REASONING ONLINE QUIZ NO 5

એક ટાંકીનો 60% ભાગ ભરતા બે મિનીટ લાગે છે, તો બાકી ટાંકી ભરાતા કેટલો સમય લાગે ?
120 સેકન્ડ
80 સેકન્ડ
1 મિનીટ
3 મિનીટ
એક વર્તુળના વ્યાસને અડધો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલો ઘટાડો થાય?
75%
48%
60%
50%
294 ને ઓછામાં ઓછી કઈ સંખ્યાથી ગુણવામાં આવે તો તે પૂર્ણવર્ગ થાય?
6
4
12
9
એક શાળા સવારે 11-00 કલાકે શરુ થાય છે અને બપોરે 2 કલાક અને 15 મિનીટે રિસેસ પડે છે. આ સમય દરમ્યાન કુલ 4 પિરીયડ લેવામાં આવે છે. અને દરેક પિરિયડ વચ્ચે 5 મિનિટનો વિરામ હોય છે. આથી દરેક પીરીયડ કેટલા મિનિટનો હશે?
60
50
48
45
પ્રશ્નાર્થની જગ્યાએ કયો અંક આવશે? 3,7,17,39,85, ?
73
169
189
179
એક વેપારી બે ઘડિયાર, દરેક ઘડિયાર રૂપિયા 900 માં વેચે છે. ઘડિયારને 20 % નફાથી અને 20 % નુકશાનથી એ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકશાન કેટલા ટકા થાય ?
કોઇ નફો કે નુકશાન ન થાય
1.1 % નુકશાન
4 % નફો
4 % નુકશાન
એક ટ્રેન 90 કિ.મી./કલાકની ઝડપે એક થાંભલાને 10 સેકન્ડમાં પાર કરે છે, તો ટ્રેનની લંબાઇ મીટરમાં શોધો.
175 મીટર
150 મીટર
300 મીટર
250 મીટર
A અને B ની ઉંમરનો તફાવત 16 વર્ષ છે. જો 6 વર્ષ પહેલાં મોટાની ઉંમર નાનાની ઉંમર કરતાં ત્રણ ગણી હોય, તો નાનાની હાલની ઉંમર શું હોય ?
12 વર્ષ
14 વર્ષ
18 વર્ષ
16 વર્ષ
1 થી 100 સુધીની સંખ્યાઓ લખવામાં આવે, તો કુલ કેટલા અંકોની જરૂર પડે ?
203
192
198
183
બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક, એકમના અંકથી 3 ગણો છે. જો અંકની અદલાબદલી કરવામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 36 જેટલી નાની બને છે, તો તે મૂળ સંખ્યા શોધો.
42
52
62
32
એક રેલગાડી કલાકના ૮૬.૪ કિમીની ગતિએ દોડે છે, તો ૧૦ મિનિટમાં કેટલા કિમી કાપશે ?
૧૪.૪ કિમી.
૧.૪૪ કિમી.
14
૬૪ કિમી.
૨૫ની અંદરની બે આંકડાની એવી કઈ સંખ્યા છે કે જે અંકોનો સરવાળો એ સંખ્યા કરતાં અર્ધા જટલો થાય છે ?
17
18
19
16
એક ૨.૯ મીટર લંબાઈની નિસરણી દીવાલને ટેકવીને નીચેની દીવાલથી ૨.૧ મીટર દૂર રાખી છે, તો નિસરણી દીવાલની કેટલી ઊંચાઈએ અડકેલી હશે ?
2.6 મીટર.
2.9 મીટર.
2.૦ મીટર.
4.0 મીટર.
અ'ની આવકના ૨૫% એ 'બ'ની આવકના ૩૫% જેટલા છે, તો 'અ' અને 'બ' ની આવકનું પ્રમાણ કેટલું ?
5:07
15:13
7:05
7:05
,3,5,10,15,21,28 … ? …
36
33
37
35
એક કામ ૧૫૦ માણસો ૧૨ દિવસમાં પૂરુ કરે, તો કામ ૨૦૦ માણસો કેટલા દિવસમાં પૂરુ કરી શકે ?
9
8
7
10
ખાંડનો ભાવ ૨૫% વધી જાય છે, તો ઘરખર્ચ સરખું રાખવા માટે ખાંડની વપરાશ કેટલી ઘટાડવી પડે ?
25%
20%
22%
10%
, 3,5,11,13,17,19,….?....
22
21
20
23
સંખ્યાક્રમમાં બંધબેસતા કયા અંકથી ખાલી જગ્યા પૂરી શકાય ? 1, 4, 9, 1,6,25, ….?....
36
38
30
64
મારો નાનો ભાઈ એક વર્ષનો થયો ત્યારે મારી ઉંમર તેની ઉંમર કરતાં સાત ગણી હતી, જ્યારે મારી ઉંમર તેની ઉંમર કરતાં બમણી થાય ત્યારે તેની ઉંમર કેટલી હશે ?
5
7
8
6
એક ધનિક પાસે જેટલા રૃપિયા છે તેને બમણાં કરી તેમાં પાંચ લાખ રૃપિયા ઉમેરીએ, તો ૮મી જુલાઈ પછી જુલાઈના બાકી રહેતા દિવસો જેટલા લાખ રૃપિયા થાય, તો તેની પાસે કેટલા લાખ રૃપિયા હશે ?
14
9
10
9.5
દિલ્હીથી રાત્રે 23=50 (ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ) વાગે ઊપડેલું વિમાન ૮ કલાક પછી લંડન ઊતરે છે. ત્યારે ત્યાં (લંડન) કેટલા વાગ્યા હશે ?
3:30
7:50
15:50
2:20
બાવન પત્તાના ગંજીફામાંમથી કોઈ એક પત્તું ખેંચવામાં આવે છે. તે ખેંચાયેલું પત્તું 'ચોકટ'નું હોવાની સંભાવના ?
૨૫ ટકા
૫૨ ટકા
૧૩ ટકા
૫૦ ટકા
A, B, C અને D એમ ચાર વ્યક્તિઓ એકબીજાની પાછળ, પણ એ ક્રમમાં નહીં, ઊભી છે. D વ્યક્તિ C અને A થી આગળ છે. B વ્યક્તિ C ની તરુત જ પાછલ છે A વ્યક્તિ B ની આગળ છે. તો તે કયા ક્રમમાં ઊભા હશે ?
CDBA
DACB
ABCD
ABDC
સંકેતમાં 'વાલમ'ને PQR વડે તથા 'ગામડી'ને SRT વડે દર્શાવાય તો 'લગામ'ને કઈ રીતે દર્શાવાય ?
SRQ
QSR
QST
PSR
0
{"name":"REASONING ONLINE QUIZ NO 5", "url":"https://www.quiz-maker.com/QS61G60","txt":"એક ટાંકીનો 60% ભાગ ભરતા બે મિનીટ લાગે છે, તો બાકી ટાંકી ભરાતા કેટલો સમય લાગે ?, એક વર્તુળના વ્યાસને અડધો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલો ઘટાડો થાય?, 294 ને ઓછામાં ઓછી કઈ સંખ્યાથી ગુણવામાં આવે તો તે પૂર્ણવર્ગ થાય?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker