ONLINE QUIZ NO.33 COMPUTER THEORY

વર્ડમાં Sizing દ્વારા
Objectનું કદ વધારી શકાય .
Objectનું કદ ઘટાડી શકાય
A અને B બંને
Objectનો રંગ બદલી શકાય
વર્ડમાં કર્સર (insertion Point)નું સ્થાન .................બાર દ્વારા જાણી શકાય છે.
ટાઈટલ
A અને B બંને
સ્ટેટ્સ
ઉપર પૈકી એક પણ નહીં
વર્ડ પ્રોગ્રામમાં ઓફીસ આસીસ્ટન્ટનો ઉપયોગ કરવા................કી વાપરવામાં આવે છે.
F1
F5
F7
F8
વર્ડમાં બુલેટ બટન..............ટુલ બાર પર હોય છે.
ફોર્મેટિંગ
ડ્રોઈંગ
સ્ટાન્ડડ
તમામ
વર્ડમાં લખેલ લખાણના ફોન્ટ નાના કરવા માટે.................શોર્ટકટ કી વપરાય છે.
Shift+ctrl+<
Alt+Ctrl+<
Shift+Ctrl+>
આમાંથી એકેય નહીં
વર્ડ એપ્લિકેશનમાં ડીલીટ કીની મદદથી કઈ બાજુનું લખાણ ભૂસી શકાય છે ?
જમણી
ડાબી
બંને
એક પણ નહી
વર્ડમાં સામાન્ય રીતે વ્યાકરણની ભૂલ હોય ત્યાં કયા રંગની વાંકી ચૂંકી રેખા દેખાય છે ?
લીલા
સફેદ
લાલ
એક પણ નહીં
વર્ડ એપ્લિકેશનમાં એક સમટા એક કરતા વધારે વ્યેક્તીઓને પત્ર મોકલવાની પદ્ધતિ કઈ ?
Mail Merge
Mail Macro
Macro
એક પણ નહીં
વર્ડમાં જયારે દસ્તાવેજને પહેલી જ વખત સેવ કરવામાં આવે ત્યારે સ્ક્રીન પર......... ડાયલોગ બોક્ષ જોવા મળે છે.
Save As
Save
Save New
Save First
Excelમાં નીચે દર્શાવેલ લાક્ષણિકતામાં શમાવેશ થતો નથી.
Text
Worksheet
Graphis
Database
Excelની સ્ક્રીનની સૌથી ઉપરના ભાગમાં બ્લ્યુ કલરની જે લાઈન જોવા મળે છે તે કયા નામથી ઓળખાય છે ?
મેનુબાર
ટુલબાર
સ્ટેટ્સબાર
ટાઈટલબાર
Excelની એક વર્કબુકમાં કુલ કેટલા મેનુનો સમાવેશ થાય છે ?
10
7
9
11
Excelમાં ફોર્મ્યુલા બાર કુલ કેટલા ભાગમાં વહેચાયેલ છે ?
1
2
3
4
Excelની એક સીટમાં કુલ કેટલા કોલમ હોય છે ?
26
256
65536
IV256
Excelની એક સીટમાં છેલ્લી કોલમનું નામ શું છે ?
X
XI
IV
VI
Excelમાં કોઈ પણ મેનુ એક્ટીવેટ કી બોર્ડથી કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
ALT
SHIFT
HOME
CTRL
Excelમાં બનાવેલ ફાઈલનું એક્સ્ટેન્શન શું હોય છે ?
.XLW
.XLS
.XLE
.XLM
Excelમાં આપોઆપ નંબર આવી જાય તેને માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામા આવે છે ?
AUTO FILL
AUTO FORM
AUTOMATICE
AUTO LATE
Excelમાં બનાવેલ ટેબલની માહિતીને એસેન્ડીંગ ઓર્ડરમાં ગોઠવવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે ?
INDEX
SORT
START
DATA
Excelમાં ત્રણ વિષયના માર્કસનો કુલ સરવાળો શોધવા માટે કયા ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે ?
SUM
COUNT
AVERAGE
TOTAL
0
{"name":"ONLINE QUIZ NO.33 COMPUTER THEORY", "url":"https://www.quiz-maker.com/QS23WFS","txt":"અમદાવાદમા ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી ?, અમદાવાદમાં આવેલી અભયઘાટ કોની સમાધી છે ?, અમદાવાદમાં આવેલી જામા મસ્જીદ કોણે બંધાવી હતી ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker