Online Quiz by www.parixaapp.in

મોટર વ્હીકલ્સ એક્ટના નવા કાયદામાં કેટલા પ્રકરણનો સમાવેશ થાય છે?
14 પ્રકરણ
18 પ્રકરણ
9 પ્રકરણ
5 પ્રકરણ
લર્નર - લાયસન્સની પરીક્ષા પાસ કરવાની શરતમાં કોણ બાંધછોડ કરાવી શકે છે?
રાજ્ય સરકાર
કેન્દ્ર સરકાર
જિલ્લા કોર્ટ
સ્થાનિક પોલીસ સ્ટેશન
40 વર્ષની વય ધરાવનાર વ્યક્તિએ કેટલા વર્ષે નોન-ટ્રાન્સપોર્ટ વિહીકલ લાયસન્સ રીન્યુ કરાવવાની જોગવાઈ છે?
સાત માસ
ત્રણ માસ
આઠ માસ
છ માસ
બસમાં ટિકીટ વિના મુસાફરી પર પ્રતિબંધ માટે કઈ કલમ છે?
કલમ - 124
કલમ - 130
કલમ - 115
કલમ - 110
1988 મોટર વેહીકલ્સ એક્ટની રચના માટે કાર્યકારી જૂથ (Working Group) ક્યા વર્ષે રચવામાં આવ્યુ?
1985
1990
1984
1987
મોટર વાહનધારો, 1988 ક્યા વર્ષે અમલમાં આવ્યો હતો?
01-07-1989
01-05-1989
01-04-1988
01-08-1985
મોટર વાહનધારો - 1988 ક્યા કાયદાઓને સ્પર્શતો ધારો છે?
ફોજદારી કાયદાને
અપકૃત્યના કાયદાને
દીવાની કાયદાને
ઉપરમાંથી એક પણ નહી
1976 માં 42 મા સંશોધન દ્વારા બંધારણનાં આમુખમાં ઉમેરવામાં આવેલ શબ્દોમાં કોનો સમાવેશ થતો નથી?
ધર્મનિરપેક્ષ
અખંડિતતા
સામાજિક સમરસતા
સમાજવાદી
ચૂંટણી પંચની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે?
325
324
330
335
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ હેઠળના ગુનામાં ઓછી સાત વર્ષની સજાની જોગવાઈ છે?
304 B
485
307
325
ગુનાહિત ગૃહ પ્રવેશનો ગુનો ક્યા સ્થળે થઈ શકે?
પૂજાનું સ્થાન
મિલકત રાખવાનું ગોડાઉન
તંબૂ
ઉપરના બધા
ભારતીય ફોજદારી ધારામાં શુદ્ધબુદ્ધિની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?
53
52
50
49
વગર વોરંટે ધરપકડ કરવાની પોલીસની સત્તા કિ.પ્રો. કોડની કઈ કલમમાં કરવામાં આવી છે?
42
35
41
44
શકમંદ વ્યક્તિઓ પાસેથી સારી ચાલચલગતની જામીનગીરી કોણ લઈ શકે?
પોલીસ ઈન્સ્પેક્ટર
એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ
ફસ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ
ઉપરના બધા
પોલીસ ડાયરીની જોગવાઈ ક્રિ. પો. કોડની કઈ કલમમાં કરવામાં આવી છે?
165
180
172
190
0
{"name":"Online Quiz by www.parixaapp.in", "url":"https://www.quiz-maker.com/QSQ2XJD","txt":"મોટર વ્હીકલ્સ એક્ટના નવા કાયદામાં કેટલા પ્રકરણનો સમાવેશ થાય છે?, લર્નર - લાયસન્સની પરીક્ષા પાસ કરવાની શરતમાં કોણ બાંધછોડ કરાવી શકે છે?, 40 વર્ષની વય ધરાવનાર વ્યક્તિએ કેટલા વર્ષે નોન-ટ્રાન્સપોર્ટ વિહીકલ લાયસન્સ રીન્યુ કરાવવાની જોગવાઈ છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker