HTAT ONLINE QUIZ NO.6 : RTE PART-4

RTE-2009 અંતર્ગત ધો. ૬ થી ૮ માટે શિક્ષક વિદ્યાર્થી ગૂણોતર શું રાખવામાં આવ્યો છે ?
૩૫ : ૧
૪૦ : ૧
૪૫ : ૧
૩૦ : ૧
RTE-2009 અંતર્ગત ધો. ૬ થી ૮ માં કયા વિષયના શિક્ષકોની નીમણૂંક કરવામાં આવે છે ?
ભાષા
ગણીત-વિજ્ઞાન
સામાજીક વિજ્ઞાન
ઉપરના તમામ
RTE-2009 અંતર્ગત ધો. ૬ થી ૮ માં કયા વિષયના શિક્ષકોની પાર્ટ ટાઇમ નિમણૂંક કરવાની જોગવાઇ છે ?
ચિત્ર
કલા,સંગીત
શારીરિક શિક્ષણ
ઉપરના તમામ
ભાટીયા પ્રાથમીક શાળામાં ધો. ૬ થી ૮ માં ૧૧૦ વિદ્યાર્થી છે. તો ચોથો શિક્ષક કયા વિષયનો મળશે ?
સામાજીક વિજ્ઞાન
ગણીત-વિજ્ઞાન
ભાષા
શારીરિક શિક્ષણ
કલ્યાણપુર પ્રાથમીક શાળામાં ધો. ૬ થી ૮ માં ૧૪૫ વિદ્યાર્થી છે. તો પાંચમો શિક્ષક કયા વિષયનો મળશે ?
ગણીત-વિજ્ઞાન
ભાષા
સામાજીક વિજ્ઞાન
અંગ્રેજી
કલ્યાણપુર પ્રાથમીક શાળામાં ધો. ૬ થી ૮ માં ૧૪૫ વિદ્યાર્થી છે. તો કેટલા શિક્ષક મળશે ?
૫ શિક્ષક
૬ શિક્ષક
૪ શિક્ષક
એસ.એમ.સી. ઇચ્છે તેટલા
RTE-2009 અંતર્ગત ધો. ૬ થી ૮ માં કેટલી વિદ્યાર્થી સંખ્યાએ મુખ્ય શિક્ષક આપવાની જોગવાઇ છે
૧૫૦ કરતાં વધૂ
૧૦૦ કરતાં વધૂ
૨૦૦ કરતાં વધૂ
૧૦૫ કરતાં વધૂ
RTE-2009 અંતર્ગત શાળા માટે કયા માપદંડ નક્કી કરવામાં આવ્યા છે ?
છોકરા-છોકરીઓ માટે અલગ ટોઇલેટ
દરેક શિક્ષક માટે અલગ વર્ગખંડ
મધ્યાહન ભોજન રસોડું
ઉપરના તમામ
RTE-2009 અંતર્ગત શાળા માટે કયા માપદંડ નક્કી કરવામાં આવ્યા છે ?
શાળા ફરતે દીવાલ
રમતનું મેદાન
મુખ્ય શિક્ષક ખંડ/કાર્યાલય
ઉપરના તમામ
RTE-2009 અંતર્ગત ધો. ૧ થી ૫ માટે વર્ષમાં કામના કેટલા દિવસો નિયત કરવામાં આવ્યા છે ?
૨૦૦ દિવસ
૨૨૦ દિવસ
૩૦૦ દિવસ
૧૨૦ દિવસ
RTE-2009 અંતર્ગત ધો. ૬ થી ૮ માટે વર્ષમાં કામના કેટલા દિવસો નિયત કરવામાં આવ્યા છે ?
૧૨૦ દિવસ
૨૨૦ દિવસ
૨૦૦ દિવસ
૩૦૦ દિવસ
RTE-2009 અંતર્ગત ધો. ૬ થી ૮ માટે વર્ષમાં કામના કેટલા કલાકો નિયત કરવામાં આવ્યા છે ?
૮૦૦ કલાકો
૯૦૦ કલાકો
૨૨૦ કલાકો
૧૦૦૦ કલાકો
RTE-2009 અંતર્ગત ધો. ૧ થી ૫ માટે વર્ષમાં કામના કેટલા કલાકો નિયત કરવામાં આવ્યા છે ?
૫૦૦ કલાકો
૮૦૦ કલાકો
૧૦૦૦ કલાકો
૨૦૦ કલાકો
RTE-2009 અંતર્ગત ધો. ૧ થી ૮ માટે અઠવાડીયાના કામના કેટલા કલાકો નિયત કરવામાં આવ્યા છે ?
૪૫ કલાકો
૪૦ કલાકો
૩૦ કલાકો
૫૦ કલાકો
RTE-2009 અંતર્ગત ગુજરાત સરકારે બનાવેલા નિયમો કયા નામે ઓળખાય છે ?
RTE નિયમો ૨૦૧૦
RTE નિયમો ૨૦૦૯
RTE નિયમો ૨૦૧૨
ગુજરાત નું RTE
RTE-2009 અંતર્ગત ગુજરાત સરકારે બનાવેલા RTE નિયમો ૨૦૧૨ માં કેટલા પ્રકરણ અને નિયમો છે ?
૭ પ્રકરણ-૩૮ કલમો
૬ પ્રકરણ-૩૩ કલમો
૬ પ્રકરણ-૩૮ કલમો
૮ પ્રકરણ-૩૮ કલમો
RTE-2009 અંતર્ગત ગુજરાત સરકારે બનાવેલા RTE નિયમો ૨૦૧૨ માં ધોરણ માં પ્રવેશ માટે વય મર્યાદ શું નિયત કરેલી છે ?
૧ લી જૂને ૫ વર્ષ
૧ લી ઓગસ્ટે ૫ વર્ષ
૧ લી જૂને ૬ વર્ષ
૧ લી મે ૫ વર્ષ
RTE-2009 અંતર્ગત કોઇ બાળક પાસે જન્મ પ્રમાણપત્ર ન હોય તો શું માન્ય રાખવામાં આવશે ?
વાલીનું સોગંદનામુ
આંગણવાડી રેકર્ડ
હોસ્પીટલ રેકર્ડ
ઉપરના તમામ
મોડા પ્રવેશ પામેલા અને ડ્રોપ આઉટ બાળકો માટે RTE માં કઇ તાલીમની જોગવાઇ છે ?
શિક્ષક તાલીમ
તાલીમ ન હોય
ખાસ તાલીમ
એકેય નહી
RTE-2009 અંતર્ગત મોડા પ્રવેશ પામેલા અને ડ્રોપ આઉટ બાળકોને આપવામાં આવતી તાલીમ કયા નામે ઓળખાય છે ?
STP વર્ગ
બ્રીજ કોર્સ
લાઇફ સ્કીલ તાલીમ
અનુસાક્ષરતા તાલીમ
RTE-2009 અંતર્ગત ધો.૧ થી ૫ માટે બાળકના રહેઠાણથી કેટલા કી.મી. ની અંદર એક શાળા હોવી જોઇએ ?
૧.૫ કી.મી.
૨ કી.મી.
૩ કી.મી
૧ કી.મી.
RTE-2009 અંતર્ગત ધો.૬ થી ૮ માટે બાળકના રહેઠાણથી કેટલા કી.મી. ની અંદર એક શાળા હોવી જોઇએ ?
૧.૫ કી.મી.
૩ કી.મી
૧ કી.મી.
૨ કી.મી.
RTE-2009 અંતર્ગત પૂર્વ શાળા પ્રવેશ (આંગણવાડી) માટે બાળકની વય મર્યાદા શું નિયત કરવામાં આવી છે ?
જૂન માસની ૧ તારીખે ૩ વર્ષ
જૂન માસની ૧ તારીખે ૫ વર્ષ
ઓગસ્ટ માસની ૧ તારીખે ૩ વર્ષ
જૂન માસની ૧ તારીખે ૪ વર્ષ
RTE-2009 અંતર્ગત શાળા સંચાલક વિરૂધ્ધ ફરિયાદ મળ્યે અધીકૃત અધીકારી કેટલા દિવસમાં તેનો ઉકેલ લાવશે ?
૩૦દિવસ
૯૦ દિવસ
૬૦ દિવસ
૧૨૦ દિવસ
RTE-2009 અંતર્ગત વર્ગખંડમાં બાળકદીઠ ઓછા માં ઓછું કેટલું ક્ષેત્રફળ હોવું જોઇએ ?
૪ ચો.ફૂટ.
૧૦ ચો.ફૂટ.
૬ ચો.ફૂટ.
૮ ચો.ફૂટ.
0
{"name":"HTAT ONLINE QUIZ NO.6 : RTE PART-4", "url":"https://www.quiz-maker.com/QORIL03","txt":"RTE-2009 અંતર્ગત ધો. ૬ થી ૮ માટે શિક્ષક વિદ્યાર્થી ગૂણોતર શું રાખવામાં આવ્યો છે ?, RTE-2009 અંતર્ગત ધો. ૬ થી ૮ માં કયા વિષયના શિક્ષકોની નીમણૂંક કરવામાં આવે છે ?, RTE-2009 અંતર્ગત ધો. ૬ થી ૮ માં કયા વિષયના શિક્ષકોની પાર્ટ ટાઇમ નિમણૂંક કરવાની જોગવાઇ છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker