TET  ONLINE QUIZ NO. 52 BANDHARAN ANE JAHER VAHIVAT

કોઈ વિસ્તારમાં લશ્કરી કાયદો (માર્શલ લો) અમલમાં હોય તે દરમિયાન મૂળભૂત હકો પર નિયંત્રણ
કલમ ૩૪
કલમ ૨૯
કલમ ૩૨
કલમ ૩૧
સ્ત્રી અને પુરુષને સમાન કાર્ય માટે સમાન વેતન બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૩૪
કલમ ૩૭
કલમ ૩૯
કલમ ૩૩
સમાન ન્યાય અને મફત કાનૂની સહાય બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
39(A)
39(B)
૪૦(B)
૪૦(A)
ગ્રામ પંચાયતોની રચના બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૩૨
કલમ ૩૫
કલમ ૩૮
કલમ ૪૦
. સમાન દીવાની કાયદો/સમાન નાગરિક ધારો/યુનિફોર્મ સિવિલ કોડ બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૩૮
કલમ ૪૨
કલમ ૪૦
કલમ ૪૪
. ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવું બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૬૦
કલમ ૪૪
કલમ ૩૫૬
કલમ ૫૦
મૂળભૂત ફરજો બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
૫૩(A)
૫૧(A)
૫૩(B)
૫૧(B)
ભારતના રાષ્ટ્રપતિ બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૫૨
કલમ ૫૬
કલમ ૫૫
કલમ ૩૫
સંઘની કારોબારી સંબંધી રાષ્ટ્રપતિની શક્તિઓ બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૫૩
કલમ ૫૩ એ
કલમ ૫૮
કલમ ૫૬ એ
રાષ્ટ્રપતિની ચુંટણી બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૫૩
કલમ ૫૪
કલમ ૫૬
કલમ ૫૩ એ
રાષ્ટ્રપતિની શપથવિધિ (રાષ્ટ્રપતિની શપથવિધિ સુપ્રીમકોર્ટના મુખ્યન્યાયાધીશ સમક્ષ યોજાય છે.) બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૬૦
કલમ ૫૬
કલમ ૬૫
કલમ ૬૨
રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની પ્રક્રિયા બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૬૦
કલમ ૬૧ એ
કલમ ૬૧
કલમ ૬૦ એ
. ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૪૪
કલમ ૬૩
કલમ ૬૯
કલમ ૩૫૨
ઉપરાષ્ટ્રપતિ હોદાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે. બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૬૧
કલમ ૬૦
કલમ ૬૩
કલમ ૬૪
રાષ્ટ્રપતિને મૃત્યુદંડ માફ કરવાનો, સજામાં ઘટાડો, મુલતવી રાખવા સંબંધી અધિકાર બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૬૭
કલમ ૬૧ એ
કલમ ૭૨
કલમ ૩૭૦
. મંત્રીમંડળ રાષ્ટ્રપતિને સલાહ તથા મદદ કરશે બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૭૨
કલમ ૭૭
કલમ ૭૪
કલમ ૭૦
. ભારતના એર્ટની જનરલ તથા રાષ્ટ્રપતિ દ્વારા તેમની નિમણુંક બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૭૬ એ
કલમ ૭૭ એ
કલમ ૭૮ બી
કલમ ૭૬
મંત્રીમંડળના નિર્ણયો, કાર્યો સંબંધી રાષ્ટ્રપતિને માહિતી આપવાની વડાપ્રધાનની ફરજ બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૫૨
કલમ ૨૬૦
કલમ ૭૮
કલમ ૭૯
સંસદની રચના કરવા બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૭૫
કલમ ૭૮
કલમ ૭૨
કલમ ૭૯
રાજ્યસભાની રચના કરવા બાબતની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ?
કલમ ૭૧
કલમ ૮૦
કલમ ૭૪
કલમ ૭૯
0
{"name":"TET  ONLINE QUIZ NO. 52 BANDHARAN ANE JAHER VAHIVAT", "url":"https://www.quiz-maker.com/QOS0API","txt":"1 kg. દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું હશે ?, 1 ગ્રામ ચરબીમાથી કેટલી ઉર્જા મળે છે?, 1 ગ્રામ પ્રોટીન માથી કેટલી ઉર્જા મળે છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker