TET ONLINE QUIZ NO.36  GUJARATI LITERATURE

ગુજરાત વિદ્યાપીઠ નો મંત્ર છે........
સા વિદ્યા યા વિમુક્ત્યે
સત્યં વદ
તેજસ્વિના વધીતમસ્તુ
તમસો મા જ્યોતીર્ગમય
ગુજરાત વિદ્યાપીઠના મુખપત્રનુ નામ શુ હતુ ?
કુમાર
વિદ્યાપીઠ
પરબ
ગુજરાત
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોને કરી ?
સ્વામી વિવેકાનંદ
મહાત્મા ગાંધીજી
જ્યોતીબા ફુલે
કનૈયાલાલ મુનશી
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઇ ?
૧૯૪૦
૧૯૬૧
૧૯૧૦
૧૯૨૦
ગુજરાત વિદ્યાસભા દ્વારા ક્યુ સામયીક પ્રકાશીત કરવામા આવે છે ?
પરબ
શબ્દસૃષ્ટી
બુધ્ધિપ્રકાશ
સમર્પણ
ગુજરાત વિદ્યાસભાની સ્થાપના ક્યારે થઇ હતી ?
૧૮૧૮
૧૮૪૮
૧૮૫૪
૧૮૮૭
ગુજરાત વિદ્યાસભાનુ મુખપત્ર ક્યું છે ?
બુદ્ધિ પ્રકાશ
કંકાવટી
કુમાર
ખેવના
ગુજરાત સરકાર દ્વારા આપવામા આવતો સર્વોચ્ચ એવોર્ડ ક્યો છે ?
ભારત રત્ન
ગુજરાત રત્ન
ગુજરાત ગૌરવ પુરસ્કાર
રણજીતરામ સૂવર્ણચંદ્રક
ગુજરાત સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
ગોવર્ધનરામ ત્રીપાઠી
ઉમાશંકર જોશી
પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી
ગુજરાત સાહિત્ય પરિસદ ના સ્થાપક કોણ હતા ?
રણજીતરામ મહેતા
દુર્ગારામ મહેતા
મહીપતરામ રૂપરામ
રવિશંકર મહારાજ
ગુજરાત સાહીત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે ?
ડો.કુમારપાળ દેસાઇ
ભાગ્યેશ્ભાઇ જહા
હરિકૃષ્ણભાઇ પાઠક
કિશોરભાઇ મકવાણા
ગુજરાતના કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરૂદ મળ્યું છે ?
કવિ નર્મદ
કવિ ન્હાનાલાલ
ઝવેરચંદ મેઘાણી
રાજેન્દ્ર શાહ
ગુજરાતના ક્યા સાહિત્યકાર રાજયસભાના સભ્ય હતા ?
ક.મા.મુનશી
ગોવર્ધંરામ ત્રીપાઠી
ઉમાશંકર જોશી
ચંદ્રકાંત બક્ષી
ગુજરાતના નવલકથાકાર અને "ભારતીય વિદ્યાભવન" ના સ્થાપક કોણ હ્તા ?
ગોવર્ધનરામ ત્રીપાઠી
નર્મદ
કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોશી
ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા સ્થાપીત "ચિલ્ડ્રન યુનિવર્સિટી" ના પ્રથમ ઉપકુલપતિ તરીકે કોની નિયુક્તી થઇ ?
સી.વી.પટેલ
ટી.વી.જોષી
ડો.જોષીપુરા
હર્ષદભાઇ શાહ
ગુજરાતની પ્રથમ નવલકથાના લેખક કોણ હતા ?
નંદશંકર મહેતા
નર્મદ
ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ
ગુજરાતનુ પ્રથમ સામયીક પ્રકાશન ક્યુ હતુ ?
બુધ્ધી પ્રકાશન
પરબ
ઝરણુ
મુંબઇ સમાચાર
ગુજરાતમા સસ્તુ સાહિત્ય ના સ્થાપક જણાવો......
ભોળાભાઇ પટેલ
કવિ નર્મદ
ભિક્ષુ અખંડ આનંદ
અશોક મહેતા
ગુજરાતી ભાષાના પ્રભુત્વને લઇને "સવાઇ ગુજરાતી" તરીકે કોણ ઓળખાય છે ?
કાકા કાલેલકર
જોસેફ મેકવાન
ઇવા ડેવ
જલન માતરી
ગુજરાતી પ્રથમ નવલકથા "કરણઘેલો" કોની રચના છે ?
નર્મદ
નંદશંકર મહેતા
પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
ગુજરાતી ભાષાની પ્રથમ નવલીકા કઇ છે ?
વસંત્વિજય
મારી હકીકત
કરણઘેલો
ગોવાલણી
ગુજરાતી ભાષાની સૌ પ્રથમ કરૂણ પ્રશસ્તિ રચના કોણે આપી ?
દલપતરામ
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
ગુજરાતી ભાષાની સૌ પ્રથમ કરૂણ પ્રશસ્તિ રચના કઇ છે ?
વેનચરિત્ર
ફાર્બસવિરહ
અગ્નીકુંડમા ઉગેલુ ગુલાબ
પિતૃતર્પણ
ગુજરાતી ભાષાનું પ્રથમ બાળપાક્ષિક કયું હતું?
ગાંડીવ
રમૂજ
બાલશ્રુષ્ટી
જીવનશિક્ષણ
ગુજરાતી ભાષાનો પ્રથમ મહા શબ્દકોશ ક્યો છે ?
મારી હકીકત
નર્મકોશ
ભગવત ગો મંડલ
સાર્થ જોડણીકોશ
0
{"name":"TET ONLINE QUIZ NO.36  GUJARATI LITERATURE", "url":"https://www.quiz-maker.com/QR2X4UN","txt":"ગુજરાત વિદ્યાપીઠ નો મંત્ર છે........, ગુજરાત વિદ્યાપીઠના મુખપત્રનુ નામ શુ હતુ ?, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોને કરી ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker