોવૈજ્ઞાનીક શરીરશાસ્ત્ર ગણાય છે ?
કોહલર
થોર્નડાઇક
પાવલોવ
સ્કીનર
સિધ્ધીપ્રેરણાનો જનક કયો મનોવૈજ્ઞાનીક છે ?
ફ્રોઇડ
મેકડુગલ
મેકલેલેન્ડ
પાવલોવ
તત્પરતાનો નિયમ અધ્યયનના કયા સિધ્ધાંત પર આધારીત છે ?
આંતરસૂઝ
પ્રયત્ન અને ભૂલ
શાસ્ત્રીય અભિસંધાન
કારક અભિસંધાન
ગેસ્ટાલ્ટવાદનો અર્થ શું થાય ?
સમગ્રપણું
આખાપણું
ખૂબ નાનું
આકૃતી
“માંસનો ટૂકડો જોતાં લાળ ઝરવી” એ ઉતેજક સાથે પ્રતિચારનું કયા પ્રકારનું જોડાણ છે ?
નૈસર્ગિક
કૃત્રીમ
સ્વાભાવિક
એકેયે નહી.
આંતરસૂઝ દ્વારા અધ્યયન ના સિધ્ધાંત માટે કઇ બાબત અનિવાર્ય છે ?
અમુક ભાગનું દર્શન
સમગ્રનું દર્શન
ઉપરછલ્લું દર્શન
ઉપરના તમામ
અભિક્રમિત અધ્યયન અધ્યયનના કયા સિધ્ધાંતની નિપજ છે ?
કારક અભિસંધાન
આંતરસૂઝ દ્વારા અધ્યયન
શાસ્ત્રીય અભિસંધાન
પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ
નીચેનામાથી કયું પરિબળ અધ્યયનને અસર કરતું નથી ?
શીખવાની તત્પરતા
વિષયવસ્તુ
પૂર્વાનુભવો
શાળાનું મકાન
Education એટલે ભણાવવું , Educare એટલે કેળવવું , Educere એટલે શું થાય ?
ભણવું
માર્ગદર્શન આપવું
તાલીમ આપવી
ઉપરના તમામ
નીચેનામાથી કોને કેળવણી ન ગણી શકાય પણ કેળવણી નો એક ભાગ ગણી શકાય ?
જ્ઞાન
ભણતર
ગણતર
માહિતિ
શિક્ષણ ને ત્રીધ્રુવીય પ્રક્રિયા કોણે ગણાવેલ છે ?
એ.જી.વેલ્સ
એરીસ્ટોટલ
પેસ્ટોલોજી
જહોન ડયુઇ
"શિક્ષણ ભીતરનો ખજાનો-૨૧ મી સદીનું શિક્ષણ" અહેવાલ બહાર પાડનાર સંસ્થા કોણ છે ?
યુનેસ્કો
યુનો
યુનિસેફ
જી.સી.ઈ.આર.ટી.
યુનેસ્કોના રિપોર્ટ "શિક્ષણ ભીતરનો ખજાનો" ને કયું નામ અપાયું ?
ડેલોર્સ રીપોર્ટ
કોઠારી રીપોર્ટ
મુદ્દલીયાર રીપોર્ટ
એજયુકેશન રીપોર્ટ
અક્ષરજ્ઞાન એ કેળવણીનું અંતિમ ધ્યેય નથી.તેમ તેનો આરંભ પણ નથી" - આ વિધાન કોનું છે ?
રૂસો
એરીસ્ટોટલ
ટાગોર
ગાંધીજી
ભારતિય શિક્ષણમાં પ્રવર્તમાન બુનિયાદી શિક્ષણના બીજ ગાંધીજીએ કયા રોપ્યા હતા ?
વિદ્યાપીઠ સંમેલન
ડેલોર્સ સંમેલન
કોંગ્રેસ સંમેલન
વર્ધા સંમેલન
બુનિયાદી શિક્ષણ નો મુખ્ય સિધ્ધાંત શું છે ?
બાળવિકાસ
કેળવણી
શ્રમ
તાલીમ
બુનિયાદી શિક્ષણનો સિધ્ધાંત નીચેનામાથી કયો છે ?
સાત વર્ષનું મફત શિક્ષણ
માતૃભાષા દ્વારા શિક્ષણ
સ્વાવલંબનનું શિક્ષણ
ઉપરના તમામ
ઇસ્ટ ઇન્ડીયા એ ભારતમાં શિક્ષણ માટે કેટલા રૂપીયા ફાળવેલા ?
૧૦ લાખ
૫ લાખ
૨ લાખ
૧ લાખ
ઇ.સ. ૧૯૩૪ માં કોણ ગવર્નર જનરલ કાઉન્સીલના કાયદા સભ્ય બની ભારત આવ્યા હતા ?
લોર્ડ મેકોલે
લોર્ડ ડેલહાઉસી
વીલીયમ બેન્ટીક
રસ્કીન બ્રાયન
0
{"name":"TET TAT ONLINE QUIZ NO. 3 :: EDUCATIONAL PSYCHOLOGY", "url":"https://www.quiz-maker.com/QVVT1M9","txt":"સિધ્ધીપ્રેરણાનો જનક કયો મનોવૈજ્ઞાનીક છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker