HTAT ONLINE QUIZ NO. 25 :: GYANKUNJ PROJECT  & GREEN PROJECT

હાલમાં જ પ્રાથમીક શાળાઓમાં આવેલો નવતર શૈક્ષણીક પ્રોજેકટ કયો છે ?
જ્ઞાનકુંજ પ્રોજેકટ
ડીજીટલ શિક્ષણ
ઇ શિક્ષણ
ચોક એન્ડ ટોક પ્રોજેકટ
જ્ઞાનકુંજ પ્રોજેકટ માં પ્રાથમીક શાળાઓમાં કયા ધોરણ ને આવરી લીધેલ છે ?
ધોરણ ૭ અને ૮
ધોરણ ૬ થી ૮
ધોરણ ૧ થી ૮
ધોરણ ૮
જ્ઞાનકુંજ પ્રોજેકટ હાલ રાજયની કેટલી શાળાઓમાં લાગૂ કરેલ છે ?
૧૦૦ શાળાઓ
તમામ શાળાઓ
૧૨૦૦ શાળાઓ
૫૦૦૦ શાળાઓ
જ્ઞાનકુંજ પ્રોજેકટ નું મોડેલ કયા રાજયની શિક્ષણ પ્રણાલીમાથી પ્રેરણા લઇ ઉભૂં કરેલ છે ?
રાજસ્થાન
કેરલ
મહારાષ્ટ્ર
દીલ્હી
જ્ઞાનકુંજ પ્રોજેકટ માં કયા કયા સાધનો રાજય સરકાર પૂરાં પાડશે ?
લેપટોપ/કોમ્પ્યુટર
IR કેમેરા
પ્રોજેકટર
ઉપરના તમામ
જ્ઞાનકુંજ પ્રોજેકટ માં શેના દ્વારા શિક્ષણ આપવામાં આવે છે ?
ચોક એન્ડ ટોક દ્વારા
વીડીયો દ્વારા
ઇંટરરેક્ટીવ બોર્ડ દ્વારા
એપ્લીકેશન દ્વારા
ડીજીટલ શિક્ષણ દ્વારા મહારાષ્ટ્ર માપ્રાથમીક શાળાઓમાં જબરદસ્ત ક્રાંતી લાવનાર શિક્ષકનું નામ શું છે ?
સંદીપ પાટીલ
સંદીપ ગુંડ
વીનેશ ચૌહાણ
પ્રણવ સુથાર
જ્ઞાનકુંજ પ્રોજેકટ માં જોડાયેલ શિક્ષકને કયા નામે ઓળખવામાં આવે છે ?
સ્પેશીયલ ટીચર
ટેકનોસેવી ટીચર
ઇનોવેટીવ ટીચર
ટીચર વીથ ટેકનોલોજી
જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત કેટલી શાળાઓમાં વિદ્યાર્થીદિઠ પર્સનલ ટેબલેટ આપવાનો લક્ષ્યાંક છે ?
૧૦૦૦ શાળાઓ
૨૨૦૦ શાળાઓ
૧૦૦ શાળાઓ
૧૨૦૦ શાળાઓ
હાલનાં એસ.એસ.એ. ના સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર કોણ છે ?
મહેશ સિંઘ સાહેબ
ટી.એસ. જોષી સાહેબ
સુનયના તોમર મેડમ
ડી.આર.સરડવા સાહેબ
જ્ઞાનકુંજ પ્રોજેકટ માં એજન્સી દ્વારા શિક્ષકોને કેટલો સમય તાલીમ આપવામાં આવશે ?
૧૫ દિવસ
૬ માસ
૧માસ
૩ માસ
જ્ઞાનકુંજ પ્રોજેકટ માં પ્રોજેકટની સફળતા-નિષ્ફળતા માટે સંપૂર્ણજવાબદારી કોની નિયત કરેલી છે ?
એજન્સીની
સી.આર.સી.ની
શિક્ષકની
ડી.પી..ઈ.ઓ. ની
જ્ઞાનકુંજ પ્રોજેકટ માંનીચેનામાંથી કયા સાધનો નો ઉપયોગ કરશો ?
ઇન્ફ્રારેડ કેમેરા
વાઇ ફાઇ રાઉટર
વ્હાઇટ બોર્ડ
ઉપરના તમામ
જ્ઞાનકુંજ પ્રોજેકટ નું અમલીકરણ કેવી શાળાઓમાં થનાર છે ?
પ્રજ્ઞા શાળામાં
એસ.એસ.એ. પસંદ કરે તે શાળામાં
ટેકનીકલી સુ સજ્જ શિક્ષકો હોય તે શાળામાં
એચ.ટાટ આચાર્ય હોય તે શાળામાં
જ્ઞાનકુંજ પ્રોજેકટ નું ડેઇલી રીપોર્ટીંગ કઇ રીતે કરવામાં આવશે ?
સી.આર.સી. દવારા
મોનીટરીં ટીમ દ્વારા
એસ.એસ.એ. કચેરી દ્વારા
વેબ બેઇઝ એપ્લીકેશન દ્વારા
વંદે ગુજરાત ચેનલો અંતર્ગત ધોરણ ૫ ને લગતા પ્રસારણ માટે સ્પેશીયલ કઇ ચેનલ પરથી પ્રસારણ કરવામાં આવે છે ?
ચેનલ નં.૫
ચેનલ નં.૭
ચેનલ નં.૬
ચેનલ નં.૮
વંદે ગુજરાત ચેનલો અંતર્ગત ધોરણ ૬ ને લગતા પ્રસારણ માટે સ્પેશીયલ કઇ ચેનલ પરથી પ્રસારણ કરવામાં આવે છે ?
ચેનલ નં.૫
ચેનલ નં.૭
ચેનલ નં.૬
ચેનલ નં.૮
વંદે ગુજરાત ચેનલો અંતર્ગત ધોરણ ૭ ને લગતા પ્રસારણ માટે સ્પેશીયલ કઇ ચેનલ પરથી પ્રસારણ કરવામાં આવે છે ?
ચેનલ નં.૫
ચેનલ નં.૬
ચેનલ નં.૭
ચેનલ નં.૮
વંદે ગુજરાત ચેનલો અંતર્ગત ધોરણ ૮ ને લગતા પ્રસારણ માટે સ્પેશીયલ કઇ ચેનલ પરથી પ્રસારણ કરવામાં આવે છે ?
ચેનલ નં.૮
ચેનલ નં.9
ચેનલ નં.10
ચેનલ નં.5
પ્રાથમીક શાળાઓમાં ચાલતો પર્યાવરણલક્ષી નવતર પ્રોજેક્ટ કયો છે ?
પર્યાવરણ બચાવો
ગણિત વિજ્ઞાન મંડળ
પ્રજ્ઞા પ્રોજેકટ
ગ્રીન એન્ડ સસ્ટેનેબલ પ્રોજેક્ટ
ગ્રીન એન્ડ સસ્ટેનેબલ પ્રોજેક્ટ માં વિદ્યાર્થીની કેટલી ટૂકડી પાડી પર્યાવરણ લક્ષી કાર્યો કરવામાં આવે છે ?
2 ટૂકડી
4 ટૂકડી
8 ટૂકડી
6 ટૂકડી
ગ્રીન એન્ડ સસ્ટેનેબલ પ્રોજેક્ટ માં નીચેનામાંથી કઇ વિદ્યાર્થીની ટીમ છે ?
Air Audit Team
Energy Audit Team
Water Audit Team
ઉપરના તમામ
ગ્રીન એન્ડ સસ્ટેનેબલ પ્રોજેક્ટ માં નીચેનામાંથી કઇ વિદ્યાર્થીની ટીમ છે ?
બીલ્ડીંગ ઓડીટ ટીમ
વેસ્ટ ઓડીટ ટીમ
જમીન ઓડીટ ટીમ
ઉપરના તમામ
ગ્રીન એન્ડ સસ્ટેનેબલ પ્રોજેક્ટ માં કઇ પ્રવૃતી કરાવી શકાય ?
સોલાર સીસ્ટમ
બાળકો ઊર્ઝા બચત કરે
વધૂ વૃક્ષો વાવવા
ઉપરના તમામ
ગ્રીન એન્ડ સસ્ટેનેબલ પ્રોજેક્ટ હાલમાં પ્રાયોગીક ધોરણે દરેક જીલ્લાની કેટલી શાળાઓમાં અમલમાંં છે ?
2
8
10
100
ગુજરાતની તમામ પ્રાથમીક શાળાઓમાં પર્યાવરણલક્ષી કયો કાર્યક્રમ ચાલે છે ?
પ્રજ્ઞા કાર્યક્રમ
ઇકો કલબ
ગ્રીન પ્રોજેકટ
રમતોત્સવ
ગ્રીન પ્રોજેકટમાં નીચેનામાંથી કઇ સૂવિધા આપવામાં આવે છે ?
સોલાર સીસ્ટમ
કીંચન ગાર્ડન
સોલાર વોટર હીટર
ઉપરના તમામ
0
{"name":"HTAT ONLINE QUIZ NO. 25 :: GYANKUNJ PROJECT  & GREEN PROJECT", "url":"https://www.quiz-maker.com/QSB24CD","txt":"હાલમાં જ પ્રાથમીક શાળાઓમાં આવેલો નવતર શૈક્ષણીક પ્રોજેકટ કયો છે ?, જ્ઞાનકુંજ પ્રોજેકટ માં પ્રાથમીક શાળાઓમાં કયા ધોરણ ને આવરી લીધેલ છે ?, જ્ઞાનકુંજ પ્રોજેકટ હાલ રાજયની કેટલી શાળાઓમાં લાગૂ કરેલ છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker