TAT & TET ONLINE QUIZ NO.10 : EDUCATIONAL PSYCHOLOGY

યૌક્તિકિકરણના પ્રકારો પૈકી કયો પ્ર્કાર વ્યક્તિના અહમને ટકાવી રાખવા ઉપયોગી છે ?
મીઠાં લીંબુ
ચાલ્યા રાખે
બલિનો બકરો
ખાટી દ્રાક્ષ
વ્યક્તિ કલ્પનાના તરંગોમા ખોવાઇ જાય તેને શું કહેવાય ?
યૌક્તિકિકરણ
દિવાસ્વપ્ન
ખાટી દ્રાક્ષ
બચાવ પ્રયુક્તિ
વ્યક્તિનો અન્ય સંસ્થા,વ્યક્તિ કે વિચાર સાથેનો એકાત્મભાવ એટલે શું ?
તાદાત્મ્ય
દિવાસ્વપ્ન
બચાવ પ્રયુક્તિ
યૌક્તિકિકરણ
"વ્યક્તિ અભ્યાસ" માટે બીજો કયો શબ્દ વાપરી શકાય ?
જીવન ઇતિહાસ
ઇતિહાસ અભ્યાસ
ઇતિહાસ અભ્યાસ
પ્રોજેકટ પધ્ધતી
દરેક વ્યક્તિ શા માટે બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે ?
નિષ્ફળતાની ચીંતાથી દૂર રહેવા
અન્યથી ચડીયાતા સાબીત થવા
આત્મસાર્થકતા માટે
છટકબારી શોધવા
"કમલેશ હંમેશા વિરાટ કોહલી હોવાના ભાવમા ડૂબ્યો રહે છે" - આ કઇ બચાવ પ્રયુક્તિ છે ?
તાદાત્મ્ય
ક્ષતીપૂર્તી
યૌક્તિકિકરણ
દિવાસ્વપ્ન
નીચેનામાથી કઇ બાબતનો સાંગીક ઘટકમાં સમાવેશ થશે ?
પૂર્વગ્રહ
તર્કશક્તિ
સ્મૃતી
નિર્ણયશક્તિ
વર્ગ નો નેતા કે લીડર પસંદ કરવામાં કઇ પધ્ધતી ઉપયોગી છે ?
સામાજીકતામિતિ
વ્યક્તિ અભ્યાસ
પ્રોજેકટ પધ્ધતી
પ્રવાસ પર્યટન
"અન્યને ધમકી આપવી" એ કઇ વર્તન સમસ્યા છે ?
દાદાગીરી કરવી
છેડતી કરવી
ખાટી દ્રાક્ષ
રખડપટ્ટી કરવી
"દ્રાક્ષ ખાટી છે" -- આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે ?
યૌક્તિકિકરણ
પ્રેક્ષપણ
તાદાત્મ્ય
ક્ષતિપૂર્તી
નીચેનામાથી કઇ પ્રયુક્તિ ચારીત્ર્ય ઘડતરમાં ઉપયોગી બને છે ?
દિવાસ્વપ્ન
યૌકતિકિકરણ
તાદાત્મ્ય
એક પણ નહી
અનુભવ દ્વારા વર્તનમાં પરિવર્તન લાવનારી પ્રક્રિયાને શું કહેવાય ?
અધ્યયન
સંક્રમણ
પ્રેરણા
શિક્ષક
મનોવૈજ્ઞાનીક પાવલોવે કયા શાસ્ત્રમાં મૌલિક પ્રયોગો કર્યા હતા ?
રસાયણ
ભૌતિક
માનસિક
શરીર
ઇ.સ. ૧૯૦૪ માં મનોવૈજ્ઞાનીક પાવલોવ ને કયો એવોર્ડ આપવામાં આવ્યો ?
નોબેલ
જ્ઞાનપીઠ
શાંતિ
ઓસ્કાર
શિક્ષક સંબંધીત અધ્યયનને અસર કરતું પરિબળ નીચેનામાથી કયું છે ?
નીરસ વ્યાખ્યાન
ટી એલ એમ નો અભાવ
ઘોંઘાટ
ઉપરના તમામ
પાવલોવ ના સિધ્ધાંત મુજબ પ્રતિચાર માટે શું હોવું જરૂરી છે ?
ઉદ્દીપક
યોગ્ય સમય
સુદ્રઢક
ઉપરના તમામ
મનોવૈજ્ઞાનિકોના મતે ઉદીપક અને પ્રતિચાર વચ્ચેનું જોડાણ એટલે શુ ?
પ્રેરણા
અધ્યયન
સ્મૃતિ
ઉપરના તમામ
સાહજિક કે કુદરતી પ્રતિચાર કયા પ્રતિચાર તરીકે ઓળખાય છે ?
અનઅભિસંધીત
પ્રાકૃતીક
અભિસંધીત
ઉદ્દીપક
અભિસંધિત પ્રતિચાર એ અન્ય કયા નામે ઓળખાય છે ?
ક્રુત્રીમ પ્રતિચાર
મિશ્ર પ્રતિચાર
કુદરતી પ્રતિચાર
સુદ્રઢક
"કાંટા પર પગ પડતાં પગ ઊંચો થઇ જવો"- એ ક્રિયા કયા પ્રતિચાર પર આધારીત છે ?
અનઅભિસંધિત
અ અને બ બન્ને
અભિસંધિત
એકેય નહી
0
{"name":"TET ONLINE QUIZ NO.20 : EDUCATIONAL PSYCHOLOGY", "url":"https://www.quiz-maker.com/QV594OG","txt":"યૌક્તિકિકરણના પ્રકારો પૈકી કયો પ્ર્કાર વ્યક્તિના અહમને ટકાવી રાખવા ઉપયોગી છે ?, વ્યક્તિ કલ્પનાના તરંગોમા ખોવાઇ જાય તેને શું કહેવાય ?, વ્યક્તિનો અન્ય સંસ્થા,વ્યક્તિ કે વિચાર સાથેનો એકાત્મભાવ એટલે શું ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker