TET ONLINE QUIZ NO.41  COMPUTER THEORY

ઇન્ટરનેટ સાથે સંકળાયેલ MODEM એટલે શુ ?
model machine
mode of internet maintanance
Modulator demodulator
એકેય નહી
ઇન્ટરનેટની મદદથી જે ધંધાકીય વ્યવહારો થાય છે તેને શુ કહેવાય ?
ઇ-મેઇલ
ઇ-બીઝનેસ
ઇ-કોમર્સ
ઇ-ગવર્નન્સ
ઇન્ટરનેટની માલીકી કોણ ધરાવે છે ?
ભારત
રશીયા
અમેરીકા
કોઇ નહી
ઇન્ટરનેટની શોધ ક્યા દેશમા થઇ હતી ?
જાપાન
અમેરીકા
સ્વીઝરલેન્ડ
ઓસ્ટ્રેલીયા
ઇન્ટરનેટમા કોઇ પણ પેજ ને રીફ્રેશ કરવા ક્યા ઓપ્શનનો ઉપયોગ કરશો ?
F1
F4
F5
F10
ઇન્ટરનેટમાં જે લીંક દર્શાવેલ હોય તેને શુ કહે છે ?
HTML
હાયપરલીંક
ટોપોલો
WWW
એક કરતા વધુ વ્યક્તીઓને ઇ-મેઇલ મોકલવા ક્યા ઓપશનનો ઉપયોગ કરશો ?
CC
BCC
TO MANY
ACC
એક સમયે એક સાથે કેટલી વ્યક્તીઓને ઈ મેઇલ કરી શકાય ?
૧૦
૧૦૦૦
અનેક
ઓપરેટીંગ સોફ્ટવેર ક્યા પ્રકારનુ સોફ્ટવેર છે ?
એપ્લીકેશન સોફ્ટવેર
સિસ્ટમ સોફ્ટવેર
પ્રોગ્રામ સોફ્ટવેર
યુઝર સોફ્ટવેર
કમ્પ્યુટર ઇન્ટરનેટ ની બાબતમા નેટવર્ક ના કુલ કેટલા પ્રકાર છે ?
ત્રણ
પાંચ
બે
દશ
કમ્પ્યુટર મા ચેટ કરવા માટે શેનો ઉપયોગ થાય છે ?
G MAIL
YAHOO MESSENGER
BLUTOOTH
WI FI
કમ્પ્યુટર મા ડેસ્ક્ટોપ પર દેખાતા ચિત્રો ને શુ કહે છે ?
ચિત્રો
શોર્ટકટ
આલ્બમ
આઇકોન
કમ્પ્યુટર મા ફાઇલ કે શબ્દ ને શોધવા માટે કઇ કીનો ઉપયોગ થાય છે ?
CTRL + P
CTRL + F
CTRL + S
CTRL + A
કમ્પ્યુટર મા બાય ડીફોલ્ટ કોઇ પણ ડોક્યુમેંન્ટ શેમા સેવ થાય છે ?
MY COMPYUTER
MY DERECTERY
MY PICTURE
MY DOCUMENT
કમ્પ્યુટર મા માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શુ કહે છે ?
ક્લિક
ડબલ ક્લિક
પોઇંટીંગ
ડ્રેગીંગ
કમ્પ્યુટર મા માઉસને ઇચ્છીત જગ્યા પર લઇ જવાની ક્રિયાને શુ કહે છે ?
ક્લિક
ડબલ ક્લિક
પોઇંટીંગ
ડ્રેગીંગ
કમ્પ્યુટર મા માહિતિ સંગ્રહનો સૌથી નાનો એકમ ક્યો છે ?
Bit
Byte
KB
MB
કમ્પ્યુટર માં કોઇ પણ ફાઇલને Delete કીની મદદથી દૂર કર્યા પછી કઇ જગ્યાએ જોઇ શકીએ છીએ ?
કંટ્રોલ વ્યુ
રીસાયકલ બીન
ડોક્યુમેંટ્સ
સ્ટેટસ બાર
કમ્પ્યુટર માહિતી સંગ્રાહક એકમ GB નુ પુરૂ નામ જણાવો.
GIGA BYTES
GIGA BITS
GIGGA BYTES
GIGE BYTE
કમ્પ્યુટરના સંદર્ભમા WAN નુ પુરૂ નામ શુ થસે ?
LOCAL AREA NETWORK
METROPOLITAN AREA NETWORK
WIDE AREA NETWORK
none
કમ્પ્યુટરના કી બોર્ડમા કુલ કેટલી ફંક્શન કી હોય છે ?
૧૧
૧૦
૧૪
૧૨
કમ્પ્યુટરના બાબત મા CC નું પુરૂં નામ જણાવો.
કાર્બન કોડ
કાર્બન બાર
કાર્બન કાર
કાર્બન કોપી
કમ્પ્યુટરના સંદર્ભમા LAN નુ પુરૂ નામ શુ થસે ?
LOCAL AREA NETWORK
METROPOLITAN AREA NETWORK
WIDE AREA NETWORK
FULL NETWORK
કમ્પ્યુટરની DOS નું પુરૂં નામ જણાવો.
DISK OPERATING SYSTEM
DISK COMAAND SYSTEM
DESK OPERATING SUSTEM
DUOS OPERATING SYSTEM
કમ્પ્યુટરની બાબતમા BCC નું પુરૂ નામ જણાવો.
બ્લાઇન્ડ કાર્બન કોપી
બ્લેન્ક કાર્બન કોપી
બેઝીક કોમ્પ્યુટર કોંસેપ્ટ
બોલ્ડ કાર્બન કોપી
0
{"name":"TET ONLINE QUIZ NO.41  COMPUTER THEORY", "url":"https://www.quiz-maker.com/QUPVK9A","txt":"ઇન્ટરનેટ સાથે સંકળાયેલ MODEM એટલે શુ ?, ઇન્ટરનેટની મદદથી જે ધંધાકીય વ્યવહારો થાય છે તેને શુ કહેવાય ?, ઇન્ટરનેટની માલીકી કોણ ધરાવે છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker