TET ONLINE QUIZ NO.51 SPORTS

"સ્કૂપીંગ" શબ્દ કઇ રમત સાથે સંકળાયેલ છે ?
ખો ખો
હોકી
કબડ્ડી
જીમ્નાસ્ટીક
"સ્મેશીંગ" શબ્દ કઇ રમત સાથે સંકળાયેલ છે ?
ક્રિકેટ
સ્નૂકર
વોલીબોલ
કબડ્ડી
ICC – ઇન્ટર નેશનલ ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના ની સ્થાપન ક્યારે કરવામા આવી ?
15 જૂન 1911
15 જૂન 1921
15 જૂન 1908
15 જૂન 1909
IPL મા રાજકોટ ની ટીમનુ નામ શુ રાખવામા આવ્યુ ?
રાજકોટ લાયન
રાજકોટ રોઅર્સ
કાઠીયાવાડી ટાઇગર
ગુજરાત લાયન
અંશુમાન ગાયકવાડ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?
ક્રિકેટ
વડોદરાના રાજવી
સમાજસેવક
ફૂટબોલ
અત્યાર સુધીમા સૌથી વધૂ વખત ફૂટબોલ વિશ્વકપ કોણ જીત્યુ છે ?
આર્જેન્ટીના
બ્રાઝીલ
સ્વીડન
ઇટાલી
અન્ડર ૧૯ ક્રિકેટ ૨૦૧૬ માં વિશ્વકપ ફાઇનલમાં કઇ ટીમ રનર્સ અપ બની ?
ભારત
વેસ્ટ ઇન્ડીઝ
શ્રીલકા
પાકીસ્તાન
અમદાવાદનો વતની અને ભારતની ક્રિકેટ ટીમનો વીકેટકીપર કોણ ?
નયન મોંગિયા
કિરણ મોરે
પાર્થીવ પટેલ
ઇરફાન પઠાણ
અર્જુન એવોર્ડ કયા ક્ષેત્રમા આપવામા આવે છે ?
વિજ્ઞાન
સાહિત્ય
કલા
રમત -જગત
અર્જુન એવોર્ડથી સન્માનીત પ્રથમ ભારતીય મહીલા કોણ હતા ?
કાંદબીની બોઝ
અંજુ બેબી જ્યોર્જ
ડુર્બા બેનર્જી
નીરૂપમા રોય
આંતરરાષ્ત્રીય ઓલીમ્પીક દિન ક્યારે ઉજવવામા આવે છે ?
૨૩ જુલાઇ
૨૩ જુન
૨૩ ઓગસ્ટ
૨૩ સપ્ટેમ્બર
આઇ.સી.સી.ચેમ્પીયન ટ્રોફી કઇ રમત સાથે સંકળાયેલ છે ?
હોકી
ક્રિકેટ
વોલીબોલ
ફૂટબોલ
આગાખાન કપ કઇ રમત સાથે સંકળાયેલ છે ?
ફૂટબોલ
હોકી
ટેનીસ
કબડ્ડી
આશા અગ્રવાલ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?
ક્રિકેટ
રાજકારણ
મેરેથોન વિજેતા
હોકી
ઇમરાનખાન ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?
ફૂટબોલ
પાકીસ્તાન ના વડાપ્રધાન
પાકીસ્તાન ના ક્રિકેટર
દોડવીર
ઇરફાન પઠાણ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?
રાજકારણ
ગુજરાતી ક્રિકેટર
સમાજસેવક
રાજ્યસભાના સભ્ય
ઇરાની ટ્રોફી કઇ રમત સાથે સંકળાયેલ છે ?
ક્રિકેટ
હોકી
વોલીબોલ
ફૂટબોલ
કોમનવેલ્થ ટેબલ ટેનીસ ટૂર્નામેન્ટ મા ભારતની મહિલા ટીમે ક્યો મેડલ જીત્યો ?
બ્રોન્ઝ મેડલ
ગોલ્ડ મેડલ
સિલ્વર મેડલ
એકેય નહિ.
કોમનવેલ્થ રમોત્સવની શરૂઆત ક્યા શહેરમા થઇ હતી ?
લંડન
ઓકલેંડ
હેમિલ્ટન
એડીનબર્ગ
કોમનવેલ્થમા ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ હતા ?
શેરપા તેનસિંગ નોરગે
મિલ્ખાસિંઘ
સત્યજીત રે
વિશ્વનાથ આનંદ
કોરબીલો કપ કઇ રમત સાથે સંકળાયેલ છે ?
ટેબલ ટેનીસ
ફૂટબોલ
પોલો
ગોલ્ફ
ક્યા ક્રિકેટર " ક્રિકેટના ભગવાન" તરીકે જાણીતા થયા છે ?
તેંડુલકર
ગાવસ્કર
શ્રીસંત
ધોની
ક્રિકેટના મક્કા તરીકે ક્યું મેદાન ઓળખાય છે ?
સીડની
લોર્ડઝ
ઇડન ગાર્ડન
વાનખેડે
ક્રિકેટની પ્રખ્યાત સીરીઝ "એશીઝ" ક્યા બે દેશો વચ્ચે રમાય છે ?
ઓસ્ટ્રેલીયા - ઇંગ્લેન્ડ
ભારત - પાકિસ્તાન
ઓસ્ટ્રેલીયા - ન્યુઝીલેન્ડ
ઓસ્ટ્રેલીયા - ભારત
ક્રિકેટની રમતમા અમ્પાયર ક્યા શબ્દથી રમતને બંધ કરાવે છે ?
સ્ટોપ
ખબરધાર
ટાઇમ
ઓવર
0
{"name":"TET ONLINE QUIZ NO.51 SPORTS", "url":"https://www.quiz-maker.com/QUC6IRY","txt":"\"સ્કૂપીંગ\" શબ્દ કઇ રમત સાથે સંકળાયેલ છે ?, \"સ્મેશીંગ\" શબ્દ કઇ રમત સાથે સંકળાયેલ છે ?, ICC – ઇન્ટર નેશનલ ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના ની સ્થાપન ક્યારે કરવામા આવી ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker