TAT & TET ONLINE QUIZ NO.8 : EDUCATIONAL PSYCHOLOGY

ચોકકસ પ્રારૂપ દ્વારા પૂછાયેલા પ્રશ્નો દ્વારા મેળવાતી મહિતિ એટલે શું ?
સ્વઇતિહાસ
મુલાકાત પદ્ધતિ
આત્મનિવેદન
વ્યક્તિ સંશોધનવલી
હર્મન રોશાર્સ ની કઇ કસોટી જાણીતી છે ?
TET
ONLINE TEST
BLACK INK BLOT
HTP ONLINE
વ્યક્તિત્વ માપન માટે HTP test એટલે શુ ?
Hyper Text protocol
Home,Toy,person
Home,Tree,person
Home,Tree,people
મનોવિજ્ઞાન ક્ષેત્રે લેવાતી CAT કસોટીનું પૂરૂં નામ શું છે ?
કોમન એંટ્રેન્સ ટેસ્ટ
ચિલ્ડ્રન એંટ્રેન્સ ટેસ્ટ
ચિલ્ડ્રન એપરસેપ્શન ટેસ્ટ
એકેય નહી
મનોવિજ્ઞાન ક્ષેત્રે લેવાતી TAT કસોટીનું નામ શું છે ?
ટીચર એપ્ટીટ્યુડ ટેસ્ટ
થીયરી એપ્લીકેશન ટેસ્ટ
થિમેટીક એપર સેપ્શન ટેસ્ટ
ટોટલ એપર સેપ્શન ટેસ્ટ
અભિક્રમિત અધ્યયનના મૂળ કયા શિક્ષણવિદની શિક્ષણ પદ્ધતિમાં છે ?
સોક્રેટીસ
પ્લેટો
ગુણવંત શાહ
સ્કીનર
અભિક્રમિત અધ્યયનનાં વર્તમાન સ્વરૂપને વિકસાવનાર મનોવૈજ્ઞાનીક કોણ છે ?
રસ્કીન બ્રાયન
પ્રેસી
સીડની
બ અને ક બન્ને
કયા સિદ્ધાંતમાંથી અભિક્રમિત અધ્યયન શબ્દ ઉદભવ્યો ?
શાસ્ત્રીય અભિસંધાન
પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ
કારક અભિસંધાન
ઉપરના તમામ
અભિક્રમિત અધ્યયન માં ગુજરાત માં કયા કેળવણીકારનું શ્રેષ્ઠ પ્રદાન છે ?
સ્કીનર
પરીખ એન્ડ દેસાઇ
ગીજુભાઇ બધેકા
ગુણવંત શાહ
શિક્ષણ માં અભિક્રમિત અધ્યયનનો પ્રારંભ કયારે થયો ?
ઇ.સ. ૧૬૭૦
ઇ.સ. ૧૯૫૪
ઇ.સ.૧૯૯૦
ઇ.સ.૧૯૬૦
અધ્યેતા ક્રમશઃ આયોજીત નાના નાના પગથીયાં મારફતે સ્વ અધ્યયન કરે છે.- આ કયો સિદ્ધાંત છે ?
પરફેકટ લર્નીંગ
પ્રોગ્રામ લર્નીંગ
પ્રી લર્નીંગ
કમ્પ્યુટર ઇંસ્ટ્રકશન લર્નીંગ
નીચેનામાથી કયા મનોવૈજ્ઞાનીક સાથે રૈખીક અભિક્રમનો વિચાર જોડાયેલો છે ?
ગિલ્બર્ટ
હોલેન્ડ
સ્કીનર
બી અને સી બન્ને
ટી.એફ.ગીલ્બર્ટનું નામ અભિક્રમના કયા પ્રકાર સાથે જોડાયેલું છે ?
રૈખીક અભિક્ર્મ
મેથેમેટીકસ અભિક્રમ
પ્રશાખા અભિક્ર્મ
એકેય નહી
કાર્લ રોજર્સે કયા શિક્ષણ પ્રતિમાનની ભેટ આપેલ છે ?
દિશાવિહિન પ્રતિમાન
સર્જનાત્મક પ્રતિમાન
વર્ગસભા પ્રતિમાન
સંકલ્પના પ્રતિમાન
અખિલાઇ કે સમગ્રતાની છાપ ક્યો અભિગમ ઉભી કરે છે ?
સીસ્ટમ અભિગમ
શિક્ષણ પ્રતિમાન
અભિક્રમિત અધ્યયન
વર્ગીકરણ
સીસ્ટમ એ આંતરીક રીતે સંકળાયેલ તત્વોનું સંગઠન છે.-- આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનીકે આપી ?
એકકોફ
ગીલ્બર્ટ
રોજર્સ
પેસ્ટોલોજી
ક્રિયાત્મક સંશોધન એ શું છે ?
મનોવૈજ્ઞાનીક અભ્યાસ
પદ્ધતિસરનો અભ્યાસ
એક સંશોધન
ઉપરના તમામ
સ્કીનર = અભિક્રમિત અધ્ય્યન તો ક્રિયાત્મક સંશોધન == ???
પેસ્ટૉલોજી
ગુણવંત શાહ
સ્ટીફન કોરે
થોર્નડાઇક
ક્રિયાત્મક સંશોધનને "કેળવણીની નાની સીંચાઇ યોજના" તરીકે કોણ ઓળખાવે છે ?
સ્ટીફન કોરે
સ્કીનર
ગુણવંત શાહ
ગીજુભાઇ બધેકા
નીચેનામાથી કયું એક ક્રિયાત્મક સંશોધનનું સોપાન છે ?
સમસ્યા પસંદગી
ઉત્કલ્પનાઓ
સમસ્યા ક્ષેત્ર
ઉપરના ત્રણેય
0
{"name":"TET ONLINE QUIZ NO.8 : EDUCATIONAL PSYCHOLOGY", "url":"https://www.quiz-maker.com/QS72WCD","txt":"ચોકકસ પ્રારૂપ દ્વારા પૂછાયેલા પ્રશ્નો દ્વારા મેળવાતી મહિતિ એટલે શું ?, હર્મન રોશાર્સ ની કઇ કસોટી જાણીતી છે ?, વ્યક્તિત્વ માપન માટે HTP test એટલે શુ ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker