Sign UpLogin With Facebook
Sign UpLogin With Google

TET HTAT ONLINE QUIZ NO. 9 BANDHARAN ANE JAHER VAHIVATPART-4

નીચેનામાથી ક્યા વિષયનો રાજ્યયાદીમા સમાવેશ કરવામા આવ્યો છે ?
લગ્ન અને છૂટાછેડા
તારટપાલ
રોજગારી
સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાઓ
ન્યાયીક સક્રિયતા ને નીચેનામાથી કોની સાથે સંબંધ છે ?
ન્યાયીક સમિક્ષા
બંધારણ સુધારો
ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય
જાહેરહિતની અરજી
નીચેનામાથી ક્યા રાજ્યમા વિધાનપરિષદ છે ?
બિહાર
ગુજરાત
પંજાબ
કેરલ
પંચાયતી રાજ પ્રણાલી કયા સિધ્ધાંતપર આધારિત છે ?
સતાનુ કેન્દ્રીકરણ
સતાનુ પૃથ્થકરણ
એકેય નહી
સત્તાના વિકેન્દ્રીકરણ
પંચાયતી રાજ્યની શરૂઆત સૌ પ્રથમ ક્યા બે રાજ્યો મા થઇ હતી ?
ગુજરાત-રાજસ્થાન
રાજસ્થાન-આંધ્રપ્રદેશ
પંજાબ-જમ્મુ
ગોવા-મહારાષ્ત્ર
પંચાયતોની ચૂટણીમા ઉમેદવારી કરનાર નાગરીકની ઉમર કેટલી હોવી જોઇએ ?
૩૨ વર્ષ કે તેથી વધુ
૨૧ વર્ષ કે તેથી વધુ
૨૫ વર્ષ કે તેથી વધુ
18 વર્ષ કે તેથી વધુ
પ્રથમ ઇંડીયન કાઉન્સીલ એકટ ક્યારે પસાર થયો હતો ?
૧૮૬૦
૧૮૬૨
૧૮૬૧
૧૮૬૩
પ્રથમ એકવર્ષીય યોજના ક્યા વર્ષમા થઇ ?
૧૯૬૧-૧૯૬૨
૧૯૬૫-૧૯૬૬
૧૯૬૬-૧૯૬૭
૧૯૯૧-૧૯૯૨
પ્રથમ એકવર્ષીય યોજના સમયે ભારતના વડાપ્રધાન કોણ હતા ?
ગુલઝારીલાલ નંદા
ઇન્દીરા ગાંધી
ચૌધરી ચરણસિંહ
મોરારજી દેસાઇ
પ્રથમ પંચવર્ષીય યોજનાના પ્રમુખ કોણ હતા ?
સર્વપલ્લી રાધાકૃશ્ણન
જવાહરલાલ નેહરૂ
સરદાર પટેલ
રાજેન્દ્ર પ્રસાદ
પ્રથમ પંચવર્ષીય યોજનાનુ વર્ષ જણાવો.
૧૯૫૧-૧૯૫૫
૧૯૫૦-૧૯૫૬
૧૯૫૫-૧૯૬૦
૧૯૫૧-૧૯૫૬
પ્રથમ પંચવર્ષીય યોજનામા ક્યા ક્ષેત્રને પ્રાથમીકતા આપવામા આવી હતી ?
રોજગારી
સમાજ કલ્યાણ
ઝડપી સર્વાંગી વિકાસ
ખેતી
પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ?
લોર્ડ કેનિસ
વોરન હેસ્ટીંગ્જ
રાજ ગોપાલાચારી
ડેલહાઉસી
પ્રથમ ભારતીય મહિલા ન્યાયાધીશ કોણ હતા ?
અન્ના ચેંડી
ઇન્દીરા ગાંધી
સરોજીની નાયડુ
એની બેસંટ
પ્રથમ મહિલા રાજ્યપાલ કોન હ્તા ?
સુચેતા કૃપલાણી
સરોજીની નાયડુ
વિજ્યાલક્ષ્મી પંડીત
ઇન્દુમતિબહેન શેઠ
પ્રથમ સુપ્રીમ કોર્ટ ના ન્યાયધીશ ભારતીય મહિલા કોણ હતા ?
સુરેખા યાદવ
શ્રીમતિ અન્ના ચેંડી
ફાતિમા બીબી
ઇન્દીરા ગાંધી
પ્રથમ સ્વતંત્ર દિવસ ક્યારે ઉજવવામા આવ્યો ?
૨૬ મી જાન્યુઆરી ૧૯૩૦
૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭
૧૫ મી ઓગસ્ટ ૧૯૩૦
૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦
બંધારણ અનુસાર "નાગરીકતા" વિષય કઇ યાદિમા સમાવવામા આવ્યો છે ?
કેન્દ્ર/સંઘ યાદિ
રાજ્ય યાદિ
નાગરીકતા યાદ
સહવર્તી/સમવર્તી યાદિ
બંધારણ અનુસાર જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો .............
એક અતૂટ ભાગ છે
વિભક્ત ભાગ છે
સંદિગ્ધ ભાગ છે
શ્રેષ્ઠ ભાગ છે
બંધારણ ઘડનારી ડ્રાફ્ટીંગ કમીટીના ચેરમેન કોણ હતા ?
જવાહરલાલ નેહરૂ
ડો.રાજેન્દ્રપ્રસાદ
ડો.આંબેડકર
સર એમ.એન.રોય
0
{"name":"TET HTAT ONLINE QUIZ NO. 9 BANDHARAN ANE JAHER VAHIVATPART-4 - Take the Quiz", "url":"https://www.quiz-maker.com/QUFYIRY","txt":"\"એની વાણી અમૃતથીએ મીઠી છે\" --અલંકાર ઓળખાવો., \"કદાપિ\" શબ્દની સંધી છોડો, \"લાંબાબંદર \" મોટુ ગામ છે ? વા ક્યમા ક્યુ વિશેષણ રહેલુ છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}